ખજૂર બોલ્સ (Khajoor Balls Recipe In Gujarati)

Savita Ben
Savita Ben @cook_37483820

ખજૂર બોલ્સ (Khajoor Balls Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 500 ગ્રામદેશી ખજૂર
  2. 1 વાટકીમિક્સ ડ્રાયફ્રુટ નો ભુક્કો
  3. 1/2વાટકી ટોપરાનું ખમણ
  4. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખજૂરના ઠળિયા કાઢી એક કડાઈમાં ઘી લઈ તેમાં તેની સાંતળી લો

  2. 2

    પછી તેમાં ડ્રાયફ્રુટ નો ભૂકો ઉમેરી ટોપરાનું ખમણ પણ ઉમેરી દો પછી ગેસ બંધ કરી સાઇટ ઠંડુ થવા દો

  3. 3

    પછી તેમાંથી ગોળ ગોળ બોલ્સ વાળી તૈયાર કરી લો તૈયાર છે ખજૂર બોલ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Savita Ben
Savita Ben @cook_37483820
પર

ટિપ્પણીઓ

Similar Recipes