ફ્રુટસ જેલી કેક(Fruits jelly cake recipe in Gujarati)

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
Surat
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 500 મિલી પાણી
  2. 100 ગ્રામઇન્સ્ટનટ જેલી પેકેટ
  3. ૧ ચમચીદાડમનાં દાણા
  4. ૧ નાની વાટકીડ્રેગન ફ્રુટ
  5. ૧ નંગકિવી ની સ્લાઈસ
  6. ૫-૬ નંગલાલ દ્રાંક્ષ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી ૫૦૦ મીલી પાણી લઈ તેમાં ઇન્સ્ટનટ જેલી નું મિશ્રણ નાખી કરી ને બરાબર મિક્સ કરો.. હવે ગેસ પર ૫ થી ૭ માટે ગરમ કરવા મુકો.. ત્યાં સુધી મનગમતા ફ્રુટસ સમારી ને રાખો.

  2. 2

    હવે જેલી મિશ્રણ ને થંડુ થવા દો. ત્યાં સુધી એક મોલ્ડ માં ફ્રુટસ ગોઠવી દો.ત્યારબાદ જેલી નાં મિશ્રણ ને ફ્રુટસ નાં મોલ્ડમાં નાખી ફ્રીઝ માં ૧ કલાક માટે સેટ કરવાં મુકો.જેથી જેલી સરસ રીતે જામી જાય.

  3. 3

    તૈયાર છે છોકરાઓની મનગમતી ફ્રુટસ જેલી કેક 👌🏻😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
પર
Surat
cooking is my non other than favorite topic and I also foody
વધુ વાંચો

Similar Recipes