પાલક પનીર(Palak paneer recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ઘોઈ બાફી લો ઠરે એટલે મીક્ષી જાર મા પેસ્ટ બનાવી લો
- 2
પેન ગરમ થાય એટલે તેમાં 1/2ચમચી જીરૂ લીલા મરચાં આદુ લસણ કાદો ટામેટું નાખી સાંતળી લો હવે ઠરે એટલે પીસી લો. પેન ગરમ થાય એટલે 1ચમચી તેલ લો ગરમ થાય એટલે હળદર લાલ મરચાંનો પાઉડર ઘાણાજીરુ સાંતળો.
- 3
તેમા બંને પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરો ફેશ ક્રીમ ગરમ મસાલો નમક નાખો પનીર ઉમેરી 2મીનીટ ઢાકી ને ચડવા દો સર્વ કરો ક્રીમ અને પનીર થી ગાર્નીશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર (palak paneer Recipe In Gujarati)
# cookpadgujrati# cookpadindia શિયાળાની મોસમ દરમિયાન પાલક કે બીજી ભાજી ભરપૂર ઉપયોગ કરી શકાય છે.પાલક ની શબ્જી પનીર નાખી ને બનાવવામા આવે તો સૌ ને વધુ પસંદ પડે . सोनल जयेश सुथार -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia -
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#MW2#cookpadindia#cookpadgujrati#winterશિયાળા માં પાલક બહુ જ સરસ મળે છે તેમાં આઇરન નું પ્રમાણ બહુ સારું હોય છે જે હિમોગ્લોબીન વધારવા માટે ખૂબ ઉપયોગી થાય છે અને પનીર માંથી સારા પ્રમાણ માં પ્રોટીન મળે છે.માટે ખૂબ સારું કોમ્બિનેશન છે.lunch હોય કે ડિનર બન્ને માં આ ક્રીમી પાલક પનીર આપને જમવા માં લઈ શકીએ .નાના બાળકો આ રીતે આરામ થી પાલક હસતા હસતા ખાઈ લેશે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર લસુની રેસીપી(Paneer lasuni recipe in Gujarati)
#MW2#Midweekchallenge#paneersabji Niral Sindhavad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14178092
ટિપ્પણીઓ