બનાના રાગી હલવા (banana ragi halwa recipe in gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યકિત
  1. 1 કપરાગી
  2. 3 કપપાણી
  3. 1/2 કપગોળ
  4. 1/2 કપઘી
  5. 1 નંગકેળું
  6. 3-4 નંગઇલાયચી
  7. 1 નંગચેરી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    એક બાઉલમાં બે કપ પાણી અને રાગીનો લોટ લઇ સરખું મિક્સ કરી લો. હવે આ મિશ્રણને લોયામાં નાખી હલાવવું.

  2. 2

    પાણી બળી જાય એટલે ગોળ નાખો. કેળું સમારી લો અને તેના ટૂકડા તેમાં નાખી દો.

  3. 3

    હવે 1 કપ પાણી ને ગરમ કરી તેમાં નાખો અને કેળાને મેશ કરતા જાવું. પછી ઘી અને ઇલાયચી પાઉડર નાખવો.

  4. 4

    તો તૈયાર છે બનાના રાગી હલવા. તેના પર ચેરી અને બનાના મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes