મિક્સ ફ્રૂટ પુંડીગ /ડેઝર્ટ(Mixed fruit pudding recipe in Gujarati)

#cookpadTurns4
મિકસફુ્ટ ડેઝૅટ એક સી્મ્પલ અને ઈઝી ,દહીં અને તાજા ફળો માંથી બનતી વાનગી છે..જે મારા ધર માં વારંવાર બને છે . સાથે ઉમેરાતા ડા્ય ફુ્ટસ....જેમાં બધાજ વિટામીન્સ, હેલ્ઘીફેટ્ પો્બાયોટીકસ,મળી રહે છે.
તમે પાર્ટીમાં ફેમીલી ફંકસન માં બનાવી શકો છો્ જયારે તમને ફે્શ અને રેફ્રેસિંગ ખાવાનું મન થાય ત્યારે બનાવી ને ખાઈ શકો.
મેં થોડું કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીયુ છે.સ્વીટ ને ક્રિમી ટેસ્ટ માટે...
મિક્સ ફ્રૂટ પુંડીગ /ડેઝર્ટ(Mixed fruit pudding recipe in Gujarati)
#cookpadTurns4
મિકસફુ્ટ ડેઝૅટ એક સી્મ્પલ અને ઈઝી ,દહીં અને તાજા ફળો માંથી બનતી વાનગી છે..જે મારા ધર માં વારંવાર બને છે . સાથે ઉમેરાતા ડા્ય ફુ્ટસ....જેમાં બધાજ વિટામીન્સ, હેલ્ઘીફેટ્ પો્બાયોટીકસ,મળી રહે છે.
તમે પાર્ટીમાં ફેમીલી ફંકસન માં બનાવી શકો છો્ જયારે તમને ફે્શ અને રેફ્રેસિંગ ખાવાનું મન થાય ત્યારે બનાવી ને ખાઈ શકો.
મેં થોડું કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીયુ છે.સ્વીટ ને ક્રિમી ટેસ્ટ માટે...
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દહીં અને કન્ડેન્સ્ડ મિલ્ક મીકસ કરો્
- 2
ત્યાર બાદ તેમાં બધા ફળ ઉમેરી દો..આને મિકસ કરી લો અને પછી ઉપર થી ડા્યબેરીઝ નાખી ને સર્વ કરો તમે તરત સર્વ કરી શકો થા તો ઠંડુ થવા દે ને પણ કરી શકો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રૂટ ક્રીમ સલાડ(Fruit cream salad recipe in Gujarati)
આ ફ્રૂટ સલાડ બાળકો ને ખૂબ પસંદ આવે છે.અમુક ફ્રૂટ બાળકો ના ખાતા હોય તો આવી રીતે બનાવી ને આપવા થી બાળકો ખાઈ લે છે.#CookpadTurns4 Nidhi Sanghvi -
મિક્સ ફ્રૂટ ડેઝર્ટ (mixed fruit dessert recipe in Gujarati)
#CookpadTurns4#fresh_fruit#cookpadindia #Happy 4thbirthday cookpad🍨 આમતો કોઈની બર્થડે હોય તો આપને કેક જ લાવતા હોય છીએ પણ અહી આપને સ્વીટ માં ફ્રેશ ફ્રૂટ યુઝ કરવાના હતા ...તો મે ઘરમાં જ જે ફ્રૂટ પડ્યા હતા અનો ઉપયોગ કરીને એક મસ્ત હેલ્થી ડેઝર્ટ બનાવ્યું છે... જે હેલ્થી તો છે જ પણ સાથે ખુબ જ યમ્મી બન્યું હતું. મારા ઘરે તો બધા ને ખુબ જ પસંદ પડ્યું.....મે અહી છોકરાઓ ને પસંદ પડે એના માટે ચોકલેટ સીરપ અને ચોકલેટ ચિપ્સ પણ એડ કર્યા છે..તો જોયે ખુબ જ યમ્મી એવું મિક્સ ફ્રૂટ ડેઝર્ટ...😋 Twinkal Kalpesh Kabrawala -
મિક્સ ફ્રૂટ શ્રીખંડ (Mix fruit shrikhand recipe in Gujarati)
#CookpadTurns4 શ્રીખંડ ઘણી બધી અલગ અલગ ફ્લેવર માં બનાવી શકાય. મે આજે મિક્સ ફ્રુટ થી શ્રીખંડ બનાવ્યો છે. દહીં, ખાંડ અને મિક્સ ફ્રુટને મિક્સ કરીને આ ખૂબ જ ટેસ્ટી શ્રીખંડ બને છે. તહેવાર હોય, બર્થ ડે હોય, એનિવર્સરી હોય કે મહેમાનોને જમવા માટે આમંત્રણ આપ્યું હોય આ ટેસ્ટી શ્રીખંડ ગમે ત્યારે ઓછા સમય મા ખુબ જ ઝડપથી બની જાય છે અને બધાને ભાવે પણ છે. Asmita Rupani -
-
મિક્સ ફ્રૂટ (નાસ્તા માં)
#LSR#cookpadindiaલગ્ન પ્રસંગ મા બ્રેક ફાસ્ટ માં હોય છે.જે લાઈટ બ્રેક ફાસ્ટ કરવા માગતા હોય તેમના માટે ઉત્તમ છે. Rekha Vora -
મિક્સ ફ્રૂટ મિલ્કશેક (Mix Fruit MilkShake Recipe in Gujarati)
#GA4#Week4#post3#milkshake#મિક્સ_ફ્રૂટ_મિલ્કશેક ( Mix Fruit MilkShake Recipe in Gujarati ) આ મિલ્ક શેક માં મેં મિક્સ ફ્રૂટ ઉમેરી ને એક હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આમાં મે કેળા, એપલ, ચીકુ ને બદામ, કાજુ, કીસમીસ નો ઉપયોગ કરી હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આ મિલ્ક શેક પીવાથી આપણા શરીર માં આખા દિવસ ની સ્ફૂર્તિ રહે છે. કારણ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે. જે બીજા ફૂડ ની ગરજ સારે છે. જો બાળકો અમુક ફ્રુટ ખાતા ના હોય તો આ રીત નું મિલ્ક શેક બનાવી ને આપો તો એ હોસે હોસે પી જસે. મારો દીકરો હજી 4 વરસ નો છે તો એ બધા ફ્રૂટ ખાતો નથી પણ એનું ફેવરિટ દૂધ છે તો એમાં હું એને આ રીતે ફ્રૂટ નું મિલ્ક શેક બનાવી ને આપુ તો એ હોંસે હોંસે પી જાય છે. Daxa Parmar -
મિક્સ ફ્રૂટ રાઇતું (mix fruit raitu recipe in Gujarati)
#સાઇડ રાયતા નું નામ સાંભળતા જ જમવાનું મન થાય એવું મિક્સ ફ્રૂટ રાઇતું ખુબજ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Kajal Rajpara -
-
-
મિક્સ ફ્રૂટ મઠો (Mix fruit matho recipe in Gujarati)
મઠો અને શ્રીખંડ લગભગ સરખી જેવી જ મીઠાઇ છે. શ્રીખંડ જાડો અને ક્રીમી હોય છે જ્યારે મઠો એનાથી થોડો પાતળો હોય છે. મઠો ખાવામાં એકદમ લાઈટ લાગે છે. મિક્સ ફ્રૂટ મઠામાં કોઈપણ પ્રકારના સિઝન પ્રમાણેનાં ફળો ઉમેરી શકાય. એકદમ થોડા સમયમાં અને સરળતાથી બની જતી આ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. મઠા ને જમવાની સાથે અથવા તો જમ્યા પછી ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#GC spicequeen -
લેયર્ડ ફ્રૂટ કસ્ટર્ડ પુડિંગ(Layered fruit Custard pudding recipe in Gujarati)
#CookpadTurns4પુડિંગ દરેક સિઝનમાં ભાવતી ડીશ છે અને તે પણ જો આટલા બધા ફળ હોય તો તો મજા જ પડી જાય. બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati)
Very happy 4th birthday to Cookpad🥳🎉#CookpadTurns4#cookwithfruits#cookpad#cookpadindiaફ્રૂટ કસ્ટર્ડ નું થોડું એડવાન્સ્ડ વર્ઝન કહી શકાય. જેમાં સાથે સ્પોન્ઝ કેક ના બાઇટ્સ વધારે ક્રન્ચી ને યમી બનાવે છે. બધું લેયરમાં સેટ થયેલું હોવાથી દરેક બાઇટમાં કંઇક અલગ ને સરપ્રાઈઝ ટેસ્ટ આવે છે. એક્ઝોટીક, મસ્ત ડેઝર્ટ છે. Palak Sheth -
મિક્સ ફ્રૂટ પેનકેક (Mix Fruit Pancake Recipe in Gujarati)
#CookpadTurns4બર્થડે સેલિબ્રેશન હોય તો કંઇક સ્વીટ તો બનાવું જ પડે.. આજે મે ખૂબ ઝડપ થી બની જતી બાળકો ને ખુબ ભાવતી પેનકેક બનાવી ... આજે મે મિક્સ ફ્રૂટ પેનકેક બનાવી... જે ઘઉં ના લોટ માંથી બનાવી જે થી થોડું વધુ હેલધી બની શકે. Hetal Chirag Buch -
-
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad recipe in gujarati)
#GA 4#week5#saladફ્રૂટ ક્રીમ સલાડ બાળકોને ખૂબ જ પસંદ પડે અને ખાવામાં મજા પડે તેવું સલાડ છે. અહીં મેં અમૂલ નું ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કરીને હેલ્ધી સલાડ બનાવવ્યું છે. તેમાં ફ્રુટ્સ અને ડ્રાયફ્રૂટસ એડ કરીને સલાડ ને હેલ્ધી બનાવ્યું છે. Parul Patel -
મીક્સ ફ્રૂટ પંચ(Mixed fruit punch recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#cookpad#cookpadindiaઅલગ અલગ ફ્રુટ ના સંગમ થી આ જ્યુસ બહુ ટેસ્ટી લાગે છે. ચાટ મસાલો આ પંચ ના સ્વાદ માં વધારો કરે છે. ઈમ્યુનીટી થી ભરપુર આ પંચ પીવાથી શરીર માં એનર્જી રહે છે. Rinkal’s Kitchen -
મિક્સ ફ્રૂટ કેક(Mixed fruit cake recipe in Gujarati)
#CookpadTurns4( બર્થડે હોય અને કેક ના બને એવું તો કેમ ચાલે આજે મેં કૂક પેડ ના ચોથા બર્થડે પર ફ્રૂટ નો યુસ કરી ને કેક બનાવી છે. કૂક પેડ ના 4 બર્થડે ડે ની બધા ને ખુબ ખુબ શુભકામના ઓ ) Dhara Raychura Vithlani -
ફ્રુટ ઓટ્સ(Fruit oats breakfast Recipe in Gujarati)
#cookpadTurns4હેલ્ધી અને ડીલીશ્યસ મોર્નીંગ નાસ્તો. જે નાના મોટા બધા ને ભાવે. Avani Suba -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
ફ્રૂટ રાઇતું (Fruit raitu recipe in gujarati)
#goldenapron3#week19#curdદરેક રાઈતા સંપૂર્ણ થાળી ની જાન હોય છે. રાયતા ઘણી અલગ અલગ રીતે અને અલગ અલગ વસ્તુઓ થી બનતા હોય છે. સ્વીટ રાયતાં પણ હોય અને થોડા સ્પાઈસી રાયતાં પણ બનતા હોય છે. ઘણાં એવુ પણ વિચારે કે રાયતું એટલે રાઈ પાવડર હોવો જ જોઈએ. પણ એવુ નથી હોતું પણ તમે થાળી મા શુ પીરસ્યું છે તે પ્રમાણે પણ રાઈતા ની પસંદગી કરાય છે. ગળી વસ્તુઓ સાથે તીખા રાયતાં અને તીખી વસ્તુઓ જોડે સ્વીટ રાયતાં પીરસાય છે.. Daxita Shah -
ક્રીમી ફ્રૂટ ટ્રાઇફલ એન્ડ ફ્રૂટ ક્રીમ સલાડ
#GA4#Week22#cookpadindia#cookpadgujaratiટ્રાઇફલ નામ ફ્રેન્ચ શબ્દ 'ટ્રફ્લ' માંથી આવે છે, જેનો અર્થ થાય છે 'ઓછા મહત્વ વાળું." પણ અહીં આ ડેઝર્ટ ના સંદર્ભ માં તેનો અર્થ એ છે કે એવું ડેઝર્ટ જેને બનાવવું, પીરસવું અને ખાવું ખૂબ સરળ હોય.18 મી સદીમાં ઇંગ્લેન્ડમાં ઉદભવેલા ટ્રાઇફલ માં ત્રણ કે ચાર લેયર્સ કરવામાં આવે છે , જેમાં ફળો આલ્કોહોલમાં પલાળેલી સ્પોન્જ કેક, જેલી અને કસ્ટર્ડનો સમાવેશ થાય છે. ટ્રાઇફલ ને માટે ભાગે રાઉન્ડ બાઉલમાં પીરસવામાં આવતું હોય છે.ક્રીમી ફ્રૂટ સલાડ બનાવવું તો ટ્રાઈફલ કરતા પણ વધુ સરળ છે. બસ મનગમતા ફળો ને કાપી ને ક્રીમ માં મિક્સ કરી ઠંડુ કરો એટલે ક્રીમી ફ્રૂટ સલાડ તૈયાર.અહીં મેં ઉપર જણાવેલ બંને ડેઝર્ટ પ્રસ્તુત કર્યા છે. બંને ડેઝર્ટ બનાવવા માં એટલા ઝડપી અને સરળ છે કે જેને કૂકિંગ ના આવડતું હોઈ તે પણ આસાની થી બનાવી શકે છે. સ્વાદ માં પણ યમ્મી લાગે છે. Vaibhavi Boghawala -
મિક્સ ફ્રૂટ પ્લેટર (Mix Fruit Plater Recipe In Gujarati)
#SPRસવાર માં આવું એક પ્લેટર મળી જાય તો લંચ સ્કીપ થાય તો પણ વાંધો ન આવે અને સ્ટમક ફૂલ ફિલિંગ રહે .શિયાળા માં આવતા આ ફ્રૂટસ્ ખાવા જ જોઈએ..વિટામિન ફાઈબર આયર્ન થી ભરપુર અને બાળકો માટે ઉત્તમ.. Sangita Vyas -
ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)
#WD my recipe is dedicated to Ekta Rangam Modi n all Cookpad Team Beena Radia -
-
મિક્સ ફ્રૂટ્સ રાઇતું(Mixed fruit raitu recipe in Gujarati)
#CookpadTurns4#fruits આ રાઇતું આપણી પાચન શક્તિ( digestive system) ને વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. Kajal Sodha -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MAમમ્મી હંમેશા પોતાના સંતાનો વિષે જ વિચારતી હોય છે. સંતાનો ભલે ને ગમે તેટલા મોટા થઈ ગયા હોય તો પણ એની લાઈફ એની આજુબાજુ જ ફરતી હોય છે. આ વાત જ્યારે હું પણ એક મમ્મી બની ત્યારે સમજાય છે. હું પણ મારી મમ્મી ની જેમ પહેલા મારી દિકરી વિષે વિચારું છું.આપણી મમ્મી હંમેશા બાળકોને ભાવતી વાનગી જ બનાવતી હોય છે પોતાની ભાવતી વસ્તુ વિશે કહેતી જ નથી. તો આજે હું "મધર્સ ડે" નિમિત્તે મારી મમ્મી અને મારા સાસુ ને ભાવતું એવું ફ્રૂટ સલાડ બનાવીશ. Chhatbarshweta -
ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladફુટ સલાડ ઉપવાસ માં પણ ખાઇ શકાય છે બધા ફુટ નુ પોષણ અને દુધ ની શકિત મળે છે, બાળકો ખૂબ ખૂબ જ પસંદ કરે છે Hemisha Nathvani Vithlani -
-
-
જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતી મીઠાઈઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ એક સોફ્ટ અને સ્વીટ બ્રેડ નો પ્રકાર છે જેમાં બદામ, સૂકી દ્રાક્ષ અને ચેરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક અને બટર નું ફીલિંગ આ બ્રેડને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ સ્વીટ બ્રેડ એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવવાનું મન થાય એવી રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (5)