હાર્ટ ડોનટ (વેલેટાઈન ડે સ્પેશિયલ)

હાર્ટ ડોનટ (વેલેટાઈન ડે સ્પેશિયલ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ ૧/૪ કપ દૂધ ને હુંફાળું ગરમ કરી લો.તે હુફાળા દૂધ મા ખાંડ અને ઈસ્ટ ઉમેરી ને તેને એક્ટિવ થવા માટે પાંચ મિનિટ માટે ઢાંકી દો.
- 2
ત્યાર બાદ એક બાઉલ માં મેંદો લો અને તેમાં મિલ્ક પાઉડર અને મીઠું ઉમેરો.ત્યાર બાદ તેમાં એક્ટિવ થયેલી ઈસ્ટ વાળું મિશ્રણ ઉમેરી દો.
- 3
હવે તેમાં બાકી વધેલું દૂધ જોઈએ તેટલું લઈ ને થોડી ઢીલી કણક બાંધી લો.
- 4
બાંધેલી કણક ને પ્લેટફોર્મ પર લઈ લો અને તેમાં બટર ઉમેરી ને કણક ને કૂણવી લો.
- 5
હવે એક બાઉલ મા બટર લગાવી દો. તેમાં કુણવેલી કણક ને મૂકી દો અને ઉપર ઢાંકી દો.હવે તે ૨૦ મિનિટ માટે હુફાળા જગ્યા એ મૂકી દો જેથી તે ફૂલી ને ડબલ થઈ જાય.
- 6
૨૦ મિનિટ પછી બહાર કાઢી લો.કણક ફૂલી ગઈ છે.હવે તેમાંથી મોટો લુવો લઈ ને થોડો જાડો વણી લો.હવે તેને હાર્ટ વાળા કટર થી કટ કરી લો.
- 7
આ રીતે બધા ડોનટ વણી ને એક થાળી મા થોડો મેંદો છાંટી ને તેમાં છૂટા મૂકી દો.મે અંહી વધેલા લોટ માંથી નાના કટર ની મદદ થી નાના હાર્ટ પણ બનાવ્યા છે.હવે તેને એક પાતળું કપડું ઢાંકી ને પાછા ૧૦ મિનિટ માટે મૂકી દો એટલે તે પણ ફૂલી જાશે. એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
- 8
હવે બંને ચોકલેટ ને માઇક્રોવેવ અથવા ડબલ બોઈલર ની મદદ થી મેલ્ટ કરી લો. હવે વ્હાઈટ ચોકલેટ માંથી થોડી ચોકલેટ બીજા બાઉલ મા લઇ ને તેમાં રેડ કલર ઉમેરી લો.હવે બધા ડોનટ ને વારાફરતી અલગ અલગ ચોકલેટ મા ડીપ કરી લો.હવે તેને મેલ્ટેડ ચોકલેટ થી ગાર્નિશ કરી લો અને તેને સર્વ કરો.
- 9
વેલેન્ટાઈન ડે સ્પેશિયલ હાર્ટ શેપ ડોનટ ને મે એક પ્લેટ મા વચ્ચે એક વરમિસેલી નું હાર્ટ બનાવી અને આજુ બાજુ અલગ અલગ ડોનટ મૂકી ને સર્વ કર્યા છે.અને તેની ઉપર નાના હાર્ટ શે પ ડોનટ મૂક્યા છે.
- 10
તો તૈયાર છે વેલેન્ટાઈન ડે સ્પેશિયલ હાર્ટ શેપ ડોનટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એપલ ડોનટ (Apple chocolate Donuts recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithfruits#cookpadindia..ડોનટ નાના મોટા બધા પસંદ કરે છે અને સફરજનના ડોનટ બાળકોને બહુ જ પસંદ આવે છે જેથી આ રીતે અલગ રીતે બનાવવાની ટ્રાય કરી અને મારા ઘરમાં બધાને પસંદ પડ્યા જેથી હું તમારી સાથે આ રેસિપી શેર કરી રહી છું. Niral Sindhavad -
-
વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking#Recipe_4#weekend_chef#week4#વેનીલા_હાર્ટ_કૂકીઝ_અને_સ્ટફ્ડ_ન્યુટેલા_ચોકલેટ_ચિપ્સ_કૂકીઝ ( Venilla Heart Cookies & Stuffed Nutella Chocolate Chips Cookies Recipe in Gujarati ) મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની ચોથી અને છેલ્લી રેસીપી "વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ" રિક્રીએટ કરી છે. એકદુમ ક્રંચી ને સરસ બની છે. Daxa Parmar -
હાર્ટ ચોકલેટ ડોનટ (Heart Chocolate Donuts Recipe in Gujarati)
#HeartA Heart- y challenge velentine Week special Falguni Shah -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking શેફ નેહા ની રેસિપી ફોલો કરીને મેં વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં. Avani Parmar -
વેનીલા હાર્ટ કૂકીઝ (venila hart cookies Recipe In Gujarati)
#NoOvenBakingઆજે મે સેફનેહાજી ની રેસિપી જોઈને વેનીલા હાર્ટ કૂકીઝ બનાવી છે.દેખાવમાં અને ટેસ્ટ માં ખુબ જ સરસ બની છે. Kiran Solanki -
-
-
ઇન્સ્ટન્ટ કોકનેટ સ્વીટ હાર્ટ ❤️ (Instant Coconut Sweet Heart Recipe In Gujarati)
#Heart Hetal Chirag Buch -
ચોકલેટ ડોનટ
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનચોકલેટ ડોનટ બાળકો ના પ્રિય છે.બર્થડે પાર્ટી કે બાળકોની પાર્ટી માં બાળકો માટે ઘરે જ બનાવી શકાય છે. Dharmista Anand -
-
-
એપલ કેરેમલ ચોકલેટ(apple caramel chocolate recipe in Gujarati)
#CookpadTurns4મે આજે સફરજન ના ઉપયોગ થી એક અલગ ફીલિંગથી ચોકલેટ બનાવી છે.. Dhara Panchamia -
ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
#AsahiKaseiIndia*Baking recipe*અગાઉ મેં નમકીન ઈન્સ્ટન્ટ રવા ડોનટ બનાવેલા તે પરથી મને વિચાર આવ્યો કે કંઈક આજ રીતે સ્વીટ ચોકલેટી હોય તો બાળકોને ગમે. બાળકોને શેપવાળી વસ્તુઓ વધારે પસંદ હોય છે, વડી Lotte Chocolate pie બાળકોના ફેવરીટ હોય છે. તો આ રીતે ઘરે જ આ ચોકલેટી ડોનટ બનાવી સરપ્રાઈઝ આપ્યું.આ ચોકો ડોનટ મેં મેંદામાંથી બનાવ્યા છે. Kashmira Bhuva -
વેનીલા હાર્ટ કૂકીઝ (Venila heart cookies recipe in Gujarati)
#noovenbaking#post ૪મે અહી માસ્ટર શેફ નેહા ની ૪ થી રેસિપી રેક્રીએટ કરી બનાવી...વેનીલા કૂકીઝ ...heart Shep ખરેખર ખુબ જ સુંદર દેખાય રહી haty...અને ટેસ્ટ માં પણ ક્રિસ્પી સરસ થાય ..Thank u master chef neha for shering this awesome recipy with us...I anjoy it ... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#SRJડોનટ એક એવી વાનગી છે જે નાના મોટા સૌને પ્રિય છે. Vaishakhi Vyas -
લાદી પાવ (ladi pav recipe in gujarati)
ઘરે બનાવેલા પાવ પણ બેકેરી જેવા જ બને છે અને ઘરે બનાવ્યા નો આનંદ પણ મળે. Arti Masharu Nathwani -
ડોનટ 🍩(donuts recipe in gujarati)
#મોમડોનેટ મારા દીકરાને ખૂબ ભાવે છે એટલે એના માટે મોમ વિક મા મે બનાવ્યા Pooja Jaymin Naik -
ડોનટ બન
બાળકો ને મનપસંદ એવો આ બ્રેકફાસ્ટ છે. પશ્ચિમ નાં દેશો ની આ વાનગી નું ચલણ હાલ ભારત માં પણ વધ્યું છે. બનાવવા મા ખુબ જ સરળ છે. અહીંયા બનાવેલ બન એ ઈંડા અને યિસ્ટ વગર બનાવ્યા છે. તેમાં અલગ અલગ પ્રકાર ના આઇસિંગ કર્યા છે. Disha Prashant Chavda -
વેનીલા હાર્ટ કૂકીઝ (Vanilla Heart Cookies recipe in Gujarati)
#Noovenbaking#recipe4#cookpadindiaમેં અહીં #MasterChefNehaji ની NoOvenBaking સિરીઝ ની ચોથી રેસિપી વેનીલા હાર્ટ કૂકીઝ રેક્રીયેટ કરી છે. માનસો નઈ પણ ખૂબ જ યમ્મી બની છે. અને આ કૂકીઝ માંથી વેનીલા ફ્લેવર્ ની સુગંધ મન મોહી લે એવી છે અને એની અંદર નું રેડ હાર્ટ આંખો ને આકર્ષે છે. ક્યારે નઈ વિચાર્યું હતું કે આટલી સુંદર અને યમ્મી કૂકીઝ આટલી સરસ રીતે ઘરે બનશે. Chandni Modi -
ડોનટ્સ (Donuts Recipe In Gujarati)
#DFTદીવાળી નાં નાસ્તા માટે મિઠાઈ ખાઈ ને કંઈ અલગ અલગ ખાવા નું મન થાય છે એટલે આ વખતે દીવાળી માં મહેમાન માટે કંઈ અલગ બનાવ્યું.. બાળકો સાથે મોટા પણ્ ખુશ થઇ ગયા.. Sunita Vaghela -
ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#CookpadIndia#Cookpadgujaratiશ્રાવણ માસ દરમ્યાન ઘણા તહેવારો આવતા હોય છે અને ઘણા બધા પૂરો શ્રાવણ માસના ઉપવાસ પણ રાખતા હોય છે તો એ દરમ્યાન ફરાર તરીકે લઈ શકાય એવી આ સ્વીટ ટોપરા પાક દરેક ખાતા પણ હોય છે અને ઘરે બનાવતા પણ હોય છે તો મે પણ આજે આ ટોપરા પાકને થોડા અલગ ટ્વિસ્ટ સાથે બનાવેલ છે અને એ પણ ખાસ મારા કાનુડા ની બર્થ ડે માટે એટલે કે જન્માષ્ટમી આવી રહી છે તો એ નિમિત્તે કનૈયા માટે ખાસ ત્રિરંગી ટોપરાપાક કેક બનાવી છે. તો એ જ રેસીપી શેર કરુ છું. Vandana Darji -
રેડ વેલવેટ ડોનટ (Red Valvet Donut Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે જોઈને મોઢામાં પાણી આવી જાય છે. Falguni Shah -
-
બીટરુટ હાર્ટ શેેપ કટલેટ
#લવઆજે મેં લવ ચેલેન્જ માટે મારી ફેવરીટ ડિશ બીટ ની કટલેટ બનાવી છે જે વેલેન્ટાઈન ડે માટે પરફેક્ટ છે.સાથે શેપ પણ હાર્ટ નો આપ્યો છે.જે ખૂબ જ સરસ લાગે છે.્ Bhumika Parmar -
ડોનટ્સ (Doughnut Recipe In Gujarati)
#DTRદિવાળી માટે પરંપરાગત નાસ્તો બનાવી લીધો પછી મારા નાના દેવ માટે એનાં ફેવરિટ ડોનટ્સ તો હોય જ.. Sunita Vaghela -
ચોકો પોપ્સ (Choco Pops Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#Cookpadgujarati#Chocopops આ રેસીપી ખૂબ જ ઈઝી અને ફટાફટ બની જાય એવી છે. જો તમારી પાસે ચોકલેટ કેક પડી હોય તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કર જો..બાળકો ને પણ ખૂબ જ પસંદ આવશે. Vandana Darji
More Recipes
ટિપ્પણીઓ (2)