કોબીજ કેપ્સીકમ નું શાક (Cabbage Capsicum Shak Recipe In Gujarati)

#cookpad
#cookpadindia
#cookpadgujarati
કોબીજ ને સ્વસ્થ આહાર નો ભાગ માનવામાં આવે છે. કોબીજ એન્ટીઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે કોબીજના સેવનથી વજન ઘટાડી શકાય છે શરીરમાં કોલેસ્ટ્રોલ ની માત્રા પણ ઘટાડે છે.
કોબીજમાં પાણીનો ભાગ ઘણો હોય છે જેથી કુક કરતી વખતે બિલકુલ પાણી નાખવાની જરૂર પડતી નથી અને તે સરસ કુક થઈ જાય છે.
કોબીજ કેપ્સીકમ નું શાક (Cabbage Capsicum Shak Recipe In Gujarati)
#cookpad
#cookpadindia
#cookpadgujarati
કોબીજ ને સ્વસ્થ આહાર નો ભાગ માનવામાં આવે છે. કોબીજ એન્ટીઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે કોબીજના સેવનથી વજન ઘટાડી શકાય છે શરીરમાં કોલેસ્ટ્રોલ ની માત્રા પણ ઘટાડે છે.
કોબીજમાં પાણીનો ભાગ ઘણો હોય છે જેથી કુક કરતી વખતે બિલકુલ પાણી નાખવાની જરૂર પડતી નથી અને તે સરસ કુક થઈ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ,ચપટી હળદર અને લીલા મરચા નાખી વઘાર આપો અને સમારેલી કોબી તેમાં વધારો. હવે તેમાં મીઠું નાખી બધું મિક્સ કરી લો. ગેસ સ્લો રાખવો. હવે તેમાં ટામેટા નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં ચોપ્ડ કેપ્સીકમ નાખો. મિક્સ કરો.
- 2
હવે ધીમા તાપે શાકને ઢાંકી અને ચડવા દેવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. હા શાકમાં પાણી બિલકુલ નાખવું નહીં.શાક કુક થઈ જાય એટલે તેમાં સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા એડ કરો. મિક્સ કરો. શાકમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે ગેસ ઓફ કરી દો અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીકસ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ મિક્સ સબ્જી એ બિલકુલ કોરુ શાક બને છે. તેને કુકરમાં બનાવવું . કુકરનું ઢાંકણ ઢાંકવું પણ સીટી ન લગાવવી. અને ધીમા તાપે કુક કરવું. તેલ છૂટું પડી અને સરસ કુક થઈ જશે. Neeru Thakkar -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઠોળમાં ઘણી બધી જાતો છે.તેમાં ચોળા એ એક એવું કઠોળ છે જે સફેદ, લાલ, કલરના થાય છે.તેમાં રહેલા વિટામિન સી એક એન્ટિઓકસિડેન્ટનું કામ કરે છે.ચોળામાં વિટામિન સારા પ્રમાણમાં હોય છે.ચોળાનો નિયમિત રીતે ડાયેટમાં સામેલ કરવાથી અવશ્ય વજન ઘટાડી શકાય છે.ચોળામાં રહેલા ફાઈબર, પ્રોટીન વજન ઘટાડવા માં મદદ કરે છે. Neeru Thakkar -
દુધી ટામેટા નું શાક (Dudhi Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadદુધી અને ટામેટા નું શાક મસાલેદાર અને ખાટું મીઠું બનાવીએ ત્યારે પરોઠા રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
સુરણ નું રસાવાળુ શાક (Suran Rasavalu Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસુરણ એ જમીનમાં થતું એક પ્રકારનું કંદ છે. સુરણ માં પ્રોટીન, કેલ્શિયમ ,ફોસ્ફરસ,લોહ તેમજ સારા પ્રમાણમાં વિટામિન એ મળી રહે છે. વડી સુરણ માં એન્ટી ઓબેસિટીનો ગુણ હોય છે.જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. Neeru Thakkar -
લીલી ચોળીનું શાક (Lili Chori Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ એક ઉનાળુ શાક છે.લીલી ચોળી એ ઓછી કેલેરીવાળુ શાક છે. વજન ઉતારવા માટે આ શાક ખૂબ ઉપયોગી છે .વિટામિન એ સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. Neeru Thakkar -
-
ગલકા સેવનું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati#tastyટીપ : ગલકા નું શાક બનાવતી વખતે ગલકા ને લીલાછમ રાખવા માટે ઉકળતા પાણીમાં ચપટી હળદર નાખી અને માત્ર 3 મિનિટ માટે જ બાફવા. Neeru Thakkar -
કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
#CB7કોબીજ નું શાકકોબીજ એ વિટામિન અને મિનરલ્સ થી ભરપુર હોય છે.એનુ સેવન કરવાથી શરીરમાં ઉર્જા નો અનુભવ થાય છે..વડી તેમાં રેષા હોય છે..એટલે આંતરડાંની સફાઈ કરેછે... Sunita Vaghela -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
એકેય મેળવણ વગર ફક્ત કોબીજ નું શાકબનાવ્યું છે ..હા એક ટામેટા ની ગ્રેવી જરૂર એડકરી છે..અને શાક મસ્ત થયું છે.. Sangita Vyas -
બ્રોકોલી મિક્સ સબ્જી (Broccoli Mix Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadબ્રોકોલી એટલે પોષક તત્વોનું પાવર હાઉસ!! બ્રોકોલી ના અઢળક ફાયદા છે. રોગો સામે લડવામાં મદદ કરે છે. બ્રોકોલી નિયમિત આહારનો એક ભાગ હોવો જ જોઈએ. Neeru Thakkar -
-
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiપરવળ ના શાક ને સૌથી પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળમાં ઘણા બધા વિટામિન્સ છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. કોલસ્ટ્રોલ ને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. Neeru Thakkar -
બટાકા ટામેટા નું રસાવાળું શાક (Bataka Tomato Rasavalu Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiખીચડી સાથે બટાકા ટામેટાનું રસાવાળું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. વડી ખટમીઠું બનાવવાથી તો તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. Neeru Thakkar -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiગવાર હેલ્થ માટે ફાયદાકારક છે . તેમાં પોષક તત્વોની ભરમાર હોય છે. તેના નિયમિત સેવનથી વજન કંટ્રોલ કરી શકાય છે, સાથે સાથે ગવાર કેલ્શિયમનો ભંડાર છે,જે હાડકા મજબૂત કરે છે. Neeru Thakkar -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
કોબીજ માં ધણા પ્રમાણ માં પોષક ધટકો રહેલા છે. Varsha Dave -
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadખીચડી કઢી હોય , કઢી ભાત હોય કે દાળ ભાત હોય પણ સાથે જો કોબી નો કાચો - પાકો સંભારો સાથે હોય તો જમવાની ઓર મજા પડી જાય છે. દેખાવમાં પણ આ સંભારો ખુબ સુંદર લાગે છે. Neeru Thakkar -
ગવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade Neeru Thakkar -
રસાદાર મગ (Rasadar Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગ એટલે કઠોળ અને સાથે સ્વાસ્થ્યવર્ધક ઔષધ પણ ખરું. જ્યારે મગને પલાળયા ના હોય અને મગ રાંધવાના હોય ત્યારે તાત્કાલિક કુકરમાં પ-૬ સાત સીટી વગાડી અને બાફી રસાવાળા મગ બનાવી શકાય છે. Neeru Thakkar -
ઘઉં ના ફાડા નો ઉપમા (Broken Wheat Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઘઉંના ફાડાનો ઉપમા એ ખૂબ પૌષ્ટિક છે. આ ઉપમાને કુકરમાં બનાવો પડે કારણકે ઘઉંના ફાડા એ ખૂબ કડક હોય છે અને કુકર વગર કુક થતા ખૂબ વાર લાગે છે. આમાં પાણીનું પ્રમાણ માપસર રાખવાથી સરસ છુટ્ટો ઉપમા બને છે. Neeru Thakkar -
-
મેગી વેજી રિંગ્સ (Maggi Veggie Rings Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમજેદાર મેગી - વેજી રીંગ્સમેગી થી કોણ અજાણ છે? નાના-મોટા સૌની પ્રિય વાનગી એટલે મેગી.મેગીમાં પણ વિવિધતા આવી શકે.અવનવી વાનગી બની શકે છે.જયારે આવી કોમ્પિટિશન આવી ત્યારે ખબર પડી કે મેગીમાંથી ઘણી ઈનોવેટિવ, ટેસ્ટી ડીશ તૈયાર કરી શકાય છે. Neeru Thakkar -
ડુંગળી - ટામેટા નું શાક (Dungri Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homefood Neeru Thakkar -
-
પરવળ પનીર સબ્જી (Parval Paneer Sabji Recipe In Gujarati)
#EB#week2#cookpadguj#cookpad#cookpadindiaપરવળના શાક ને પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળ માં ઘણા બધા વિટામીન્સ હોય છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જેથી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરવળનું સેવન કરવાથી પાચનશક્તિ વધે છે. મેં અહીં પરવળમાં પનીર એડ કરી અને ઇનોવેટિવ ચટાકેદાર પરવળ પનીરની સબ્જી બનાવેલ છે. Neeru Thakkar -
સુરણ નું ખટમીઠુ શાક
#cookpad#cookpadindia#cookpadgujaratiસુરણ જમીનમાં થતું એક પ્રકારનું કંદ છે. તમામ કંદ શાકમાં સુરણ ઉત્તમ શાક છે સુરણમાં ફાઇબર ની માત્રા સારા પ્રમાણમાં હોવાથી પાચન સંબંધિત સમસ્યાના નિવારણ માટે ખૂબ ઉપયોગી છે. Neeru Thakkar -
સૂકા ચોળા નું શાક (Suka Chora Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadindia Neeru Thakkar -
વટાણા નું ગ્રેવી વાળું શાક (Vatana Gravy Valu Shak Recipe In Gujarati)
#FFC4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
રાજમા નું શાક (Rajma Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#beansરાજમા ને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે .મેક્સિકન ફુડ માં આનો ખૂબ ઉપયોગ થાય છે. રાજમા પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન તેમાં હોય છે. જેટલા સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (4)