પાલક પનીર(Palak paneer recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક પનીર બનાવવા માટે પહેલા પાલકને ધોઈને એક તપેલીમાં સમારીને ચડવા મુકવાની એમાં થોડો ચપટી સોડા સ્પ્રીન્કલ કરવાનો જેથી પાલક નો રંગ જળવાઈ રહે. પાલકને હલાવતા રહેવાનું એ થઈ જાય પછી નીચે ઉતારી સાઈડમાં મુકી દેવાનો. હવે મિક્સરમાં ડુંગળી ટામેટા સમારી ને એની પેસ્ટ બનાવી દેવાની એ થઈ જાય પછી એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી પનીરને ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લેવા ના તેને કાઢીને તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખવાની પછી તેમાં ડુંગળી ટામેટા ની પેસ્ટ નાખો ને અને એને બંધ કરીને તેલ છૂટે ત્યાં સુધી થવા લેવાનું.
- 2
પછી તેલ છૂટે એટલે તેમાં ગરમ મસાલો અને મીઠું નાખીને ફરીથી તેલ છૂટે ત્યાં સુધી થવા દેવાનો. મિક્સરમાં થયેલી પાલકને અને લીલી ડુંગળી ને ક્રશ કરી લેવાની તેલ છૂટે પછી તેમાં આ બનાવેલી પાલકની ગ્રેવી મિક્સ કરી લેવાની અને પછી પનીર ઉમેરી એને બરાબર મિક્સ થવા દેવાનો.
- 3
અને પછી ઉપરથી લીલી ડુંગળી અને કોથમીર જે સર્વ કરવાનું પાલક પનીર ની સાથે પુલાવ અને પરાઠા સર્વ કરવાના તૈયાર છે ટેસ્ટી પાલક પનીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર(palak paneer Recipe in gujarati)
#MW2આજે મેં ખૂબ ઓછા ingrident માં બનતી પણ ખુબજ સ્વાદિષ્ટ અને આર્યન અને પ્રોટીન થી ભરપૂર એવી સબ્જી બનાવી જે મારા ઘર માં બધાને પસંદ છે Dipal Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#AM3રોટી, નાન, પરાઠા ને રાઈસ સાથે ખૂબ જ ભાવતી સબ્જી Dr. Pushpa Dixit -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક ની ભાજી માં વિટામિન ,મિનરલ્સ ,કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. Meghana N. Shah -
ઢાબા સ્ટાઈલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadGujarati Mittal m 2411 -
-
પાલક પનીર રાઇસ (Palak Paneer Rice Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે આ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી લઈ શકાય.#GA4#Week2#પાલક Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ