રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો મુળા ના પાન ને ધોઈ લો ત્યાર બાદ તેનું કટિંગ કરી ને તેમાં થોડું મીઠું નાખી હલાવો
- 2
ત્યાર બાદ તપેલી માં જરૂર પ્રમાણે તેલ ગરમ થાય એટલે તેમાં મીઠા વાળી ભાજી ને એક
વાર ચોળી ને પાણી વડે ધોઈ લો. - 3
ત્યાર બાદ ગરમ તેલ મા હિંગ ને હળદર જરૂર પ્રમાણે નાખી ને તેમાં ભાજી નાખો
- 4
હવે તેમાં જરૂર પ્રમાણે મીઠું નાખી હલાવો ને તપેલી પર એક ઢાંકણ ઢાંકી દો
- 5
ત્યાર બાદ તે ચડી જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે લાલ મરચું પાઉડર મિક્સ કરીને હલાવો
- 6
તો તૈયાર છે મૂળાની ભાજી ને બાજરીનો રોટલો મેથીયા મરચા ને લીલી હળદર
- 7
આમ તો શિયાળા માં મુળા અને મુળા ના પાન પણ ખૂબજ સારી પ્રમાણ માં જોવા મળે છે ને મુળા તો ખાવા માં પણ ખૂબજ સારા લાગે છે ને તેના ફાયદાકારક સાબિત થાય છે
- 8
મુળા ખાવાથી તેમાં થી પણ સારું વિટામિન મળે છે ને મુળા ના પાન ખાવાથી મુળા કરતા પણ વધારે બેસ્ટ ગણાય છે.
- 9
શિયાળા મા તો રોજે જ સાંજે ભાજી જ ખવાય તો તો શરીર ને ખૂબ જ ફાયદાકારક છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મુળા ની ભાજી ના શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpad Gujarati#cookpad india Saroj Shah -
મૂળા ની ભાજી નું બેસન વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
# વિન્ટર મા શાક માર્કેટ મા જાત જાત ની ભાજી મળી જાય છે , પાચક તત્વો થી ભરપૂર પ્રોટીન ફાઈબર યુકત મુળા ભાજી ના શાક બનાયા છે મૂળા ની ભાજી બેસન વાલી Saroj Shah -
-
-
-
-
-
-
-
મૂળા ની ભાજી નુ શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cookpad Gujarati#cookpad indiaઅત્યારે શાક માર્કેટ મા સરસ કુણા મોળા મુળા ની ભાજી ,મુળા મળે છે. મે ભાજી ને શાક બનાવી ને થોડા મુળા ને સલાડ તરીકે ઉપયોગ મા લીધા છે Saroj Shah -
-
-
-
-
-
-
-
-
-
-
મૂળા ની ભાજી નું શાક
#Mw4#cookpad mid Week challenge#Muda ni bhaji nu Shak# cookpadindia#cookpadgujrati આજે મેં મૂળા ભાજી નું લોટવાળું શાક બનાવ્યું છે. થોડી અલગ રીતે. ખુબ જ સરસ બન્યું છે અને રેસિપી તમારા સાથે શેર કરું છું🥬🥬🥬🥗 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ