પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1) પાલકને ઉકળતા પાણી મા બાફી લીલા મરચાં સાથે પીસી પ્યોરી કરી લો.
ડુંગળીને ખુબ જીણી સમારી લો.
- 2
કઢાઇમા તેલ અને બટર લો. જીરૂ નાખો. તતળે એટલે આદુ લસણ પેસ્ટ નાખો. ડુંગળી નાખો. બ્રાઉન થાય એટલે ટામેટાં પ્યુરી ઉમેરો તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવા દો, બધા મસાલા. મીઠું નાખો
- 3
પનીર ને પેકેટ માથી કાઢી ગરમ પાણીમા ધોઇ ને ઉમેરો, પાલકની પ્યુરી ઉમેરો. થોડી વાર ઢાંકી રાખો ક્રીમથી સજાવી ગરમ ગરમ પીરસો.
- 4
પાલક પનીર રોટી પરાઠા પાપડ અને રાઈસ સાથે સર્વ કરી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર એ પંજાબી રેસીપી છે.પાલક પનીર ને રોટી પરોઠા નાન સાથે સવૅ કરવામાં આવે છે. Pinky Jesani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આ એક સરળ વાનગી છે ને બાળક અને મોટા સૌને ભાવે #Trend4kinjan Mankad
-
-
-
પાલક પનીર (palak paneer Recipe In Gujarati)
# cookpadgujrati# cookpadindia શિયાળાની મોસમ દરમિયાન પાલક કે બીજી ભાજી ભરપૂર ઉપયોગ કરી શકાય છે.પાલક ની શબ્જી પનીર નાખી ને બનાવવામા આવે તો સૌ ને વધુ પસંદ પડે . सोनल जयेश सुथार -
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#Week4#cookpad#cookpadIndia#cookpadgujarati Komal Khatwani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13885444
ટિપ્પણીઓ (2)