પનીર ચીઝ પરાઠા (Paneer Cheese Paratha Recipe In Gujarati)

Avani Gatha
Avani Gatha @cook_19761766

#GA4#Week6

પનીર ચીઝ પરાઠા (Paneer Cheese Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4#Week6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામપનીર
  2. 3ક્યુબ ચીઝ
  3. 2 ચમચીઓરેગાનો
  4. 2 ચમચીચીલી ફ્લેક્સ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 1 વાટકોપરાઠાના લોટ માટે ઘઉં નો લોટ
  7. જરૂર મુજબ મોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર અને ચીઝ ખમણી લેવું અને તેમાં કેપ્સીકમ અને નમક ચીલી ફ્લેક્સ ઓરેગાનો નાખી મિક્સ કરો

  2. 2

    પરોઠા ના લોટ બાંધી લેવો અને થોડીવાર રેસ્ટ આપી તેમાંથી ગોળ વણી પુરણ ભરી એક્સાઇડ થી દબાવી દેવું અ ને પરોઠાને શેકી લેવું શેકવામાં બટર કે ઘી લગાવવું

  3. 3

    ગેસ પરથી ઉતારી અને તેના પીસ કરી સોસ અને ચટણી સાથે ગરમ ગરમ પીરસો

  4. 4

    તો તૈયાર છે પનીર ચીઝ પરાઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Gatha
Avani Gatha @cook_19761766
પર

Similar Recipes