વેજ દમ બિરિયાની (Veg Dum Biryani Recipe In Gujarati)

વેજ દમ બિરિયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ખડા મસાલા ઉમેરીને ચોખા ને અધકચરા બાફી લો.
- 2
2 ટેબલ સ્પૂન દહીં અને 2 ટેબલ સ્પૂન તળેલી ડુંગળી ને મિક્ષ્ચર જાર માં પીસી લો. હવે તેમાં બધા મસાલા અને બચેલું દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 3
એક હેવી બોટમ કડાઈમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરું અને હિંગ ઉમેરી સહેજ થવા દો પછી તેમાં ડુંગળી ઉમેરીને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ચડવા દો પછી તેમાં કેપ્સિકમ અને દહીં નું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
કોલસા ને ગરમ કરી વાટકી માં મુકી તેને કડાઈમાં ગ્રેવી પર મૂકી ઉપર થી ઘી ઉમેરી ઢાંકણ ઢાંકી 2 મિનિટ દમ આપી દો.
- 5
પછી કોલસો કાઢી તેમાં થી 1/2ગ્રેવી કાઢી લો. બચેલી ગ્રેવી ને ફેલાવી લો પછી તેના પર રાંધેલા ભાત નું લેયર કરી ઉપર ફુદીનાના પાન અને તળેલી ડુંગળી ભભરાવી દો.
- 6
ફરી આજ લેયર ને રીપીટ કરી ઉપર થી તળેલા કાજુ, તળેલી ડુંગળી અને કેસર વાળું દૂધ ઉમેરી ઢાંકણ ઢાંકી કડાઈ ની નીચે બીજી લોઢી મુકી ધીમા તાપે 10 મિનિટ સુધી ચડવા દો.
- 7
તૈયાર બિરિયાની ને દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
Viraj ભાઈ ના live સેશન માં બનાવી .. ખૂબ જ ટેસ્ટી બની છે.. Kshama Himesh Upadhyay -
દમ બિરિયાની (Dum Biryani Recipe In Gujarati)
#AM2બિરીયાની નું નામ પડતાં જ મનમાં અને મોઢા માં મુઘલાઈ સ્વાદ ની કલ્પના થઈ જાય છે. તો આજે મેં દમ બિરિયાની બનાવી છે. Harita Mendha -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં. Viraj Naik -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiઆ રેસીપી વિરાજ ભાઈ ના zoom live સેશન માં શીખી બહુ જ yummy બની jigna shah -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
આની રેસીપી ઝૂમ કૂકિંગ સેશન માં વિરાજ ભાઈ પાસેથી શીખી હતી .પેહલી વાર બિરયાની બનાવી અને ખરેખર એકદમ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ હતો Deepika Jagetiya -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
દમ બિરયાની (Dum Biryani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati વિરાજભાઈ એ લાઈવ સેશન માં ખુબજ સરસ રીત શીખવાડી છે.... જે હું આજે રિસીપી શેર કરું છુ..... Tulsi Shaherawala -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
વિરાજભાઈ ના ઝૂમ લાઈવ ના શેસન માં બિરયાની બનાવી છે ખૂબ સરસ થઈ છે thanks વિરાજભાઈ Bhavna C. Desai -
મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#matkavegdumbiryani#vegetablebiryani#restaurantstyle#matka#onepotmeal#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળમારી એક ફેવરીટ ડીશ બિરયાની સુપરશેફ ના વીક ૪ નો કોન્ટેસ્ટ માટે બનાવી છે. બહાર રેસ્ટોરન્ટ મા ખાઈ એ એવી જ બની છે. Sachi Sanket Naik -
દમ બિરયાની(dum biryani recipe in gujarati)
આ એક હૈદરાબાદ ની સ્પેશ્યલ બિરયાની છે જેને દમ આપી બનાવવામાં આવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છેઆશા રાખું કે તમને બધાને રેસીપી ગમશે આ બિરયાની ચોમાસાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે Arti Desai -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Fam#virajbhai ની સાથે ઝૂમ લાઈવ સેશન માં એમની સાથે બનાવી હતી જે ખૂબ જ ટેસ્ટી બની હતી thank you આ સ્વાદિષ્ટ રેસીપી માટે sm.mitesh Vanaliya -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#Virajઆ મે વિરાજ નાઈક ની રેસિપી ઝૂમ લાઈવ પર સિખી હતી તે સેર કરું છુ જે ખુબ સરસ બની હતી ને મારા ઘરમાં પણ બધા ને ખુબ ભાવી Shital Jataniya -
વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
#AM2#Cookpadindia#cookpadgujarati#Cookpad Sneha Patel -
વેજ દમ બિરિયાની(Veg Dum biryani Recipe in Gujarati)
#GA4#Week16આમાં બધીજ જાતની લીલોતરી આવતી હોવાથી પૌષ્ટીક છે અને બધાની મન પસંદ પણ jignasha JaiminBhai Shah -
-
હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujratiઆજે મે વિન્ટર સ્પેશિયલ હાંડી વેજ દમ બિરિયાની બનાવી છે જેમાં બહુ બધા શાક ઉમેરવામાં આવે છે અને દમ આપી ને બનાવાય છે તેનાથી તેનો સ્વાદ વધી જાય છે hetal shah -
વેજ હૈદરાબાદી બિરિયાની
#Winter Kitchen Challange# Week 2બિરયાની ઘણી બધી જાત ની હું બનાવું છું પણ આ હૈદરાબાદી બિરિયાની મારી ખુબ પ્રિય છે અને દેખાવ માં એટલી સરસ છે કે જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને તે રાઇતા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
બિરયાની મારા ઘર માં બધા ને ભાવે છે. જ્યારે કંઈક ખાસ બનાવુ હોય ત્યારે બિરયાની બને જ્ છે Aditi Hathi Mankad
More Recipes
ટિપ્પણીઓ (17)