ભરેલા મરચાં(Bharela marcha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાં માં વચ્ચે કાપો પાડી બીયા વાળો ભાગ કાઢી લો.
- 2
એક બાઉલમાં શીંગદાણા નો ભૂકો ચણાનો લોટ ગાંઠીયા નો ભૂકો લો.
- 3
તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ખાંડ નાખી હલાવી લો.
- 4
તેમાં કોથમીર લીંબુનો રસ અને ૨ ચમચી તેલ નાખી બરાબર મિકસ કરી લો.
- 5
મસાલો તૈયાર થઈ જાય એટલે તેને મરચાની અંદર ભરી લો.મરચા ભરાઈ જાય એટલે એક કડાઈમાં ૩ ચમચી તેલ મૂકી મરચાં ને ધીમે ગેસે સાંતળી લો.
- 6
તો તૈયાર છે શિયાળામાં ભાવે તેવાં ભરેલા મરચાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujratiGujarati થાળી માં સંભારા અને સાઈડ ડીશ નું બહુ જ મહત્વ છે.ભરેલા મરચા લગભગ દરેક ગુજરાતી ઘર માં બનતા હોય છે. Bansi Chotaliya Chavda -
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે કંકોડા, ભીંડા નું શાક બનાવીએ છીએ,પણ સાથે સાથે મરચાં નુ ભરેલું શાક થાળી માં હોય તો મોજ પડી જાય છે Pinal Patel -
ભરેલા મરચા(Stuffed Marcha recipe in Gujarati)
ગુજરાતીઓના પ્રિય ભરેલા ચટપટા મરચાં ,travelling મા પણ લઈ જઈ સકો તેવા ,જરૂર બનાવજો.#GA4#week14 Neeta Parmar -
-
-
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#WPવિન્ટર સ્પેશ્યલ અથાણાંઆ શાક સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
ભરેલા મરચાં બટેટા રીંગણા નુ શાક(Bharela marcha,bataka,ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13 Deepa Shah -
-
-
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ Pinal Patel -
-
-
-
ભરેલા મરચાં (Bharela Marcha Recipe In Gujarati)
#MRC અત્યારે મોળા ને ભુટ્ટા મરચાં સરસ મળે છે.ભોજન માં જો સંભારો ન હોય થાળી ખાલી લાગે મે આજ ચટપટા મરચાં કયાૅ. HEMA OZA -
-
-
-
-
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1શિયાળામાં ગરમાગરમ મરચા ના ભજીયાં ખાવાની મજા કંઈક ઓર જ છે.. Shah Prity Shah Prity -
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
ભોજન સાથે ઘણી વસ્તુઓ એવી હોય છે કે જેના વિના કંઈક અધુરૂં લાગે છે. ભરેલા મરચા એક એવી ડિશ છે કે જે સાઇડડિશ તરીકે તો પીરસાય જ છે પણ જો ઘરમાં કોઈ ને બનાવેલ શાક ન ભાવતું હોય તો મેઇન ડિશ તરીકે પણ લઈ શકાય છે.#GA4#Week13#chilli#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14202096
ટિપ્પણીઓ (4)