પકોડા(Pakoda recipe in Gujarati)

પકોડા(Pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીના પકોડા બનાવવા માટે સૌપ્રથમ આપણે ચણાનો લોટ લઈશું. હવે આપણે બધા મસાલા તૈયાર કરીશું. હવે એક મોટા બાઉલમાં ચણાનો લોટ લો. અને ચણાના લોટમાં બધા મસાલા ઉમેરો.
- 2
હવે મેથીની ભાજીને સારી રીતે ધોઈને ઝીણી સમારી લો. હવે ઝીણી સમારેલી મેથી ની ભાજી, સ્વાદાનુસાર મીઠું, ખાંડ અને ચપટી સોડા ઉમેરો. હવે જરૂર મુજબ પાણી ઉમેરી ખીરૂં તૈયાર કરો. પકોડા તળવા માટે આપણું ખીરું તૈયાર છે.
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરો. ગેસ ની ફ્લેમ મીડીયમ રાખો. તેલ ગરમ થઈ જાય એટલે ભજીયા ખીરા મા ૨ ચમચી ગરમ તેલ રેડો. અને ખીરું બરાબર મિક્સ કરી લો. ગરમ તેલ રેડવા થી પકોડા ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે. હવે પકોડા ને ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે તળી લો. આપણા ગરમાગરમ પકોડા તળાઈ ને તૈયાર થઈ ગયા છે.
- 4
મેં આ પકોડાને લીલા મરચા સાથે સર્વ કર્યા છે. તમે આ પકોડાને લીલી ચટણી, ટમેટો કેચપ ચા અથવા કોફી સાથે સર્વ કરી શકો છો. આ પકોડા ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે મારી આ પકોડાની રેસિપી ઘરે જરૂરથી ટ્રાય કરો અને ખાવાનો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ પફ (veg puff recipe in gujarati)
આજે આપણે બનાવીશું વેજ પફ પેટીસ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને crunchy હોય છે. આ પેટીસ નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતી હોય છે અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજની પફ પેટીસ ની રેસીપી શરૂ કરીએ.#વેજપફપેટીસ#GC Nayana Pandya -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટા દહીં વડા. આ દહીં વડા નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતા હોય છે. તો ચાલો દહીં વડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week25 Nayana Pandya -
પાલક પકોડા(palak pakoda Recipe in Gujarati)
#GA4#week2પાલક ની ભાજી માંથી શાક,જ્યુસ, નમકીન,પકોડા વગેરે બનાવી શકાય. મે બનાવ્યા છે પાલક પકોડા.વરસાદ ની સીઝન માં ગુજરાતીઓ ને સવારે અથવા સાંજે ચા સાથે ગરમાગરમ પકોડા મળી જાય તો મજા પડે. પાલક ના પકોડા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છ.પાલક પકોડા મારા મને પણ બહુ ભાવે છે. Dimple prajapati -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્દી હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ ડિશ ઓર્ડર કરતા હોય છે. નાના તથા મોટા પાલક પનીર ની સબ્જી ખૂબ જ આનંદથી ખાય છે. આ રેસીપી બનાવવા નું ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે પાલક પનીર ની રેસીપી શરૂ કરીએ.#GA4#week2 Nayana Pandya -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM3 Nayana Pandya -
પકોડા(Pakoda Recipe in Gujarati)
અત્યારે શિયાળાની ઋતુમાં બધાં પ્રકારની ભાજી ખૂબજ સારી મળતી હોય છે. મેં અહીં પાલક-મેથીના પકોડા બનાવ્યા છે એમાં પાલકની ભાજી ખૂબ જ ઓછા પ્રમાણમાં લીધી છે. મેથી વધારે લીધી છે. Vibha Mahendra Champaneri -
ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાઉથની ફેમસ વાનગી ઇડલી સંભાર જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી આપણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ખાઈ શકીએ છે. આ વાનગી નાના અને મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ સાઉથની ફેમસ રેસીપી ઇડલી સંભાર.#ઇડલી સંભાર#સાઉથ Nayana Pandya -
કાંદા ભજી (મોનસુન રેસીપી)
વરસાદની સિઝન છે. આ સિઝનમાં બધાને જ ભજીયા ખાવા નું ખૂબ જ મન થાય છે તો આજે આપણે બનાવીશું મુંબઈ નુ street food કાંદા ભજી. કાંદા ભજી મતલબ ડુંગળીના ભજીયા આ ગરમાગરમ કાંદા ભજી ચા અને ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વરસાદમાં ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ચાલો આજ ની રેસીપી આપણે શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ૩ Nayana Pandya -
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM1 Nayana Pandya -
તુવેર નું શાક(tuver shaak recipe in gujarati)
આજે આપણે બનાવીશું સુકી તુવેર નું રસાવાળુ શાક આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે. તો ચાલો સુકી તુવેર ના શાક ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
અંકુરિત મસાલા મગ(Sprouted Masala Mag Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત મસાલા મગ નું શાક જે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીન તથા કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર હોય છે. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક ને રોટલી, થેપલા, પરાઠા સાથે આપણે ખાઈ શકીએ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ રેસીપી સુરતી સેવ ખમણી. આ સેવ ખમણી ને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. આ સેવ ખમણી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના તથા મોટા સૌની મનપસંદ વાનગી છે. તો ચાલો આજની સુરતી સેવ ખમણી રેસીપી શરૂ કરીએ.#GA4#Week8 Nayana Pandya -
પુડલા (Pudla Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું બેસન ના પુડલા જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે. નાની મોટી ભૂખ લાગે ત્યારે આ પુડલા ફટાફટ બનીને તૈયાર થઇ જાય છે. તો ચાલો આપણે પુડલા ની રેસીપી શરૂ કરીએ.#trend#week1 Nayana Pandya -
ચીઝ રવા રોલ (cheese rava roll recipe in Gujarati)
વરસાદની સીઝન છે અને એમાં આપણને કાંઈ ચીઝી ખાવાનું મન થાય છે તો ચાલો આજે આપણે બનાવીશું ચીઝ રવા નગ્ગેટસ. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. અને બધાને વરસાદની સિઝનમાં આ વાનગી બહુજ ભાવશે. તો ચાલો આજે આપણે ચીઝ રવા નગેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
મોતીચૂર લાડુ (Mootichur Laddu Recipe In Gujarati)
આજે આપણે દિવાળી સ્પેશ્યલ સ્વીટ બનાવીશું મોતીચૂરના લાડુ. દિવાળીનો તહેવાર સ્વીટ વગર અધૂરો છે. દિવાળીમાં બધા અલગ અલગ સ્વીટ બનાવતા હોય છે. આજે આપણે નાના તથા મોટા સૌની ફેવરેટ સ્વીટ બનાવીશું મોતીચૂર ના લાડુ. તો ચાલો આજની મોતીચૂરના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કૂકબુક Nayana Pandya -
મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મસાલા પૂરી. આ મસાલા પૂરી બનાવવાની ખૂબ જ સરળ છે. આ મસાલા પૂરી ચા તથા કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પૂરીને તમે સ્ટોર પણ કરી શકો છો અને ટ્રાવેલિંગમાં પણ લઇ જઇ શકો છો. આ મસાલા પૂરી ને નાના તથા મોટા બધા ખૂબ જ પસંદ કરે છે. તો ચાલો આજે આપણે મસાલા પૂરી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week9 Nayana Pandya -
આચારી મિક્સ સબ્જી (Aachari Mix Sabji Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું આચારી રીંગણ, બટાકા અને ટામેટાં ની મિક્સ સબ્જી.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ફટાફટ બની જાય છે તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આજે આપણે રેસ્ટોરન્ટ જેવી દાલ ફ્રાય ઘરે બનાવીશું જે બનાવવામાં ખૂબજ સરળ છે. તો ચાલો આજ ની દાળ ફ્રાય ની રેસીપી શરૂ કરીએ.#trend2#week2 Nayana Pandya -
ચીઝ સેન્ડવિચ(Cheese sandwich Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ ટોસ્ટ સેન્ડવીચ. આ સેન્ડવિચને બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. સેન્ડવીચ તો બધાને પ્રિય હોય છે અને નાના તથા મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજની ચીઝ ટોસ્ટ સેન્ડવિચની રેસિપી શરૂ કરીએ.#NSD Nayana Pandya -
વેજીટેબલ પુલાવ(vegetable pulav Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ જે ખૂબ જ સરળ રીતે બની જાય છે. આ એક હેલ્ધી રેસિપી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે વેજીટેબલ પુલાવ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week19 Nayana Pandya -
પકોડા (Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પકોડા કોને ના ભાવે ? પકોડા નું નામ સાંભળીને દરેક ના મોમાં પાણી આવી જાય છે .પકોડા નાના મોટા સૌ ને ભાવે છે .પકોડા ઘણા પ્રકાર ના બને છે .મેં ડુંગળી અને મરચા ના પકોડા બનાવ્યા છે . Rekha Ramchandani -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દહીં પૂરી. આ એક ચાટ રેસિપી છે. દહીપુરી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. આ દહીપુરી નાનાં તથા મોટાં બધાં ખૂબ જ આનંદ થી ખાય છે. તો ચાલો આજ ની દહીં પૂરી ની રેસીપી શરૂ કરીએ.#EB#week3 Nayana Pandya -
મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ. આ રેસિપી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ ની રેસિપી શરૂ કરીએ.#PS Nayana Pandya -
પકોડા (pakoda recipe in gujarati)
#cookpadindia#cookpadgujવિવિધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને રોલ, કોન ,લોલીપોપ ,સમોસા ,કચોરી, બિરયાની વગેરે બનાવીએ છીએ પણ આજે ઢગલાબંધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને "પકોડા" બનાવ્યા છે. Neeru Thakkar -
મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી મસાલા ઓટ્સ. આ રેસિપી ખુબ જ આસાનીથી બની જાય છે. આ બ્રેકફાસ્ટ રેસીપી છે. ઓટ્સ માં ખૂબ જ માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે મસાલા ઓટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week7 Nayana Pandya -
પાલકના પકોડા (Spinach Pakoda Recipe In Gujarati)
નમસ્કાર મિત્રો,,, આજે હું તમને પાલકના પકોડા બનાવવા ની રેસિપી કહીશ જે ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બનાવી શકાય છે... Dharti Vasani -
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#GA4#Week25#RajasthanIરાજસ્થાની ફુડ સ્પાઈસી અને ટેસ્ટી હોય છે. પકોડા કઢી માં અલગ અલગ ઘણી જાતના પકોડા ઉમેરવામાં આવે છે. આજે આપણે મેથીના પકોડા સાથે કઢી બનાવીશું. આ પકોડા કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Parul Patel -
ચીઝી દાલ રાઈસ પકોડા (Cheesy dal rice pakoda recipe in gujarati)
#GA4 #week3 #પકોડાપકોડા એ આપણા ગુજરાતીઓનુ માનીતું ફરસાણ છે અને એટલે જ એ ઘણી બધી પ્રકારના બને છે. મેં અહીંયા લેફ્ટ ઓવર નું બેસ્ટ મેક ઓવર કરી ને બનાવ્યા છે નાના મોટા સૌ ને ભાવે એવા પકોડા. Harita Mendha -
પેરી પેરી પરોઠા (Peri peri Paratha Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ. આ રેસિપી ખૂબ જ સરળ છે. નાના તથા મોટા બધા ને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. દેશી ટાકોસ આપણે વધેલી રોટલી માંથી બનાવીશું. આ ટાકોસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજે આપણે પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week16 Nayana Pandya -
મિક્સ વેજીટેબલ પુડલા
આજે આપણે બનાવીશું બેસન ના મિક્સ વેજીટેબલ પુડલા. જે ખૂબ જ ફટાફટ બની જાય છે. જ્યારે બહુ ભૂખ લાગી હોય અને ટાઈમ ના હોય તો ખૂબ જ સરળતાથી બેસનના મિક્સ વેજીટેબલ પુડલા બનાવી શકાય છે. આ એક નાસ્તાની અને healthy રેસિપી છે અને આ પુડલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે શરૂ કરીએ મિક્સ વેજીટેબલ પુડલા ની રેસિપી.# માઇઇબુક# સુપરસેફ4 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ (16)