વેજ હૈદરાબાદી(Veg Hyderabadi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલખને ધોઈને બોઇલ કરીને તેની પેસ્ટ કરો.હવે લીલું લસણ,લીલીડુંગળી અને ધાણા ની પેસ્ટ કરો.
- 2
હવે એક પેનમાં આદુ,મરચાં, લસણને તેલમાં સાંતરો.હવે તેમાં ડુંગળી નાખીને ગુલાબી થાય ત્યાં સુધી સાતરો. હવે તેમા ટામેટા નાખીને સાતરો.
- 3
બરાબર સાતરાય ત્યારે ઠડું પડે ત્યારે મિક્સરમાં મિક્ષ કરી દો.હવે એક તપેલીમાં ફ્લાવર, વટાણા,ફણસીને બોઇલ કરી દો.
- 4
હવે એક પેન માં તેલ મુકો.તેમાં તમાલપત્ર, લવીંગ,તજ નાખીને ગરમ કરો.હવે તેમાં કેપશિકમ નાંખીને સાતરો.હવે તેમાં ટામેટાની પેસ્ટ નાખીને સાતરો.તેમાં પાલખની પેસ્ટ નાખીને સાતરો.હવે તેમાં ધાણા ની પેસ્ટ ઉમેરીને સાતરો.
- 5
હવે તેમાં બધા માસલા નાખીને સાતરો.
- 6
હવે તેમાં બધા શાક નાંખીને હલાવો.હવે તેમાં પનીર ઉમેરો.અને મિક્ષ કરો. હવે તેમાં ક્રીમ નાખી ને ગરમ થવા દો.
- 7
હવે તેમાં ધાણા ભભરાવીને ગરમા ગરમ પરાઠા કે રોટી સાથે પીરસો.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ હૈદરાબાદી સબ્જી(Veg Hyderabadi sabji recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Vaishali Prajapati -
-
વેજ હૈદરાબાદી મખ્ખની(veg Hyderabadi makkhani recipe in Gujarati)
#Fam હું મારા રસોડાં માં દર વખતે મારા ફેમીલી ને કંઈક નવું બનાવી ને ખવડાવવાં ઉત્સુક હોવ છું.આ રેસીપી એકદમ સરળ પણ ધીરજ થી બનાવી પડે છે.હૈદ્રાબાદી અમારા ઘર માં દરેક નું ફેવરીટ છે.જે હું વારંવાર બનાવું છું. મારા કઝીન નાં લગ્ન પ્રસંગ માં ખૂબ જ સરસ બનાવ્યું હતું .અહીં થોડાં ફેરફાર સાથે બનાવ્યું છે. Bina Mithani -
-
જૈન વેજ હૈદરાબાદી(jain veg Hyderabadi recipe in Gujarati)
#GA4#Week13#Hydarabadi અમારા ઘરમાં હૈદરાબાદી શાક બધાં ના ખૂબજ પસંદ છે.બધાં ગ્રીન વેજીસ્ લીધાં છે. જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે. જરૂર થી એકવાર ટ્રાય કરશો. Bina Mithani -
વેજ હૈદરાબાદી(Veg Hyderabadi recipe in Gujarati)
ફૂલઓફ વેજીટેબલ તો ખાવાની મજા આવી જાય છે#GA4#Week13Sonal chotai
-
-
વેજ હૈદરાબાદી (Veg Haidrabadi Recipe In Gujarati)
#સાઉથ આ હૈદરાબાદ ની ફેમસ સબ્જી છે.મેં બનાવી છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે તમે પણ ટાય કરજો. Ila Naik -
વેજ હૈદરાબાદી નિઝામી હાંડી(Veg Hyderabadi Nizami handi recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Niral Sindhavad -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
ગ્રીન હૈદરાબાદી બિરયાની(Green Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#hyderabadi Daksha pala -
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi Veg Biriyani Recipe in Gujarati)
#GA4#Week13પોસ્ટ 1 હૈદરાબાદી વેજ બિરયાની Mital Bhavsar -
-
હૈદરાબાદી પનીર મસાલા(Hyderabadi paneer masala recipe in Gujarati)
#GA4#Week13મિત્રો આજે મે પહેલી વાર હૈદરાબાદી સબ્જી બનાવી છે. તે એટલી ટેસ્ટી હતી ઘરમા સૌ ને બહુજ ભાવી. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Krupa -
-
-
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi veg biryani recipe in Gujarati)
#GA4#WEEK13#હૈદરાબાદીવાનગીઓ હૈદરાબાદી વાનગી ની વાત કરીએ તો હૈદરાબાદ ની બિરયાની બોવ પ્રખ્યાત છે મસાલેદાર અને સ્વાદ સુગંધથી ભરપુર હોય છે,તો ચાલો આપણે પણ એવી બિરયાની બનાવિયે Kiran Patelia -
-
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
હૈદરાબાદી દમ બિરયાની નું મૂળ ઇન્ગ્રિડિયન્સ પાલક છે .પાલક માં ઘણા પોષક તત્વો ને કારણે પાલક ને જીવન રક્ષક ભોજન કેહવામાં આવે છે .પાલક આંખો માટે ફાયદાકારક છે .વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ .પાલક ની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા નિખરે છે .#GA4#Week13Hyderabad Rekha Ramchandani -
-
શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Nisha Parmar -
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg Biryani recipe in Gujarati
#GA4#WEEK13#HYDERABADI Hetal Vithlani -
-
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week-16# biryaniઅહીંયા મેં હૈદરાબાદી વેજ બિરયાની બનાવી છે જેમાં ઘણા બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કરેલો છે આમ બાળકો વેજીટેબલ ખાતા નથી પરંતુ આ રીતે બનાવવા થી બધા વેજિટેબલ્સ તેમાં આવી જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
વેજ હૈદરાબાદી નિઝામી હાંડી (Veg. Hyderabadi Nizami Handi Recipe In Gujarati)
#AM3આ સબ્જી માં મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે. પંજાબી ગ્રેવી માં 1/2 કુક કરેલા વેજીટેબલ એડ કરવામાં આવ્યા છે. ટામેટાની પ્યુરી અને કાજુ ની પેસ્ટ પણ ગ્રેવી માં એડ કરવામાં આવી છે. મેઈન કોર્સ માટે આ સબ્જી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. આ સબ્જી નો ટેસ્ટ રિચ અને સ્પાઇસી લાગે છે. Parul Patel -
વેજ હૈદરાબાદી નિઝામી કડાઈ (Veg Hyderabadi nizami kadai recipe in Gujarati)
#GA4#Week13#hyderabadi વેજ. હૈદરાબાદી નિઝામી કડાઈ એક ખૂબ જ ટેસ્ટી અને ડીલીસીયસ મિક્સ વેજ રેસીપી છે. શિયાળામાં જ્યારે વેજિટેબલ્સ ખુબ જ સરસ આવે છે ત્યારે તો આ સબ્જી ખુબ સરસ બને છે. રેડ ગ્રેવી માં મિક્સ વેજિટેબલ્સ ઉમેરીને આ ડિસ બનાવવામાં આવે છે. આ ડિસ બનાવવામાં થોડો સમય વધુ લાગે છે પણ સાથે તે ખુબ જ ટેસ્ટી પણ બને છે. તો તમે પણ આ ટેસ્ટી સબ્જી એક વખત જરૂર થી ટ્રાય કરજો. Asmita Rupani -
-
More Recipes
ટિપ્પણીઓ (8)