ખજૂર રોલ ને ખજુરના બોલ(Dates rolls and balls recipe in Gujarati)

Bhavana Shah
Bhavana Shah @cook_26435509
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
3લોકો માટે
  1. 200 ગ્રામ ખજૂર
  2. ૪ ચમચીટુકડા કાજુ
  3. ૩ ચમચીકિસમીસ
  4. ૫ ચમચીમિક્સ ડ્રાયફ્રૂટ્સ નો ભુક્કો
  5. ઘી જરૂર મુજબ
  6. ૧ ચમચીસૂંઠ નો ભુક્કો
  7. કોપરા નું ઝીણું ખમણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કડાઈમાં ઘી મુકી ગરમ થાય એટલે બી વગરના ખજૂર નાખવા ઘીમાં ગેસ પર સાંતળવું

  2. 2

    સરસ મિક્સ થાય એટલે બધા dry fruit ઉમેરી સૂંઠ નો ભુક્કો નાખી મિકસ કરવું

  3. 3

    ગેસ બંધ કરી ધીમે ધીમે ખજૂર સાથે મિક્સ કરવું થોડું ઠંડું કરી રોલ બનાવી કોપરાના ભુકકો ઉપર લગાવવો અને ગોળા બનાવવા માટે કોપરાનો ભુક્કો ખજૂર મા નાખીને ગોળા બનાવવા પછી પ્લેટમાં સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavana Shah
Bhavana Shah @cook_26435509
પર

Similar Recipes