ગોટા/ભજીયા ચટણી(જૈન)(Bhajiya chatney recipe in Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#MW3
#GOTA NI CHATTN
#COOKPADINDIA
#COOKPADGUJRATI
જ્યારે પણ ગોટા ભજીયા પકોડા વગેરે જેવી વાનગીઓ સાથે સાવ થતી ચટણી સ્વાદમાં પણ આગવું સ્થાન છે. જે તેના સ્વાદમાં ચાંદ લગાવી દે છે. આજે તેવી જ એક સ્વાદિષ્ટ ચટણી તૈયાર કરી છે જે ભજીયા ગોટા પકોડા સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
2 વ્યક્તિ માટે.
  1. 1 મોટી ચમચીચણાનો લોટ
  2. 1 ચમચીતેલ
  3. 1લીલું મરચું
  4. 1ડાળ મીઠી લીમડી
  5. ચપટીરાઈ
  6. ચપટીહળદર
  7. ૧ ચમચીખાંડ
  8. 1/2ચમચી લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ ઉમેરો રહી તો તો એટલે તેમાં હિંગ લીલા મરચાં અને મીઠો લીમડો અને હળદર ઉમેરો.

  2. 2

    ચણાના લોટમાં પાણી ઉમેરી પાતળું ખીરું તૈયાર કરી તૈયાર વઘારમાં ઉમેરો અને સતત હલાવતા રહો.

  3. 3

    પાંચ-સાત મિનિટ સતત હલાવતા રહો લોટો ચડી જાય અને ચટણી થોડી ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ અને મીઠું ઉમેરો બે મિનિટ ફરી ઉકાળી તેમાં લીંબુનો રસ ઉમેરો.

  4. 4

    તૈયાર છે આપણી ચટણી ગોટા ભજીયા સાથે ખાવા માટે અહીં મેથીના ગોટા સાથે તેને સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes