ઇન્સ્ટન્ટ રાયતા મરચાનું અથાણું(Instant raita marcha recipe in Gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat

ઇન્સ્ટન્ટ રાયતા મરચાનું અથાણું(Instant raita marcha recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ લીલા મરચા
  2. ૪ ચમચીરાઇના કુરીયા
  3. ૨ ચમચીતેલ
  4. ૧ ચમચીહળદર
  5. ચપટીહિંગ
  6. ૧ ચમચીજીરું
  7. સ્વાદાનુસાર મીઠું
  8. ૧ નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મરચાને સમારી લો. પછી એક બાઉલમાં રાયના કુરીયા લઈ તેમાં હળદર,મીઠું,હિંગ,જીરું,લીંબુનો રસ નાખી મિશ્ર કરો.

  2. 2

    એક પેન લો તેમાં તેલ નાખી તેલને ગરમ કરી લેવુ પછી તેલને બાઉલમાં નાખી મિશ્ર કરો.

  3. 3

    ત્યારબાદ તેમાં સમારેલ મરચા નાખી તેને એક કાચની બરણીમાં ભરી ૧૦ થી ૧૨ દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરી રાખી શકો.

  4. 4

    તો તૈયાર છે ઇન્સ્ટન્ટ રાયતા મરચાનું અથાણું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

Similar Recipes