ચીઝી કોફ્તા બિરિયાની(Cheese Kofta Biryani Recipe in Gujarati)

#week13
બિરિયાની નામ પડે એટલે હૈદરાબાદ યાદ આવે ત્યાંની બિરિયાની ખુબ ફેમસ હોય છે. આજે મેં ચીઝી ફોફ્તા બિરિયાની બનાવી છે. ફોફતા માં પનીર નો પાન ઉપયોગ કર્યો છે. અને રાઈસ સાથે વેજીટેબલ નો ઉપયોગ કરી સરળ રીતે બિરિયાની બનાવી છે.
ચીઝી કોફ્તા બિરિયાની(Cheese Kofta Biryani Recipe in Gujarati)
#week13
બિરિયાની નામ પડે એટલે હૈદરાબાદ યાદ આવે ત્યાંની બિરિયાની ખુબ ફેમસ હોય છે. આજે મેં ચીઝી ફોફ્તા બિરિયાની બનાવી છે. ફોફતા માં પનીર નો પાન ઉપયોગ કર્યો છે. અને રાઈસ સાથે વેજીટેબલ નો ઉપયોગ કરી સરળ રીતે બિરિયાની બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈ ને અડધો કલાક પલાળી રાખો. પછી 2 ઈલાયચી 2 લવિંગ અને 2 ટુકડા તજ તથા થોડું મીઠું, વટાણાં, નાખી બાફી લો.વટાણાં અલગ થી પણ બાફી શકાય.
- 2
એક કડાઈ માં ડુંગળી લીલા મરચાં ગાજર બધું સાંતળી લો. તમાલ પત્ર 2મરી,2 લવીંગ તજ બધું શેકી મસાલો તૈયાર કરો.
- 3
બટાકાં બાફી મેશ કરો તેમાં પનીર અને ચીઝ છીણી નાખો. મીઠું લીલા ધાણા લીલું મરચું બધું નાખી નાનાં નાનાં ગોળા વાળી લો. (જરૂર પડે તો કોર્નફ્લોર નાખી શકાય.) પછી મેંદા માં રગડોળી તળી લેવા.
- 4
ગુલાબી થાય તેવા તળી લો
- 5
કડાઈ માં ઘી મુકો. પછી ભાત સાંતડેલા શાક નાખી દો. મિક્સ કરો.2 ટીપા કેશર એસેન્સ નાખો.
- 6
ડુંગળી સાંતળી ને કડક કરો. આને તળી પણ શકાય. આ રીતે બિરસ્તો બનાવવો.
- 7
એક. પ્લેટ માં રાઈસ મુકો એની ઉપર તૈયાર કરેલો બિરસ્તો નાખો. કોફ્તા મૂકી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બિરિયાની(Biryani Recipe in Gujarati)
#GA4#week16#Biriyani...બિરિયાની તો બધા એ ટેસ્ટી કરી જ હશે પણ આજે મે વડોદરા ના રાત્રી બજાર ની સ્પેશિયલમટકા બિરિયાની બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને જોતા જ પાણી આવી જાય એવી છે તમે પણ જરૂર ટ્રાય કરજો Payal Patel -
વેજ ડ્રાયફ્રૂટ બિરિયાની (veg dryfruit Biryani recipe in gujarati)
#GA4#week16#બિરિયાનીબિરિયાની આમ તો ખૂબ જ સરળ તા થી બને એવી સાદી રેસિપી છે પણ એને ઘણી વિવિધતાથી બનાવી શકાય છે સાદી,વેજી ટેબલ્સ વાળી ,ડ્રાય ફ્રુટ વાળી,ત્રી રંગી ,વગેરે .અહી શાક અને સૂકા મેવા થી બનાવી છે અને એ પણ સફેદ .કોઈ મસાલા ઉપયોગ નથી કર્યા .મરી અને મરચાં નો તજ પતા નો ઉપયોગ કરીને ખૂબ j આકર્ષક અને સ્વાદિષ્ટ બની છે . Varsha Karia I M Crazy About Cooking -
હૈદરાબાદી રાઈસ /બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13એકદમ ફેમસ એવા હેંદરાબાદી રાઈસ Monal Thakkar -
દમ બિરિયાની (Dum Biryani Recipe In Gujarati)
#AM2બિરીયાની નું નામ પડતાં જ મનમાં અને મોઢા માં મુઘલાઈ સ્વાદ ની કલ્પના થઈ જાય છે. તો આજે મેં દમ બિરિયાની બનાવી છે. Harita Mendha -
-
સિમ્પલ બિરીયાની(simple Biryani recipe in Gujarati)
#SD બિરીયાની,બિરયાની અથવા બિરિઆની તે ચોખા મિશ્રિત વાનગી છે.જેમાં મસાલા નો ઉપયોગ કરી ને બનાવાય છે.રાઈસ સાથે વેજીટેબલ હેલ્ધી ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Mithani -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#viraj#zoomclassZoomclass મા બિરિયાની season હતું એમાં બિરિયાની બનાવી હતી Daxita Shah -
શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Nisha Parmar -
-
સ્મોકી પનીર મખની દમ બિરિયાની (Smoky Paneer Makhani Dum biriyani recipe in Gujarati)
#નોર્થનોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટપોસ્ટ_૨#cookpadindia#cookpad_gujઆ રેસિપી ની સ્ટોરી લખવા માટે ખૂબ વિચાર્યું કે શું લખું પણ કંઈ આવ્યું જ નઈ મન માં . બિરિયાની એમ પણ કોને નાં ભાવે. ખાસ કરી ને હું તો રાઈસ લવર. એમાં પણ બિરિયાની નું નામ આવે છે મોઢા માં પાણી આવે. અને પનીર નાં ગ્રેવી વાળા સબ્જી ઘણા બનાવ્યા એટલે વિચાર્યું કે પનીર મખની ની લોંગટર્મ જોડી ને બાસમતી રાઈસ માં મેળવી ને રંગનુમા બનવું. અને ઉપર થી સ્મોકી ફ્લેવર થી પનીર મખની દમ બિરિયાની ને અલગ જ ટચ મળ્યું જે ખાલી સ્મેલ થી જ એવું થાય કે ક્યારે ચમચી લઇ ને તૂટી પડ્યે ખાવા માટે. Chandni Modi -
પનીર વૅજ બિરયાની(paneer vej biryani in Gujarati)
#goldenapron3#માઇઇબુક #પોસ્ટ 8બિરયાની માં ખુબ જ બધા વેજિટેબલ આવે એટલે એ એક ટેસ્ટી તથા હેલ્થી રેસીપી છે. અહીંયા છે પરફેક્ટ બિરિયાની ની રેસીપી. #goldenapron3. 0 #સ્નેક્સ #માઇઇબુકIlaben Tanna
-
મિર્ચી કા સાલન વિથ વેજ બિરિયાની(Mirch salan with veg biryani recipe in Gujarati)
#GA4#હૈદરાબાદી સ્પેશ્યલ#Week13હૈદરાબાદી બિરિયાની સાથે પીરસાતુ મિર્ચી કા સાલન હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે. Krishna Joshi -
વેજ હૈદરાબાદી બિરિયાની
#Winter Kitchen Challange# Week 2બિરયાની ઘણી બધી જાત ની હું બનાવું છું પણ આ હૈદરાબાદી બિરિયાની મારી ખુબ પ્રિય છે અને દેખાવ માં એટલી સરસ છે કે જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને તે રાઇતા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
જૈન ચીઝ તવા પુલાવ (Jain Cheese Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR1 સ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતું ચીઝ તવા પુલાવ જૈન બનાવ્યું છે.જેમાં શાક,પનીર અને ચીઝ નો ભરપૂર પ્રમાણ ઉપયોગ કર્યો છે.વન પોટ મિલ જે લંચ, ડિનર અથવા લંચ બોક્સ માં સર્વ કરી શકાય. Bina Mithani -
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
બ્રાઉન રાઈસ બિરયાની / પુલાવ
#સુપરશેફ4સ્વાદિષ્ટ બિરયાની/ પુલાવ, પરંપરાગત રીતે બાસમતી ચોખા માં બનાવવા આવે છે. મેં બ્રાઉન રાઈસ સાથે બનાવી ને પ્રયાસ કર્યો છે. બહુ સ્વાદિષ્ટ બન્યું છે. Jasmin Motta _ #BeingMotta -
કાશ્મીરી પનીર બિરયાની (Kashmiri Paneer Biryani Recipe In Gujarati)
#AM2#cookpadgujrati#cookpadIndiaબિરયાની આમ તો મુઘલાઈ ડીશ છે. મુઘલસામ્રાજ્યમાં થી શરૂઆત થઈ હતી જે હજી સુધી ચાલી જ રહી છે.આમ તો ઇન્ડિયા માં હૈદરાબાદ ની બિરયાની બહુ જ વખણાય છે.મે અહી કાશ્મીરી પનીર બિરયાની બનાવી છે જેમાં ચોખાને મસાલા સાથે રાંધવામાં આવ્યા છે.તેને ઘી,કેસર,દહીં સાથે વધુ સ્વાદિષ્ટ બનાવીને ભાતના બે પડની વચ્ચે પનીર ગ્રેવી સાથે,કાજુ બદામ તળેલ ડુંગળી,ફુદીનો ઉમેરી ધીમા ગેસ પર અરોમેતિક સુગંધી ભાત બનાવવા એટલે બિરયાની તૈયાર.સાંજે ડિનર માટે બિરયાની એ બહુ જ સારો ઓપ્શન છે. Bansi Chotaliya Chavda -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki -
જાફરાની પુલાવ
#સુપરશેફ4જાફરાની પુલાવ, બાસમતી ચોખાની વાનગી છે જે સાદું સોનરી પીળો રંગ નો પુલાવ ,પનીર, કેસર અને ડ્રાય ફ્રુટ નાખી ને બનાવવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
પીઝા બિરયાની (Pizza Biryani Recipe In Gujarati)
#GA4 #Weeક16 બાળકો ભાત, શાકભાજી ખાતા નથી.એટલે મે બાળકોને સરપ્રાઈઝ આપવા માટે પીઝા બિરયાની બનાવી છે પીઝામા બાસમતી રાઈસ,ચીઝ,બે જવાન સૉસ વેજીટેબલ,પનીર, બીજા મસાલા ઉમેરીને બનાવી છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#ishakazaika#PCવડોદરાની રાત્રી બજારની મટકા બિરયાની ખુબજ ફેમસ છે.જેને ખાવા માટે દુર દુર થી ઘણા લોકો આવે છે પરંતુ એ ઘરે બનાવવી એકદમ સહેલી છે અને વરસાદમાં જો કોઈ ગરમાગરમ બિરયાની પીરસે તો મજા પડી જાય. આ ડીશ હાંડી પુલાવ, પોટ પુલાવ,પોટ રાઈસ,મટકા પુલાવ વગેરે નામ થી ઓળખાઈ છે. Isha panera -
વેજ બિરિયાની( Veg Biryani Recipe in Gujarati
#GA4 #week16 #biriyaniબિરિયાની વિવિધ પ્રકારની બને છે. અહીં મેં શાક ઉમેરી ને વેજ બિરિયાની બનાવી છે. ઘરે તૈયાર કરવામાં તમે તમારા પસંદ અનુસાર મરી મસાલા નું પ્રમાણ રાખી શકો છો અને તમારા સ્વાદ અનુસાર બિરિયાની બનાવી શકાય છે. બિરિયાની આમ તો ઉત્તર ભારત ના ખાન પણ નો હિસ્સો છે પણ દક્ષિણ ભારત માં પણ તે પ્રચલિત છે. બિરિયાની બનાવવા માટે આખા ચોખા નો ઉપયોગ કરવામાં આવે છે. આ એક સ્વાદિષ્ટ વ્યંજન છે. મેં તેને બીટ ના રાયતા સાથે પીરસી છે. Bijal Thaker -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#AA1આ બિરયાની પંજાબી ટચ ની બનાવી છે , ગ્રેવી માં મે રેડ ગ્રેવી પ્રિમિક્સ નો ઉપયોગ કર્યો છે.. શાક માં મે મારા ઘર માં ગાજર કેપ્સિકમ અને ડુંગળી હતા એ નો જ ઉપયોગ કર્યો છે. તમે તેમાં વટાણા કોર્ન ફણસી કે તમને ભાવતા બીજ આ શાક કે સાથે પનીર પણ ઉમેરી શકો. Hetal Chirag Buch -
કોર્ન કેપ્સીકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
#SN3 #Vasantmasala#aaynacookeryclub જે ખૂબજ ઝડપ થી સ્વાદિષ્ટ રાઈસ તૈયાર થાય છે જેમાં રાઈસ સાથે કોર્ન અને વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવાય છે.ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
પનીર ટીકા બિરિયાની(Paneer tika biryani recipe in Gujarati)
પનીર માંથી ભરપુર પ્રોટીન મળે છે જે શરીર ને ઊર્જા આપે છે. Weight gain માટે પનીર ઉત્તમ સ્રોત કહી શકાય. બિરિયાની માં ઘણી વિવિધતા જોવા મળે છે. આજે હું લઈને આવી છું પનીર ટીકા બિરિયાની. જે પ્રોટીન રીચ છે સાથે સ્વાદિષ્ટ પણ છે. દહીં અથવા રાયતા સાથે ખૂબ સરસ લાગે છે. તમે પણ જરૂર બનાવજો...#સુપરશેફ4#રાઇસ Jigna Vaghela -
પોટલી બિરિયાની (Potali Biryani Recipe In Gujarati)
#GA4#week16#બિરિયાની#પોટલી બિરિયાની Arpita Kushal Thakkar -
અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclubઅવધિ રેસિપી એ મુઘલ સલતનત ની નવાબી રેસિપી તરીકે પણ ઓળખાય છે અવધિ રેસિપી માં સ્પાઇસ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આજે મે અવધિ વેજ પુલાવ બનાવિયો છે જે ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ છે hetal shah -
કેબેજ બિરયાની કૂકર માં (Cabbage Biryani in Cooker Recipe in Gujarati)
#ફટાફટઆજથી ઈન્સ્ટન્ટ વાનગી ની કોન્ટેસ્ટ સ્ટાર્ટ થાય છે તો મે આ ફટાફટ બની જતી બિરયાની બનાવી છે. ફકત શાક,મસાલા અને રાઈસ મિક્ષ કરી ને કૂકર ની વ્હીસલ વગાડો કે બિરયાની તૈયાર... Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ (4)