બનાના ચોકલેટ સ્મૂધી(Banana chocolate smoothie recipe in Gujarati)

Lekha Vayeda
Lekha Vayeda @lekh
દ્વારકા

બનાના ચોકલેટ સ્મૂધી(Banana chocolate smoothie recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  1. 2કેળા
  2. ચોકલેટ સ્લેબ નો કટકો
  3. 1/2 વાટકીદૂધ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કેળા ના પીસ કરી લો.તેમાં ચોકલેટ ના કટકા કરી ઉમેરો

  2. 2

    હવે તેને મિક્સરમાં માં પીસી લો.જરૂર મુજબ દૂધ ઉમેરતા જાઓ.

  3. 3

    ગ્લાસમાં રેડી લિકવિડ ચોકલેટ અને ચોકો કરન્સ થઈ ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Lekha Vayeda
પર
દ્વારકા

ટિપ્પણીઓ

Similar Recipes