બિરિયાની(Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા મા દહીં નાખી થોડીવાર રાખી મુકો
- 2
બધા શાક સમારી ધોઈ ને રાખો, ચોખા રાંધવા મુકો તપેલી મા મીઠું અને પાણી નાખી ને.
- 3
બિરસ્તા માટે 2 મોટી ડુંગળી કટ કરી તેલ મા મીઠુ નાખી ને બિરસ્તો બનાવી લો
- 4
એજ તેલ મા ઘી નાખી જીરૂ અને બાદિયું, અને હિંગ નાખી ને ડુંગળી અને લસણ અને કાજુ નાખી ને સાંતળો પછી ટામેટા ઉમેરો પછી બધા મસાલા કરી ને શાક ઉમેરી દો અને ચડવા દો
- 5
શાક ચડી ગયા પછી, એક બાજુ દૂધ ગરમ કરી કેસર ઉમેરી મૂકી રાખો. એક બૉલ મા ભાત નુ લેયર કરો પછી શાક નુ લેયર પછી ભાત નુ પછી બિરસ્તા નુ પછી શાક નુ પાછુ ભાત નુ.
- 6
બધા લેયર પછી બિરસ્તો નાખી દૂધ ઉમેરી બિરિયાની સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટલી બિરિયાની (Potali Biryani Recipe In Gujarati)
#GA4#week16#બિરિયાની#પોટલી બિરિયાની Arpita Kushal Thakkar -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#viraj#zoomclassZoomclass મા બિરિયાની season હતું એમાં બિરિયાની બનાવી હતી Daxita Shah -
ચીઝી કોફ્તા બિરિયાની(Cheese Kofta Biryani Recipe in Gujarati)
#week13બિરિયાની નામ પડે એટલે હૈદરાબાદ યાદ આવે ત્યાંની બિરિયાની ખુબ ફેમસ હોય છે. આજે મેં ચીઝી ફોફ્તા બિરિયાની બનાવી છે. ફોફતા માં પનીર નો પાન ઉપયોગ કર્યો છે. અને રાઈસ સાથે વેજીટેબલ નો ઉપયોગ કરી સરળ રીતે બિરિયાની બનાવી છે. Daxita Shah -
હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujratiઆજે મે વિન્ટર સ્પેશિયલ હાંડી વેજ દમ બિરિયાની બનાવી છે જેમાં બહુ બધા શાક ઉમેરવામાં આવે છે અને દમ આપી ને બનાવાય છે તેનાથી તેનો સ્વાદ વધી જાય છે hetal shah -
-
વેજ બિરિયાની( Veg Biryani Recipe in Gujarati
#GA4 #week16 #biriyaniબિરિયાની વિવિધ પ્રકારની બને છે. અહીં મેં શાક ઉમેરી ને વેજ બિરિયાની બનાવી છે. ઘરે તૈયાર કરવામાં તમે તમારા પસંદ અનુસાર મરી મસાલા નું પ્રમાણ રાખી શકો છો અને તમારા સ્વાદ અનુસાર બિરિયાની બનાવી શકાય છે. બિરિયાની આમ તો ઉત્તર ભારત ના ખાન પણ નો હિસ્સો છે પણ દક્ષિણ ભારત માં પણ તે પ્રચલિત છે. બિરિયાની બનાવવા માટે આખા ચોખા નો ઉપયોગ કરવામાં આવે છે. આ એક સ્વાદિષ્ટ વ્યંજન છે. મેં તેને બીટ ના રાયતા સાથે પીરસી છે. Bijal Thaker -
-
-
-
-
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
કાશ્મીરી શાહી બિરયાની (Kashmiri Shahi Biryani Recipe In Gujarati)
#JWC3આજે હું તમારા માટે લાવી છું પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાશ્મીરી શાહી બિરિયાની બનાવવા માટેની સરળ રેસિપી. આ બિરિયાની જયારે પણ ઘરમાં બનતી હશે ત્યારે આડોશીપાડોશીના ઘરે પણ સુગંધ જશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવા માટેની ફરમાઈશ આવશે તો ચાલો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી બિરયાની બનાવવાની રીત જોઈશું. Dr. Pushpa Dixit -
-
-
વેજ.બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4 #Week 16બિરયાની મા અનેક પ્રકારની રીત હોય , પણ સૌને પ્રિય એવી આ રીત તમને જરૂર થી ગમશે. Neeta Parmar -
વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ#GA4#Week16#વીક ૧૬#બિરિયાનીવેજીજીસ બિરયાની chef Nidhi Bole -
વેજ ડ્રાયફ્રૂટ બિરિયાની (veg dryfruit Biryani recipe in gujarati)
#GA4#week16#બિરિયાનીબિરિયાની આમ તો ખૂબ જ સરળ તા થી બને એવી સાદી રેસિપી છે પણ એને ઘણી વિવિધતાથી બનાવી શકાય છે સાદી,વેજી ટેબલ્સ વાળી ,ડ્રાય ફ્રુટ વાળી,ત્રી રંગી ,વગેરે .અહી શાક અને સૂકા મેવા થી બનાવી છે અને એ પણ સફેદ .કોઈ મસાલા ઉપયોગ નથી કર્યા .મરી અને મરચાં નો તજ પતા નો ઉપયોગ કરીને ખૂબ j આકર્ષક અને સ્વાદિષ્ટ બની છે . Varsha Karia I M Crazy About Cooking -
-
-
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
-
વેજ દમ બિરિયાની(Veg Dum biryani Recipe in Gujarati)
#GA4#Week16આમાં બધીજ જાતની લીલોતરી આવતી હોવાથી પૌષ્ટીક છે અને બધાની મન પસંદ પણ jignasha JaiminBhai Shah -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
મિર્ચી કા સાલન વિથ વેજ બિરિયાની(Mirch salan with veg biryani recipe in Gujarati)
#GA4#હૈદરાબાદી સ્પેશ્યલ#Week13હૈદરાબાદી બિરિયાની સાથે પીરસાતુ મિર્ચી કા સાલન હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે. Krishna Joshi -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.#AM2 Rajni Sanghavi -
બિરયાની (Biryani Recipe In Gujarati)
#virajબીરિયાનીવિરાજ સર સાથે બનાવેલી બીરિયાની . થોડા ફેરફાર સાથે બનાવી છે. Jayshree Chotalia -
-
દમ બિરિયાની (Dum Biryani Recipe In Gujarati)
#AM2બિરીયાની નું નામ પડતાં જ મનમાં અને મોઢા માં મુઘલાઈ સ્વાદ ની કલ્પના થઈ જાય છે. તો આજે મેં દમ બિરિયાની બનાવી છે. Harita Mendha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14349429
ટિપ્પણીઓ (5)