વેજ થાય ગ્રીન કરી (Veg thai green curry recipe in Gujarati)

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook

ગ્રીન કરી બનાવવા માટે શિયાળો એ એકદમ બેસ્ટ સમય છે. શાકભાજી શિયાળામાં મળતા હોય છે ત્યારે બનાવવાની મજા ખૂબ જ આવે છે. ખુબ સરસ બન્યું છે ઘરમાં બધાને બહુ પસંદ આવ્યું. પહેલીવાર જ બનાવ્યું છે.
#GA4
#Week14
#COCONUTMILK

વેજ થાય ગ્રીન કરી (Veg thai green curry recipe in Gujarati)

ગ્રીન કરી બનાવવા માટે શિયાળો એ એકદમ બેસ્ટ સમય છે. શાકભાજી શિયાળામાં મળતા હોય છે ત્યારે બનાવવાની મજા ખૂબ જ આવે છે. ખુબ સરસ બન્યું છે ઘરમાં બધાને બહુ પસંદ આવ્યું. પહેલીવાર જ બનાવ્યું છે.
#GA4
#Week14
#COCONUTMILK

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૨૦૦ મીલી કોકોનટ મિલ્ક
  2. ૧ કપસમારેલી બ્રોકોલી
  3. ૫૦ ગ્રામ પનીર
  4. નાનો ટુકડો ગાજર સમારેલો
  5. ૧ કપસમારેલી zucchini(તૂરીયા)
  6. ૧ કપરેડ યલો કેપ્સિકમ સમારેલા
  7. ૧ કપ બેબી કોર્ન
  8. ૧૦-૧૨ ફણસી
  9. ગ્રીન પેસ્ટ બનાવવા માટે
  10. ૧ કપલીલા ધાણા
  11. ૧ કપ લીલા કાંદા
  12. ૧ ચમચીલીંબુ ની છાલ (ઝેસ્ટ)
  13. ૨ ચમચીજીરુ મરી સૂકા ધાણા
  14. ૧ ચમચીલીંબુનો રસ
  15. ૩-૪ મરચાં
  16. ટુકડોઆદુનો
  17. ૭-૮ કળી લસણ
  18. મીઠુ સ્વાદ મુજબ
  19. 1 ચમચીલેમન ગ્રાસ ટુકડા
  20. ૧ ચમચીખાંડ
  21. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગ્રીન પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં લીલા ધાણા લીલા કાંદા અને બાકીના મસાલા ઉમેરીને એકદમ પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરી બધા સમારેલા શાકભાજી ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે ફ્રાય કરો. ત્યારબાદ તેણે એક બાઉલમાં કાઢી લો

  3. 3

    પેન માં તેલ લઇ ગ્રીન પેસ્ટ ઉમેરો અને એક મિનિટ સંકળાયા બાદ એમાં શાકભાજી અને પનીર ઉમેરો. લાસ્ટ માં કોકોનટ મિલ્ક ઉમેરી ત્રણથી ચાર મિનિટ માટે થવા દો.

  4. 4

    તૈયાર છે thai green curry. તમે આને ગરમ પરાઠા અથવા તો સ્ટીમ રાઈસ સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook
પર
I love to explore new indian cuisine..love to Cook
વધુ વાંચો

Similar Recipes