રાયતા મરચાં (Red Chilly Pickle Recipe In Gujarati)

રાયતા મરચાં (Red Chilly Pickle Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાંનાં બી કાઢી ને લાંબા સમારી લો
- 2
હવે તેમાં એક ચમચી નમક અને 1/2ચમચી હળદર પાઉડર નાખીને તેમાં અડધાં લીંબુનો રસ ઉમેરી ને મિક્સ કરીને ૧ કલાક સુધી રહેવા દો
- 3
પછી એક કપડામાં આ મરચાં ને નીતારીને સુકવી દો આ મરચાં જો આખું વર્ષ રાખવા માટે બનાવવા હોય તો મરચાં ને સહેજ વધારે સુકાવા દો નહી તો 1/2કલાક સુધી રહેવા દો
- 4
હવે એક પેનમાં તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરીને ઠંડું થવા દો
- 5
હવે એક બાઉલમાં રાયના કુરિયા લઈ તેમાં હિંગ વરીયાળી અને વાટેલાં મરી ઉમેરી દો પછી તેમાં આ તેલ પણ ઉમેરીને મસાલો તૈયાર કરવો
- 6
હવે તેમાં આ સુકવેલા મરચાં ઉમેરીને બરાબર મિક્સ કરો અને જરૂર મુજબ નમક અને લીંબુનો રસ ઉમેરો અને બરાબર મિક્સ કરીને મરચાં ને ચાર થી પાંચ કલાક સુધી એમાં જ રહેવા દો
- 7
પછી એક બરણીમાં ભરીને તમે તેને ફ્રિજ માં કે બહાર આખું વર્ષ સુધી રાખી શકો છો અને આ રાયતા મરચાં સવારે નાસ્તામાં કે થેપલાં પરોઠાં કે રોટલી સાથે ખાય શકો છો તમે પણ જરૂર થી બનાવજો
Similar Recipes
-
-
-
-
-
મસાલા મરચાં(masala marcha recipe in gujarati)
#સાઇડ કોઈ પણ ડિશ હોય અને સાઈડમાં મરચાં નાં હોય તો જમવાનું અધુરૂં લાગે એટલે જ મેં આજ એકદમ ટેસ્ટી એવાં મસાલા રાયતાં મરચાં બનાવીયા છે એક વખત જરૂર બનાવજો ખુબ જ ભાવશે બધા ને 😋 Bhavisha Manvar -
-
-
કાઠિયાવાડી લાલ મરચાનું અથાણું (Kathiyawadi Red Chilly Pickle Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#Cookpadgujarati અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે. જે લોકો મસાલેદાર ખાવાનું પસંદ કરે છે તેમના માટે પહેલી પસંદ લાલ મરચાનું અથાણું હોય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ભરેલા લાલ મરચાના અથાણાં બનાવવા માટે સારા લાલ મરચાં બજારમાં મળી જાય છે. Daxa Parmar -
-
-
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB રાયતા મરચાં ને આથલા મરચાં પણ કહેવાય છે.#RC4#GREEN Ankita Tank Parmar -
-
-
-
-
લાલ લીલા રાયતા મરચા (Red and green raita marcha recipe in Gujarati)
#GA4#week13લાલ લીલા મરચા આથેલા જે બહુ જ છે ફાઇન લાગે છે ખાવામાં ને જલ્દી પણ બની જાય છે આને તમે ફ્રીઝમાં 15 થી 20 દિવસ માટે તે જાજો ટાઈમ માટે પણ સ્ટોર કરી શકો છો Reena patel -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#week4રાયતા મરચાં જલ્દી થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
રાયતાં લાલ મરચાં(Red Chilli pickle Recipe in Gujarati)
#GA4#week13 શિયાળા ની સિઝન માં મળતાં લાલ મરચાં ને રાયતાં બનાવો તો શાક ને બદલે તમે રોટલી,ભાખરી,પરાઠા કે થેપલા સાથે સરસ લાગે છે. Bhavnaben Adhiya -
-
-
-
લાલ મરચાં નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલાલ મરચાં નું અથાણું Ketki Dave -
રાયતા મરચાં (Green Chilli Pickle Recipe in Gujarati)
ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. આજે મેં તાજા ખવાય એવા ઇન્સ્ટન્ટ રાયતા મરચાં બનાવ્યા છે.#greenchillipickle#picklerecipe#Instantly#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
ઇન્સ્ટન્ટ રાયતા મરચા નું અથાણું(Instant chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#Chilli લીલા મરચાં આંખ સ્કિન ઇમ્યુનિટી સિસ્ટમ માટે ખૂબ જ લાભદાયક છે. આ મરચા ને ગરમ જગ્યાએ ન રાખવા ઠંડી જગ્યાએ રાખવા ગરમ જગ્યાએ રાખવાથી તેમાં રહેલું વિટામિન c નાશ પામે છે. Nita Prajesh Suthar
More Recipes
ટિપ્પણીઓ (15)