એપલ કેરેમલ ચોકલેટ(apple caramel chocolate recipe in Gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

#CookpadTurns4
મે આજે સફરજન ના ઉપયોગ થી એક અલગ ફીલિંગથી ચોકલેટ બનાવી છે..

એપલ કેરેમલ ચોકલેટ(apple caramel chocolate recipe in Gujarati)

#CookpadTurns4
મે આજે સફરજન ના ઉપયોગ થી એક અલગ ફીલિંગથી ચોકલેટ બનાવી છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 300 ગ્રામવ્હાઈટ ચોકલેટ બાર
  2. ફૂડ કલર
  3. એપલ કેરેમલ માટે
  4. 2સફરજન
  5. 1 વાટકો ખાંડ
  6. 50 ગ્રામબટર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધી સામગ્રી લઇ ને ખાંડ ને ઓગળવા મુકવી. હલાવવુ નહિ.

  2. 2

    ખાંડ ઓગળી જાય એટલે બટર ઉમેરવું.

  3. 3

    સરખું મિક્સ થઇ જાય પછી સફરજન જીણું સુધારી ને ઉમેરવું. એપ્પલ કેરેમલ તૈયાર છે.

  4. 4

    હવે ચોકલત ને જીણી સુધારી ને ડબલ બોઈલર ની રીત થી ઓગડવી. પછી ફૂડ કલર ઉમેરી બીબા મા ડિઝાઇન બનાવવી.

  5. 5

    ચોકલેટ ઉમેરી કેરેમલ નુ ફીલિંગ કરવું. ન ફરી ઉપર ચોકલેટ પાથરી દેવી. ફ્રિજ મા થોડી વાર સેટ થવા મુકવી.

  6. 6

    એપ્પલ કેરેમલ ચોકલેટ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

Similar Recipes