સ્ટફ્ડ બનાના પરાઠા (Stuffed Banana Paratha)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાત કે મેંદાનો લોટ લે ઈ.તેમાં બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,દહીં, મીઠું, ખાંડ,એક ચમચી તેલ,નાખી પાણી વડે લોટ બાંધી 10 મિનિટ માટે રહેવા દો. વાટકા વડે ઢાંકી દેજો.પછી એક ચમચી તેલ નાખીને લોટને મસળી લેજો.
- 2
હવે એક પાકું કેળુંલઈને ખમણી વડે ખમણી લો
- 3
આપણે ચીઝ ને પણ ખમણી લેઈશુ. હવે બંને ખમણને મિક્સ કરી લેઈશુ
- 4
હવે આપણે લોટ લઈને આપણે એક મોટી રોટલી વણી શું
- 5
હવે તેમાં ચીઝ બનાના ની પેસ્ટ બનાવી છે તે નાખીને ચારેકોરથી પડવાળી લેઈશુ
- 6
હવે હાથ વડે ધીમે ધીમે દબાવીને સહેજ પહોળી કરી નાખશું અને લોઢી ગરમ મૂકી તેના ઉપર ઘી વડે શેકીશુ
- 7
મસ્ત અચ્છા બ્રાઉન કલરની ધીમા તાપે શેકાઈ જાય પછી ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વોલનટ બનાના મફીન્સ (Walnut Banana Muffins Recipe In Gujarati)
#walnuttwistsવોલનટમા ફાઇબર, પ્રોટીન અને ઓમેગા-૩ ભરપૂર માત્રામાં છે તેમજ વિટામિન B, B7, E પણ સારા પ્રમાણમાં હોવાથી વોલનટ કુદરતી એન્ટિઓક્સિડન્ટ છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.બાળકોની પ્રિય તેવાઆજના આ વોલનટ બનાના મફીન્સ ખરેખર yummy બન્યા છે. Ranjan Kacha -
કેરેમલ બનાના પેનકેકસ (Caramel banana pancakes recipe in gujrati)
#goldenapron3 #વીક19 #કર્ડ Harita Mendha -
-
-
બનાના ડ્રાય ફ્રૂટ પેનકેક (Banana dry fruit pancake Recipe In Gujarati)
#GA4#Week2#Banana#pancake Mitu Makwana (Falguni) -
-
બનાના પેન કેક(Banana pan cake recipe in Gujarati)
#GA4#PANCAKE#BANANA#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA બાળકો ને પ્રિય એવી પેન કેક ને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પેન કેક બનાવવા ખાંડ નાં બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે, મેંદા નાં બદલે ઘઉં નાં લોટ નો ઉપયોગ કર્યો છે અને વધુ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં કેળા નો ઉપયોગ પણ કર્યો છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
ઓટ્સ-બનાના પેનકેક્સ (oats-banana pancake recipe in gujarati)
પેનકેક બાળકોને બહુ જ પસંદ હોય છે. મારા દિકરાને પણ ભાવે છે. પણ બાળકોને આપવાનું હોય તો હેલ્થ માટે સારૂં હોય એ પણ જરુરી છે. મેંદાની જગ્યાએ ઘઉંની પેનકેક તો સારી બને જ છે. સાથે મેં અહીં અડધા ઓટ્સ અને કેળું ઉમેરી એને વધુ હેલ્થી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એકલા ઓટ્સથી પેનકેક વધારે પોચી બની શકે છે, તો લોટ સાથે મિક્સ કરવાથી સારું રિઝલ્ટ મળે છે. પેનકેક માં કેળાનું કોમ્બીનેશન આમપણ ખૂબ પ્રખ્યાત છે, અને સાચે સ્વાદ સારો લાગે છે. સાથે થોડા ઓટ્સ ઉમેરીએ તો ખ્યાલ પણ નથી આવતો કે અંદર ઓટ્સ છે. તો જે બાળકોને ગળ્યું અને પેનકેક પસંદ હોય એ ખાસ ટ્રાય કરી જોજો.#સુપરશેફ2#પોસ્ટ૪#ફ્લોર્સકેલોટ#માઇઇબુક#પોસ્ટ24 Palak Sheth -
-
બ્રોકલી પનીર સ્ટફ્ડ પરાઠા (Broccoli stuffed paratha recipe in Gujarati)
#રોટીસ #Broccoli #ChilI #week 18 #goldenapron3 Bansi Kotecha -
-
બનાના સ્મુધી વિથ હની (Banana Smoothie With Honey Recipe In Gujarati)
#SSRસવારે જો ચા ને બદલે લેવાય તો ખૂબ જ હેલ્ધી option છે. Dr. Pushpa Dixit -
-
-
-
બનાના ચોકલેટ પેનકેક
#એનીવર્સરી#ડેઝર્ટમેંદો અને ઘઉંનો લોટ વાપરી ને બનાવેલા આ પેનકેક ડેઝર્ટ તરીકે અથવા સવાર ના નાસ્તામાં સર્વ કરી શકાય છે. બાળકો ના ટિફીન બોકસમાં પણ આપી શકાય. Pragna Mistry -
વેજીટેબલ સ્ટફ્ડ બ્રેડ (Veg. Stuffed bread recipe in Gujarati)
#વિકમીલ૧ #માઇઇબુકબ્રેડ એ સૌથી જૂની અને સૌથી વધુ લોકપ્રિય તૈયાર ખોરાક માંથી એક છે. ઘણી સંસ્કૃતિઓમાં, બ્રેડ મૂળભૂત આવશ્યકતાઓ અને જીવનનિર્વાહની પરિસ્થિતિઓ માટે અનિવાર્ય ઘટક છે. બ્રેડ ઘઉં-મેંદાના લોટના કણકમાંથી બનાવવામાં આવે છે જેમાં યીસ્ટ નાખી ફુલાવવામાં આવે છે, અને અંતે તેને નાની ભઠ્ઠીમાં શેકવામાં આવે છે. બ્રેડ બદામ, ચોખા, જુવાર, મકાઈ અથવા કઠોળ જેવા વિવિધ ઘટકોમાંથી બનાવવામાં આવે છે, પરંતુ આ ફ્લોરમાં ગ્લુટન ન હોવાને કારણે તેઓ યોગ્ય આકાર પકડી શકશે નહીં. અહીં મેં ઘઉંના લોટમાંથી વેજીટેબલ સ્ટફ્ડ બ્રેડ બનાવી છે અને તેને કૂકરમાં બેક કરી છે. #બ્રેડ #સ્ટફ્ડબ્રેડ #ઘઉ Ishanee Meghani -
-
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in gujarati)
#GA4#Week10ડોમિનોઝ સ્ટાઇલ ચીઝ સાથેના ગાર્લિકબ્રેડ કુકરમાં બનાવી છે. બહુ જ નરમ અને સ્વાદિષ્ટ બની છે. Zarna Jariwala -
-
-
બનાના ચોકલેટ ચિપ્સ કપકેક(Banana Chocolate Chips Cupcake Recipe In Gujarati)
#Palak#AsahiKaseiIndia#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12618276
ટિપ્પણીઓ (2)