કોબીજ શાક (Cabbage Shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબીજ અને કેપ્સિકમ ને ચોપર માં બારીક સમારો.ત્યારબાદ કડાઈ માં રાઈ, લીલા મરચાં નાં ટુકડા, લીમડો મૂકી વઘાર કરો અને કોબીજ નાખી ને વઘારો.મીઠુ અને હળદર નાખી ને શક ને ચડવા દો.
- 2
કોબીજ બરાબર થઈ જાય એટલે એમાં સૂકા મસાલા પાઉડર નાખી ને બરાબર સાંતળો. ૫/૧૦ મિનિટ સુધી રહેવા દો.
- 3
ત્યારબાદ એમાં સમારેલા ટામેટા ના નાના ટુકડા ઉમેરીને તેને ૫ મિનિટ સુધી રહેવા દો. પછી એમાં ખાંડ નાખી ને રહવા દો.
- 4
સર્વ કરતી વખતે ઉપર થી કોથમીર નાખી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોબીજ નો સંભારો (Cabbage sambharo recipe in Gujarati)
#GA4#Week14#CABBAGE#COOKPADGUJRATI#COOKPADINDIA કેટલાક શાક એવા હોય છે જે કાચા જ ખાઇ શકાય એવા હોય છે તો આપણે તેને કાચના સ્વરૂપમાં જ ખાવા જોઈએ જેથી તેમાં રહેલા પોષક તત્વો મોટા પ્રમાણમાં આપણે મેળવી શકીએ આથી જ રોજિંદા ભોજનમાં સંભારો, સલાડ, રાયતુ વગેરે લેવું જોઈએ આવી જ રીતે મેં કોબી નો સંભારો તૈયાર કર્યો છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
કોબીજ વટાણા નું શાક (Cabbage peas sabji recipe in gujarati)
#GA4#Week14#Cabbage Daksha Bandhan Makwana -
કોબીજ મરચા નો સંભારો(Cabbage chilli sambharo recipe in Gujarati)
#GA4#Week14#cabbage Mayuri Unadkat -
-
-
-
-
-
કોબીજ કેપ્સીકમ નું શાક (Cabbage Capsicum Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiકોબીજ ને સ્વસ્થ આહાર નો ભાગ માનવામાં આવે છે. કોબીજ એન્ટીઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે કોબીજના સેવનથી વજન ઘટાડી શકાય છે શરીરમાં કોલેસ્ટ્રોલ ની માત્રા પણ ઘટાડે છે.કોબીજમાં પાણીનો ભાગ ઘણો હોય છે જેથી કુક કરતી વખતે બિલકુલ પાણી નાખવાની જરૂર પડતી નથી અને તે સરસ કુક થઈ જાય છે. Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14241016
ટિપ્પણીઓ