ચીઝ પનીર સમોસા(Cheese paneer samosa recipe in Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#MW3
#Fried ( Samosa)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 - 40 મિનીટ
3 - 4 વ્યક્તિ માટે
  1. 200 ગ્રામ- પનીર છીણેલુ
  2. 100 ગ્રામ- ચિઝ છીણેલુ
  3. 1મોટો - કાંદો ઝીણો સમારેેલો
  4. 1નાનું - લીલું મરચું ઝીણું સમારેલું
  5. 2-3 ટી સ્પૂન- કોથમીર
  6. સ્વાદ અનુસાર- મીઠુ
  7. 1 ટી સ્પૂન- મરી પાઉડર
  8. 1 ટી સ્પૂન- ઓરેગાનો
  9. 1 ટી સ્પૂન- પેપ્રિકા
  10. સમોસા નાં પડ માટે
  11. 1વાટકો - ઘઉં નો લોટ
  12. 1/2 વાટકી- મેંદો.(બન્ને લોટ સરખા માપ થી પણ લઇ સકાય)
  13. સ્વાદ અનુસાર- મીઠુ
  14. 3-4 ટી સ્પૂન- તેલ
  15. પાણી કણક બાંધવા
  16. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

35 - 40 મિનીટ
  1. 1

    1 બાઉલ મા પનીર,ચિઝ, કાંદો,મરચું,કોથમીર,ઓરેગાનો,પેપ્રિકા,મીઠુ બધુ મિક્સ કરી ને હલાવી લેવુ. સ્ટફિન્ગ તૈયાર.

  2. 2

    સમોસા માટે કણક બાંધી લેવી. 5 મિનીટ રેસ્ટ આપવો.

  3. 3

    લુવો લઇ પૂરી વણી વચ્ચેથી અડધા ભાગ કરવા.

  4. 4

    સમોસુ વાળી સ્ટફિન્ગ ભરવું. ભીના કપડા મા લપેટી રાખવું.

  5. 5

    તળીને કોથમીર ની ચટણી અથવા ટૉમેટૉ કેચપ સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes