મગની દાળની ખસ્તા કચોરી(Mung dal khasta kachori recipe in Gujarati)

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

મગની દાળની ખસ્તા કચોરી(Mung dal khasta kachori recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દોઢેક કલાક
12 નંગ થશે
  1. 2 ટેબલ સ્પૂનમગ ની પીળી દાળ ધોઈ ને એક બે કલાક પલાળેલી
  2. ૩ કપમેંદો
  3. મીઠું સ્વાદ મુજબ
  4. તેલ તળવા માટે અને મસાલા માટે
  5. ગુનગુનું પાણી જરૂર મુજબ
  6. 2 ટી સ્પૂનધાણા આખા અધ્કચરા વાટેલાં
  7. ૧ ટી સ્પૂનવરીયાળિ અધકચરી
  8. ૧/૮ ટી ચમચી હિંગ
  9. ૧ ટી સ્પૂનકસુરી મેથી
  10. ૩ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  11. ૧/૪ ટી સ્પૂનકાલા નમક
  12. ૧/૮ ટી ચમચી ગરમ મસાલો
  13. ૧ ટી સ્પૂનઆમચુર
  14. ૧/૪ ટી સ્પૂનમરી પાઉડર
  15. ૧/૨ કપબેસન
  16. હરી મિર્ચ
  17. ૧/૨ઈંચ આદૂ
  18. ૩ ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

દોઢેક કલાક
  1. 1

    મેંદા ના લોટ માં મીઠું અને ૩ ટેબલ ચમચી ઘી નાખિને સેજ ગરમ પાણી થી નરમ લોટ બાન્ધ્વો.હાથે થી ખૂબ મસળવુ.અને રેસ્ટ કરવા મૂકવું.

  2. 2

    એક કઢાઈ માં ત્રણ થી ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકવું.તેમા બધાજ સૂકા મસાલા અનેચણા નો લોટ નાખિને સાન્તળવુ.અને પછી મગ ની દાળ પાની સાથેજ નાખ્વિ.

  3. 3

    થોડી વાર માં મિશ્રણ કઢાઈ છોડવા મન્ડશે એટલે નીચે ઉતારી લેવું.

  4. 4

    પછી ઠરે એટલે ૧૨ ગોળા એક સરખા વાળવા.

  5. 5
  6. 6

    હવે ક્ણક માંથી એક સરખા ૧૨ ગોળા વાળવા.અને થોડી વાર રેસ્ટ આપવો.

  7. 7

    પછી એક લુવો હાથ માં લઈને તેમાં મસાલો ભરીને કચોરી જેવો આકાર આપીને સેજ દાબ્વુ.

  8. 8

    પછી તેલ ગરમ કરવા મૂકીને તેમાં ધીમા તાપે તળવુ.સેજ ધીરજ રાખવી પડશે.નહીંતર અંદર થી કાચુ રેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

ટિપ્પણીઓ

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23
લોટ ને કેટલા ટાઇમ માટે રેસ્ટ આપવાનો??

Similar Recipes