ફ્લફી પેન કેક(Fluffy pancake Recipe in Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

ફ્લફી પેન કેક(Fluffy pancake Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 સર્વિંગ
  1. 1 કપમેંદો
  2. 3/4 કપદળેલી ખાંડ
  3. 1 ચમચીદહીં
  4. 1/2 ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  5. ચપટીબેકિંગ સોડા
  6. 1 ચમચીમેલ્ટેડ બટર
  7. 1/2 વાટકીહૂફાળુ દૂધ
  8. ગાર્નિશીગ માટે
  9. મધ
  10. ખસખસ
  11. કિશમીશ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદા ના લોટ માબેકિંગ પાઉડર,સોડા ખાંડ ઉમેરો.

  2. 2

    હવે તેમાં બટર,દહીં,દૂધ ઉમેરી બેટર રેડી કરો.

  3. 3

    ઇ બેટર ને એકદમ ફીણી લો.જેથી કેક ફ્લફી થશે.

  4. 4

    હવે પેન મા બટર લગાવી બેટર પાથરી 2થી3 મિનીટ થવા દો.પછી ફેરવીને બીજી સાઈડ પણ થવા દો.બંને બાજુ થાય એટલે સર્વિગ પ્લેટ મા લઈ લો.

  5. 5

    હવે તેના પર મધ,ખસખસ છાટી ઉપર થી કિશમીશ મૂકી ગાર્નિશ કરો.તૈયાર છે ફ્લફી પેનકેક.🎂

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes