લાલ મરચાની ચટણી(Red chilli chatney recipe in Gujarati)

Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151

લાલ મરચાની ચટણી(Red chilli chatney recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૧૦૦ ગ્રામ લાલ મરચા
  2. ૧ ચમચીલીલું લસણ
  3. ૧ વાટકીધાણા ભાજી
  4. ૧ ચમચીખાંડ
  5. ૧ વાટકીકાજુ
  6. ૧ ચમચીલીંબુ નો રસ
  7. ચપટીહળદર
  8. મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પેલા મિક્ષ્ચર બોલ માં કાજુ નો ભૂકો કરી તેને ૧ વાટકી માં કાઢી લેવો

  2. 2

    પછી લાલ મરચા લીલું લસણ ધાણા ભાજી નાખી ચરનકરવું પછી તેમાં ખાંડ મીઠું લીંબુ નો રસ ને હરડર નાખી ફરી ચર્ન કરવું

  3. 3

    પછી છેલે કાજુ નો ભૂકો નાખી ચર્ન કરી સર્વિંગ બોલ માં લઈ સર્વ કરવી આ ચટણી ભજીયા પકોડા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151
પર

ટિપ્પણીઓ

Similar Recipes