રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મૂળાના પાન કાઢી લો ત્યારબાદ તેને સાફ કરીને નાના સુધારી નાખો
- 2
એક લોયામાં તેલ મૂકો તેલ આવી જાય પછી તેમાં લસણની ચટણી અથવા લસણની કળી નાખી શકાય
- 3
ત્યારબાદ તેમાં મૂળાના પાન નાખો પછી તેની અંદર ધાણાજીરૂ હળદર લાલ મરચું નમક વધુ નાખીને હલાવી નાખો પછી તેમાં પાણી એડ કરો અને તેને ધીમા તાપે ચડવા દો
- 4
ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખીને હલાવો પછી તેને થોડીક વાર માટે ચઢવા દો અને ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે આપણું મૂળાનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મૂળા નું ભાજી શાક(Mula bhAji SHAK Recipe in Gujarati)
#MW4આજે મેં મૂળાનો લોટવાળું શાક બનાવ્યું છે. મૂળા પાન સહિત હેલ્થ માટે ખૂબ સારા હોય છે. મૂળાનું શાક મેં મારા નાની મા પાસેથી શીખ્યું છે. Kiran Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
રીંગણા નું શાક(Rigan shaak Recipe in Gujarati)
આ શાક મે આજે કુકરમાં બનાવ્યું છે. જે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટમા પણ ખુબજ સરસ લાગે છે. કાઠીયાવાડ મા ભરેલાં રીંગણા નું શાક ને બાજરાનો રોટલો ખુબ ખવાય છે. Ilaba Parmar -
-
-
-
-
મૂળા નું ખારીયુ (Mooli Khariyu Recipe In Gujarati)
શિયાળામાં મૂળ આસાનીથી મળી જાય છે. મૂળો કાચો ખવાય છે. જ્યારે તેના પાન સલાડ તરીકે ઉપયોગ થાય છે.( મૂળાનું ચણાના લોટવાળું શાક) Pinky bhuptani -
ભાજી શાક (Bhaji Shak Recipe in Gujarati)
#MW4#challenge17th20thDecember2020#seetalmumbai#cookpadindia#cookpadgujarati#મૂળાનીભાજીનુંશાક Sheetal Nandha -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14275368
ટિપ્પણીઓ (2)