વેજ હૈદરાબાદી નિઝામી હાંડી(Veg Hyderabadi Nizami handi recipe in Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ લોકો
  1. ગ્રેવી માટે
  2. ૩ થી ૪ નંગ ટામેટાં સમારેલા
  3. ૨ નંગલીલા મરચા
  4. ૪ થી ૫ કાપેલા આદુ
  5. ૧ થી ૨ તમાલ પત્ર ના પાન
  6. ૫૦૦ મિલી પાણી
  7. નમક સ્વાદ મુજબ
  8. ૧૫૦ ગ્રામ કોબી ફ્લાવર
  9. ૧૦૦ ગ્રામ વટાણા
  10. ૧૦૦ ગ્રામ ફણસી
  11. ૧૦૦ ગ્રામગાજર
  12. ૨ ચમચા તેલ
  13. ૨ ચમચીઘી
  14. ૧ ટેબલ સ્પૂનજીરું
  15. ૧/૨ ચમચીઅજમો
  16. ૧ ટુકડોતજ
  17. ઇલાયચી
  18. ૩થી૪ ડુંગળી બારીક સમારેલી
  19. ૨ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  20. ૪થી૫ ટામેટાં બારીક સમારેલા
  21. ૭-૮ નંગ કાજુ ની પેસ્ટ
  22. ૧ ચમચીહળદર
  23. ૧ ચમચીમરચું પાઉડર
  24. ૨ ચમચીધાણા-જીરુ પાઉડર
  25. ૧/૨ ટી સ્પૂનકાશ્મીરી મરચું પાઉડર
  26. ૧ ચમચીગરમ મસાલો
  27. ૪ ટેબલ સ્પૂનફ્રેશ ક્રીમ
  28. ૧ ચમચીકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ બે ચમચી તેલ લઈ તેમાં ટામેટાં મરચા આદુ કાજુ તમાલ પત્ર ના પાન લસણ અને નમક બધું મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી ઢાંકીને ૧૦થી૧૫ મિનિટ ગ્રેવી પાકવા દો. અને તેને મિક્સરમાં પીસી લો.

  2. 2

    હવે એક કડાઈમાં પાણી લઈ તેમાં ફ્લાવર વટાણા ગાજર ફણસી હળદર અને મીઠું ઉમેરીને બાફી લો.

  3. 3

    કડાઈમાં ૨ ચમચા તેલ લઇ અને બે ચમચી ઘી લઇ તેમાં જીરું અજમા,ઇલાયચી,તજ, તમાલપત્ર ના પાન અને ડુંગળી એડ કરી થોડી વાર હલાવો. ત્યારબાદ તેમાં આદું-લસણની પેસ્ટ,હળદર, અને બારીક સમારેલા ટામેટા ઉમેરી થોડી વાર હલાવો પાંચ મિનિટ ઉકાળ્યા બાદ તેમાં મરચું પાઉડર ધાણાજીરું પાઉડર, કાશ્મીરી મરચું, ગરમ મસાલો સારી રીતે મિક્સ કરી લો. અને કાજુની પેસ્ટ ઉમેરી દો.ત્યારબાદ તેમાં થોડુ ગરમ પાણી ઉમેરો. ત્તેલ ઉપર દેખાય ત્યાં સુધી પકાવો ત્યારબાદ તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરો. ફરી તેને થોડીવાર પકાવી લો.

  4. 4
  5. 5

    હવે તેમાં ફ્રેશ ક્રીમ મિક્સ કરી ૫ મિનીટ પકાવો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા લીલા મરચા અને કસુરી મેથી ઉમેરીને થોડીવાર પકાવો.

  6. 6

    આ સબ્જી નાન અથવા તો રૂમાલી રોટી સાથે સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Niral Sindhavad
પર

ટિપ્પણીઓ (7)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
Oho... Hyderabadi Nizami Handi...!
Superb Bani Chhe...👍👍👍👍
Presentation is too Good ❤😊🤗

Similar Recipes