ફ્રૂટ બર્ગર(Fruit Burger Recipe in Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2👫
  1. 2બર્ગર બન
  2. 2 ચમચીબટર
  3. ટીક્કી બનાવવા માટે
  4. 1/2સફરજન
  5. 1/2જામફળ
  6. 3 નંગચેરી
  7. 1/2 ટી.સ્પૂનમીઠું
  8. 1,1/2 ચમચી કસ્ટર્ડ પાઉડર
  9. 1/2 વાટકીદૂધ
  10. 3 ચમચીદળેલી ખાંડ
  11. બર્ગર એસેમ્બલ માટે
  12. 1/2ડ્રેગન
  13. 1કિવી
  14. 1/2 ટી.સ્પૂનચપટી ચાટ મસાલો
  15. 2 ચમચીમિક્સ ફ્રૂટ જામ
  16. 2પાઈનેપલ સ્લાઈઝ
  17. ગાર્નિશીગ માટે
  18. જરૂર મુજબ સ્ટ્રોબેરી ક્રશ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સફરજન,જામફળ ને ખમણી લો.કસ્ટર્ડ પાઉડર દૂધ મા ઓગાળી લો.

  2. 2

    હવે પેન મા મિશ્રણ ને લઈ ખાંડ ઉમેરી હલાવો.ખાંડ ઓગળે એટલે કસ્ટર્ડ ઉમેરી હલાવો.ઘટ્ટ થાય એટલે ઉતારી લો.

  3. 3

    બન ને ઘી મૂકી બંને સાઈડ શેકી લો.

  4. 4

    હવે બન મા જામ લગાવી પાઈનેપલ મૂકીચાટ મસાલો છાટી,કિવી ગોઠવી ચાટ મસાલો છાટો.ટીક્કી નુ મિશ્રણ ઉમેરી મીઠું છાટો.

  5. 5

    હવે ડ્રેગન મૂકી ઉપર બન નો ઉપર નો ભાગ મૂકી દો.ઉપર થી સ્ટ્રોબેરી ક્રશ થી ગાર્નિશ કરો.

  6. 6

    કટ કરી સવૅ કરો.તૈયાર છે ફ્રૂટ બર્ગર.🍔

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes