રાયતા મરચાં(Raita marcha recipe in Gujarati)

Kittu Patel
Kittu Patel @kittu_patel
Rajkot

રાયતા મરચાં(Raita marcha recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
7-8 સર્વિંગ્સ
  1. 15-20લીલા મરચાં
  2. 1 વાટકીરાઈ નો બોરો
  3. નાની વાટકીવરિયળી
  4. 1લીંબુ
  5. મીઠું જરૂર મુજબ
  6. ચમચીહળદર
  7. ચમચીલાલ મરચું પાઉડર
  8. ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મરચા કટ કરી લેવા

  2. 2

    એક વાસણ મા રાઈ નો બોરો, વરિયળી, હળદર, મીઠું, લીંબુ, હિંગ, લાલ મરચાં પાઉડર,

  3. 3

    ત્યાર બાદ એક ચમચો તેલ ઉમેરી બરાબર મિક્સ કરવુ,પછી તેમાં સમારેલા મરચાં ઉમેરવા પછી બરાબર મિક્સ કરવુ

  4. 4

    ત્યાર બાદ ડબ્બા મા ભરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kittu Patel
Kittu Patel @kittu_patel
પર
Rajkot

Similar Recipes