મેથી ના ભજીયા(Methi bhajiya recipe in Gujarati)

Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
બે લોકો માટે
  1. 1 બાઉલ ઝીણી સુધારેલી લીલી મેથી
  2. 1 બાઉલ ચણાનો લોટ
  3. 1 નાનું બાઉલ કોથમીર
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ચપટીસાજીના ફૂલ
  6. 1 ચમચીલીંબુનો રસ
  7. મરીનો ભૂકો
  8. આખા ધાણા
  9. જરૂર મુજબ પાણી
  10. 2 ચમચીજેટલું ગરમ તેલ
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    આપણે જે વસ્તુ લેવાની છે તે તૈયાર કરી લઈએ

  2. 2

    ત્યારબાદ એક બાઉલ લેવાનું તેમાં ઝીણી સુધારેલી મેથી અને કોથમીર એડ કરો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું આદું-મરચાંની પેસ્ટ એક ચમચી લીંબુનો રસ ચપટી સાજીના ફૂલ બધું એડ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી અને ચણાનો લોટ નાખો પછી તેની એક જ ડાયરેક્શનમાં હલાવવાનું જેથી આપનું ખીરૂ તૈયાર થઈ જશે

  4. 4

    ત્યારબાદ તેલ ગરમ મૂકો તેલ ગરમ થઈ ગયા બાદ મેથીના ભજીયા ઉતારવાના

  5. 5

    પછી તેની ૧૦થી ૧૫ મિનિટ સુધી ચઢવા દેવા ના જેથી તે અંદરથી કાચા ન રહી જાય ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાના અને લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો તો આ રીતે તમારા ગરમાગરમ મેથીના ભજીયા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
પર

Similar Recipes