ચીઝ ચીલી પરાઠા (Cheese Chilli Paratha recipe in Gujarati)

Ruchi Kothari
Ruchi Kothari @cook_26177916

#GA4
#Week13

# Chilli

ચીઝ ચીલી પરાઠા (Cheese Chilli Paratha recipe in Gujarati)

#GA4
#Week13

# Chilli

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 3 નંગકેપ્સિકમ
  2. 3ચીઝ ક્યુબ
  3. 1/2ચમચી મરી પાઉડર
  4. સ્વદાનુસાર મીઠું
  5. ઘી
  6. ટોમેટો સોસ
  7. કણક બાંધવા માટે :
  8. 1 વાટકીઘઉં નો લોટ
  9. 1/2વાટકી મેંદા નો લોટ
  10. સ્વદાનુસાર મીઠું
  11. મોણ માટે તેલ
  12. પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદા ના લોટ અને ઘઉં ના લોટ મિક્સ કરી તેમાં મીઠું, તેલ અને પાણી નાખી પરાઠા જેવી કણક બાંધો.

  2. 2

    ત્યારબાદ કેપ્સિકમ ને ઝીણા સમારી લો.

  3. 3

    હવે તેમાં ચીઝ, મરી પાઉડર તથા મીઠું મિક્સ કરો.

  4. 4

    પછી કણક ના નાના લુવા કરી ગોળ વણી તેમાં પૂરણ કચોરી જેમ વાળી ફરી વણો.

  5. 5

    પછી તવી પર ઘી મૂકી તેને પરાઠા ની જેમ શેકવું.

  6. 6

    તેને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Kothari
Ruchi Kothari @cook_26177916
પર

Similar Recipes