ફ્રૂટ ક્રીમ સલાડ(Fruit cream salad recipe in Gujarati)

Nidhi Sanghvi @cook_9784
આ ફ્રૂટ સલાડ બાળકો ને ખૂબ પસંદ આવે છે.અમુક ફ્રૂટ બાળકો ના ખાતા હોય તો આવી રીતે બનાવી ને આપવા થી બાળકો ખાઈ લે છે.
ફ્રૂટ ક્રીમ સલાડ(Fruit cream salad recipe in Gujarati)
આ ફ્રૂટ સલાડ બાળકો ને ખૂબ પસંદ આવે છે.અમુક ફ્રૂટ બાળકો ના ખાતા હોય તો આવી રીતે બનાવી ને આપવા થી બાળકો ખાઈ લે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા બધા ફ્રૂટ ઝીણા સમારી લો.
- 2
હવે એક બાઉલ મા અમૂલ ફ્રેશ ક્રીમ લઈ તેને વ્હિપ કરી લો.પછી તેમાં કન્ડન્સ મિલ્ક અને વેનિલા અસેન્સ નાખી વ્હીપ કરી લો.
- 3
બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં સમારેલા ફ્રૂટ નાખી મિક્સ કરી લો. સર્વિંગ બાઉલ માં ફ્રૂટ ક્રીમ લઈ તેના પર ઝીણી સમારેલી બદામ અને કાજુ નાખી સર્વ કરો
Similar Recipes
-
ફ્રેશ ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad Recipe in Gujarati)
#GA4#week22અમારા ઘરે ઘણી વાર બનતું .... બાળકો નું પિૃય 😇🤩 Priyanka Chirayu Oza -
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad recipe in gujarati)
#GA 4#week5#saladફ્રૂટ ક્રીમ સલાડ બાળકોને ખૂબ જ પસંદ પડે અને ખાવામાં મજા પડે તેવું સલાડ છે. અહીં મેં અમૂલ નું ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કરીને હેલ્ધી સલાડ બનાવવ્યું છે. તેમાં ફ્રુટ્સ અને ડ્રાયફ્રૂટસ એડ કરીને સલાડ ને હેલ્ધી બનાવ્યું છે. Parul Patel -
ક્રીમી ફ્રૂટ ટ્રાઇફલ એન્ડ ફ્રૂટ ક્રીમ સલાડ
#GA4#Week22#cookpadindia#cookpadgujaratiટ્રાઇફલ નામ ફ્રેન્ચ શબ્દ 'ટ્રફ્લ' માંથી આવે છે, જેનો અર્થ થાય છે 'ઓછા મહત્વ વાળું." પણ અહીં આ ડેઝર્ટ ના સંદર્ભ માં તેનો અર્થ એ છે કે એવું ડેઝર્ટ જેને બનાવવું, પીરસવું અને ખાવું ખૂબ સરળ હોય.18 મી સદીમાં ઇંગ્લેન્ડમાં ઉદભવેલા ટ્રાઇફલ માં ત્રણ કે ચાર લેયર્સ કરવામાં આવે છે , જેમાં ફળો આલ્કોહોલમાં પલાળેલી સ્પોન્જ કેક, જેલી અને કસ્ટર્ડનો સમાવેશ થાય છે. ટ્રાઇફલ ને માટે ભાગે રાઉન્ડ બાઉલમાં પીરસવામાં આવતું હોય છે.ક્રીમી ફ્રૂટ સલાડ બનાવવું તો ટ્રાઈફલ કરતા પણ વધુ સરળ છે. બસ મનગમતા ફળો ને કાપી ને ક્રીમ માં મિક્સ કરી ઠંડુ કરો એટલે ક્રીમી ફ્રૂટ સલાડ તૈયાર.અહીં મેં ઉપર જણાવેલ બંને ડેઝર્ટ પ્રસ્તુત કર્યા છે. બંને ડેઝર્ટ બનાવવા માં એટલા ઝડપી અને સરળ છે કે જેને કૂકિંગ ના આવડતું હોઈ તે પણ આસાની થી બનાવી શકે છે. સ્વાદ માં પણ યમ્મી લાગે છે. Vaibhavi Boghawala -
મિક્સ ફ્રૂટ પુંડીગ /ડેઝર્ટ(Mixed fruit pudding recipe in Gujarati)
#cookpadTurns4મિકસફુ્ટ ડેઝૅટ એક સી્મ્પલ અને ઈઝી ,દહીં અને તાજા ફળો માંથી બનતી વાનગી છે..જે મારા ધર માં વારંવાર બને છે . સાથે ઉમેરાતા ડા્ય ફુ્ટસ....જેમાં બધાજ વિટામીન્સ, હેલ્ઘીફેટ્ પો્બાયોટીકસ,મળી રહે છે.તમે પાર્ટીમાં ફેમીલી ફંકસન માં બનાવી શકો છો્ જયારે તમને ફે્શ અને રેફ્રેસિંગ ખાવાનું મન થાય ત્યારે બનાવી ને ખાઈ શકો. મેં થોડું કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીયુ છે.સ્વીટ ને ક્રિમી ટેસ્ટ માટે... Shital Desai -
-
ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)
અાજે ફ્રૂટ ક્રીમ ની રેસિપી તમારી સાથે શેર કરું છું જે કોઈ મહેમાન આવે ત્યારે જલ્દી બની જાય છે અને બહુજ યમ્મી લાગે છે જરૂર થી બનાવજો બહુ જ ભાવશે દરેક ને#GA4#week2#banana Archana Ruparel -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
ક્રિમી ટ્રફલ ફ્રૂટ સલાડ (Creamy Truffle Fruit Salad Recipe In Gujarati)
#WD#cookpadguj#cookpadind મેં આ રેસિપી જોઇ ત્યારથી હું પ્રેરણા લઈને આ રેસિપી બનાવી છે ખૂબ સરસ રેસિપી અને ફોટા ગ્રાફિ થી હું પ્રેરીત થઈ છું થેંક્યું વૈભવી ભોગવાલા જી. Rashmi Adhvaryu -
-
-
મિક્સ ફ્રૂટ ક્રીમ (Mix Fruit Cream Recipe In Gujarati)
#GA4#Week22#fruit creamઆ મિક્સ ફ્રૂટ ક્રીમ ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાળકોને તો બહુ જ મજા આવે. ખુબ જ સરસ લાગે છે. તો હું આજે અહીં મિક્સ ફ્રૂટ ક્રીમ બનાવું છું. Nita Prajesh Suthar -
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit Cream Salad Recipe In Gujarati)
#mrToday is national cooking day Richa Shahpatel -
જ્યુસી ફ્રૂટ ક્રીમ (juicy Fruitcream Recipe in Gujarati)
#GA4#week22# frut creamઅત્યારે માર્કેટ માં બધા ફ્રૂટ બહુ સરસ મળે છે જયુસી ફ્રૂટ ને ક્રીમી ટેસ્ટ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. Try it Jyotika Joshi -
ક્રીમ ફ્રૂટ સલાડ (Cream Fruit Salad Recipe In Gujarati)
#GA4#Week5#SALAD#POST2 આ સલાડ એકદમ હેલ્ધી અને યમ્મી છે. આમતો આ સલાડ ને તમે ડેઝર્ટ તરીકે પણ સવૅ કરી શકો. તો જોઈ લઈએ કેવી રીતે બને?. Vandana Darji -
ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)
બધા જ પ્રકારના ફ્રૂટ્સ,નટ્સ અને પ્રોટીન થી ભરપુર ડેઝર્ટ છે એકદમ ટેસ્ટી હોય છે.#ફટાફટ ઓર ઇન્સ્ટન્ટ Khilana Gudhka -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
-
-
મિક્સ ફ્રૂટ મિલ્કશેક (Mix Fruit MilkShake Recipe in Gujarati)
#GA4#Week4#post3#milkshake#મિક્સ_ફ્રૂટ_મિલ્કશેક ( Mix Fruit MilkShake Recipe in Gujarati ) આ મિલ્ક શેક માં મેં મિક્સ ફ્રૂટ ઉમેરી ને એક હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આમાં મે કેળા, એપલ, ચીકુ ને બદામ, કાજુ, કીસમીસ નો ઉપયોગ કરી હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આ મિલ્ક શેક પીવાથી આપણા શરીર માં આખા દિવસ ની સ્ફૂર્તિ રહે છે. કારણ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે. જે બીજા ફૂડ ની ગરજ સારે છે. જો બાળકો અમુક ફ્રુટ ખાતા ના હોય તો આ રીત નું મિલ્ક શેક બનાવી ને આપો તો એ હોસે હોસે પી જસે. મારો દીકરો હજી 4 વરસ નો છે તો એ બધા ફ્રૂટ ખાતો નથી પણ એનું ફેવરિટ દૂધ છે તો એમાં હું એને આ રીતે ફ્રૂટ નું મિલ્ક શેક બનાવી ને આપુ તો એ હોંસે હોંસે પી જાય છે. Daxa Parmar -
મિક્સ ફ્રૂટ પેનકેક (Mix Fruit Pancake Recipe in Gujarati)
#CookpadTurns4બર્થડે સેલિબ્રેશન હોય તો કંઇક સ્વીટ તો બનાવું જ પડે.. આજે મે ખૂબ ઝડપ થી બની જતી બાળકો ને ખુબ ભાવતી પેનકેક બનાવી ... આજે મે મિક્સ ફ્રૂટ પેનકેક બનાવી... જે ઘઉં ના લોટ માંથી બનાવી જે થી થોડું વધુ હેલધી બની શકે. Hetal Chirag Buch -
ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)
#WD my recipe is dedicated to Ekta Rangam Modi n all Cookpad Team Beena Radia -
ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladફુટ સલાડ ઉપવાસ માં પણ ખાઇ શકાય છે બધા ફુટ નુ પોષણ અને દુધ ની શકિત મળે છે, બાળકો ખૂબ ખૂબ જ પસંદ કરે છે Hemisha Nathvani Vithlani -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MAમમ્મી હંમેશા પોતાના સંતાનો વિષે જ વિચારતી હોય છે. સંતાનો ભલે ને ગમે તેટલા મોટા થઈ ગયા હોય તો પણ એની લાઈફ એની આજુબાજુ જ ફરતી હોય છે. આ વાત જ્યારે હું પણ એક મમ્મી બની ત્યારે સમજાય છે. હું પણ મારી મમ્મી ની જેમ પહેલા મારી દિકરી વિષે વિચારું છું.આપણી મમ્મી હંમેશા બાળકોને ભાવતી વાનગી જ બનાવતી હોય છે પોતાની ભાવતી વસ્તુ વિશે કહેતી જ નથી. તો આજે હું "મધર્સ ડે" નિમિત્તે મારી મમ્મી અને મારા સાસુ ને ભાવતું એવું ફ્રૂટ સલાડ બનાવીશ. Chhatbarshweta -
ક્રીમ ફ્રૂટ સલાડ ડ્રાયફ્રૂટ્સ મિક્સ (Cream Fruit Salad Dryfruit Mix Recipe In Gujarati)
#mr#પોસ્ટ 1 ક્રીમ ફ્રૂટ સલાડ ડૉયફ્રૂટસ મિક્સ Parul Patel -
સ્ટ્રોબેરી ક્રીમ બ્રેડ પુડિંગ (Strawberry cream bread pudding recipe in Gujarati)
#GA4#week15#post_15#strawberry#cookpad_gu#cookpadindiaતાજા સ્ટ્રોબેરી અને ક્રીમ એક આઇકોનિક અને સારી પ્રિય બ્રિટીશ વાનગી છે, ખાસ કરીને વિમ્બલ્ડનમાં પીરસાયેલી માટે પ્રખ્યાત. વિમ્બલ્ડનમાં દર વર્ષે એક સ્ટ્રોબેરી અને ક્રીમનો જથ્થો ફૂંકાય છેઆ આઇકોનિક વાનગી, તેની મૂળ અને વિમ્બલ્ડન સાથેની તેની આજુબાજુની ઘણી માન્યતાઓ અને કથાઓ છે.સ્ટ્રોબેરી ઘણા વર્ષો પહેલા હતી, પરંતુ તે હેમ્પટન કોર્ટના આ ટ્યુડર યુગ દરમિયાન કોઈકને તાજી ક્રીમનો સ્વાદિષ્ટ ડોલોપ ઉમેરવાનો વિચાર હતો, જે સમયે ડાયરી પ્રોડક્ટ્સને ખાવાનું માનવામાં આવતું હોવાથી તે અણધારી હોત.ઘણા માને છે કે 1900 ના દાયકાની શરૂઆતમાં વિમ્બલડનમાં કboમ્બો રજૂ કરનાર કિંગ જ્યોર્જ પાંચમો હતો. વિમ્બલડનમાં સ્ટ્રોબેરી અને ક્રીમ કેમ પીરસાવાનું શરૂ થયું તેના ઘણાં વિવિધ કારણો છે, જોકે તે મુખ્યત્વે તે હકીકતને કારણે છે કે તેઓ ફક્ત વર્ષના તે સમયે જ ઉપલબ્ધ હતા અને 1800 ના અંતમાં સ્ટ્રોબેરી ખાવા માટે ખૂબ જ ફેશનેબલ ફળ હતા. તે માત્ર એક યોગાનુયોગ હોઇ શકે કે તેઓએ વિમ્બલ્ડનમાં તેમની સેવા કરવાનું શરૂ કર્યું, પરંતુ એક વાત ખાતરી માટે કે તેઓ ઉનાળાના આગમનનું પ્રતીક છે.તેથી, શું તમે ખરેખર વિમ્બલ્ડન ખાતે ટેનિસની મુલાકાત લેવામાં અને જોવા માટે સક્ષમ છો અથવા જો તમે તેને તમારા પોતાના ઘરની આરામથી જોઈ રહ્યા છો, તો તાજી સ્ટ્રોબેરીનો કટોરો અને ક્રીમની lીઅત્યારે સ્ટ્રોબેરી ની સીઝન ચાલે છે. અને સ્ટ્રોબેરી નો ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય છે. જેમ કે મિલ્ક શેક, કેક, આઈસ ક્રીમ, જામ વગેરે. એકલી સ્ટ્રોબેરી પણ ખાઈ ફ્રૂટ ડીશ માં લઇ શકીએ છે. પરંતુ આજે મે બનાવ્યું છે સ્ટ્રોબેરી ક્રીમ બ્રેડ પુડિંગ. ખાવા માં ખૂબ જ યમ્મી અને બનાવવા માં પણ ખૂબ સરળ. દેસર્ટ તરીકે સર્વ કરી શકાય છે. Chandni Modi -
-
મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati)
#GA4#WEEK22#FruitCream#Mycookpadrecipe46 આ વાનગી સંપૂર્ણ પણે મારું પોતાનું ક્રીએશન છે. ઓછી ખાંડ, ઓછું મીઠું અને ફ્રૂટ આવે એટલે સ્વાસ્થ્ય માટે સારું. ડાયાબિટીસ ના દર્દી હોય એમને ગળ્યું ખાવાની ઈચ્છા થાય અથવા જે ડાયેટ કરે એને સવારે જમવામાં લઇ શકાય એવી વાનગી. ઓછા ફેટ સાથે સ્વાદ ની લિજ્જત. Hemaxi Buch -
-
ડેલિશ્યસ ફ્રુટ ડ્રાયફ્રુટ સલાડ
#RB20#Week20# માય રેસીપી ઇ-બુક#SJR#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એ તહેવારોનો મહિનો છે જૈનો ના પણ તહેવાર આવે છે આ મહિનામાં તહેવારની ઉજવણી માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે ફ્રુટ અને ડ્રાય ફુટ ના મિશ્રણ થી સલાડ બનાવ્યું છે જે મારા દાદાને ખૂબ જ ભાવે છે આજે મેં મારા દાદાને ભાવતી વાનગી બનાવી છે અને આ વાનગી હું તેને ડેડીકેટ કરું છું Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14186828
ટિપ્પણીઓ (4)