કિવિ નો હલવો(Kiwi halwa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે તેમાં પહેલા સોજીને શેકી લેવું.
- 2
ત્યારબાદ તેમાં કાજુ બદામ પિસ્તા ના ટુકડા ને શેકી લેવા બરાબર શેકાઈ જાય પછી તેમાં સમારેલું કીવી એડ કરવું તેથી થોડી વાર હલાવો જેથી કીવી ના ટુકડા ચડી જશે
- 3
પાંચ મિનિટ પછી તેમાં મિલ્ક ઉમેરી હલાવો પછી તેમાં ખાંડ ઉમેરી ધીમા તાપે હલાવતા રહો.મિલ્ક ધીમે ધીમે એડ કરી મિક્સ કરતા જવુ મિલ્ક મા ગ્રીન કલર નો ઉપયોગ કરેલ છે.
- 4
બધુ બરાબર થાય પછી તેમાં ઉપર એક ચમચી ઘી ઉમેરી દેવું જો તમારે કિવી વધારે લેવા હોય તો લઈ શકાય છે અને આમાં મે બે નંગ લીધા છે
- 5
તો રેડી છે કિવિ નો હલવો જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધીનો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)
દૂધીમાં ફાયબર, વિટામિન, જસત, આયર્ન, મેગ્નેશિયમ, રાઇબોફ્લેવિન જેવા પુષ્કળ પોષક તત્વો હોય છે.દૂધી ખાવ અથવા તેનો રસ પીવો તે બંને સ્વરૂપે ફાયદાકારક છે.ડાયાબિટીઝ બ્લડ પ્રેશર ઘટાડવાની સાથે સાથે તે મેદસ્વીપણાને દૂર કરવામાં પણ મદદ કરે છે.વજન ઘટાડવામાં મદદગાર.ઘણી ઓછી સામગ્રી સાથે બનતો આ દૂધીનો હલવો ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને તમે એક અઠવાડિયા સુધી રાખી શકો છો. Urmi Desai -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
કીવી હલવા(Kiwi halwa recipe in Gujarati)
#CookpadTurns4#cookpad india#cook withfruits#Week1 Nisha Mandan -
-
વેનીલા હાર્ટ કૂકીઝ ( venila hart cookies recipe in Gujarati)
#NoOvenBaking #cookies માસ્ટર શેફ નેહાજી ની ચોથી રેસીપી બનાવી જે ખુબજ સરસ અને કલર ફૂલ છેતે જોય નેસ્વતંત્ર દિવસ પર મેં તિરંગા જેવી બનાવી છે Kajal Rajpara -
-
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
-
પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
પપૈયા માં વિટામિન એ , બી , સી , ડી , કેલ્શિયમ , આયર્ન , કેરોટીન , પોટેશિયમ , ફોસ્ફરસ , પ્રોટીન હોય છે .પપૈયા માં મોટી માત્રા માં વિટામિન એ હોય છે માટે તે આંખો અને ત્વચા માટે બહુ સારું ગણાય છે . પપેયું પેટ માટે બહુ ફાયદાકારક છે તેના થી પાચનતંત્ર સારું રહે છે અને પેટ ના રોગો પણ દૂર થાય છે . પપૈયા માં કેલ્શિયમ ઘણું હોય છે માટે તે હાડકા ને મજબૂત બનાવે છે .#GA4#Week23Papaya Rekha Ramchandani -
-
ગાજર બીટ નો હલવો (Carrot Beetroot Halwa in Heart Shape Recipe i
#MAHappy Mother's Day to all lovely Mothers..👍🏻💐🙏 "માં"- ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ . એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. આજ ના આ દિવસ ને મારી માં એ શીખવાડેલી ગાજર બીટ નો હલવો બનાવ્યો છે. હું જ્યારે નાની હતી ત્યારે બીટ ખાતી ન હતી ...તો મારી માં મને ગાજર નો હલવો ભાવે એટલે એમાં જ એ બીટ ઉમેરી ને હલવો બનાવતી ..જે હું હોસે હોંશે ખાય લેતી. આજે મેં પણ મારી માં ના રીત મુજબ જ ગાજર બીટ નો હલવો હાર્ટ શેપ માં બનાવ્યો છે. Daxa Parmar -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
અખરોટ ને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે કેમ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે . અખરોટ એન્ટી -ઓક્સીડેન્ટ નો મોટો સ્ત્રોત છે તે રોજ ખાવા થી મગજ ને શક્તિ મળે છે .#Walnuts Rekha Ramchandani -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3#Cookpadindia#Cookpadgujaratiશિયાળામાં ગાજર એકદમ સરસ લાલ મળે છે. આ સિઝનમાં અમારે ત્યાં અવારનવાર ગાજરનો હલવો બનાવીએ.આ હલવો 6-7 દિવસ ફ્રીઝમાં સરસ રહે છે. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
ગ્રીન ચણા નો હલવો (Green Chana Halwa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં લીલા દાણાવાળા શાક બહુ સરસ મળે છે. આજે મેં લીલા ચણા નો હલવો બનાવ્યો છે જે બહુ જ સરસ બન્યો છે Jyoti Shah -
-
-
રજવાડી દૂધી હલવો(rajvadi dudhi halvo recipe in Gujarati)
#ઉપવાસ#cooksnap_contest#WEEK1#cookpadindia#cookpadgujકુકપેડ મેમ્બર ચાંદની મોદીજીની દૂધીના હલવાની રેસિપી જોઈ મને પણ દુધીનો હલવો બનાવવાની પ્રેરણા મળી છે. થોડા ફેરફાર સાથે મેં દુધીનો હલવો બનાવેલ છે. આભાર ચાંદની મોદીજીનો🙏🏻 Neeru Thakkar -
-
-
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
ગાજરનો હલવો (Gajar no Halwo Recipe in Gujarati)
#Winter_specialશિયાળાની ઋતુમાં ગાજરનો હલવો એ મીઠાઈ તરીકે સૌથી વધુ પ્રખ્યાત અને દરેકને ભાવતી વાનગી છે જે દરેકના ઘરમાં અચૂક બનતી જ હોય છે. આ હલવો ગરમ અને ઠંડો બંને રીતે ખાવામાં સરસ લાગે છે. Urmi Desai -
સફરજન નો હલવો (Apple Halwa Recipe In Gujarati)
#makeitfruity#cookpadindia#cookpadgujarati#cdy Sneha Patel -
ડ્રાયફ્રુટ્સ ફજ સ્ટીક્સ (Dry fruits fudge sticks recipe in Gujarati)
#CookpadTurns4#Dryfruits Nutan Shah -
દુધીનો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં દુધીનો હલવો બધાના ઘરે થતો હોય છે તેથી મેં મારી આ રેસિપી બનાવીને મૂકી છે.મને આશા છે કે તમને ખુબજ ગમશે Jayshree Doshi -
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#GA4#Week6 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ હલવો વાર તહેવારે બનતો જ હોય છે.આજે રામનવમી છે એટલે મેં આ હલવો બનાવ્યો.સત્યનારાયણ ની કથા કરીએ ત્યારે પણ મહાપ્રસાદ માં આ હલવો બનતો હોય છે. Alpa Pandya -
ચીકુ નો હલવો(Chiku Halwa Recipe in Gujarati)
#CookpadTurns4#Cookpad#Cookpadindia#LearnWithCookpad#Masterchef#Masterclass#Exclusive#Workshop Pankti Baxi Desai -
-
સોજીનો હલવો (Semolina Halwa Recipe In Gujarati)
#GA4#Week6# Halwa સોજીનો હલવો કહો કે સોજીનો શીરો અને મે આજે નવરાત્રી માં દુર્ગાષ્ટમી નિમિતે પ્રસાદ માં બનાવ્યો છે. જેને *મહાપ્રસાદ* પણ કહે છે. Geeta Rathod -
કિવી સ્ક્વેર્સ(Kiwi squares recipe in Gujarati)
#CookpadTurns4#Fruit recipeકિવિ એ બહુ પૌષ્ટિક ફળ છે. ચાઇના નું મૂળ ફળ પણ હવે યુ એસ માં થાય છે. દેખાવ માં ચીકુ જેવું લાગતું અને અંદર થી લીલું ફળ સ્વાદ માં બહુ જ સરસ ખાટું મીઠું હોય છે. મેં એમાંથી એક સ્વીટ બનાવ્યું છે. Jyoti Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14182984
ટિપ્પણીઓ (3)