ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)

komal mandyani
komal mandyani @cook_26548498

ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનટ
બે થી ત્રણ લોકો
  1. ૨૦૦ ગ્રામ ઘી
  2. કાજુ -બદામ
  3. ઇલાયચી નો પાઉડર
  4. ટોપરો
  5. 200 ગ્રામલોટ
  6. ૨૦૦ ગ્રામ ખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનટ
  1. 1

    એક વાસણમાં ઘી લ્યો,ઘી ગરમ થાય ત્યારે તેમાં લોટ નાખી દો હવે લોટને હલાવતા રહો જ્યાં સુધી લોટ ગુલાબી કલરનો નહીં થાય.

  2. 2

    જ્યારે લોટ ગુલાબી કલર નું થાય ત્યારે તેમાં કાજુ બદામ એડ કરી લ્યો અને ખાંડને સરખી રીતે મિક્સરમાં પીસી તે નાખી દો.

  3. 3

    હવે એલચીનો પાઉડર અને નારિયેળનો ટોપરો નાખી દ્યો.

  4. 4

    હવે તેને હલાવતા રહો જ્યાં સુધી બધા એકસરખા મળી નહી જાય,હવે તેમને એક થાલમાં ઉતારી નાખો અને તેના નાના ગોળા બનાવો.

  5. 5

    હવે લાડવા ને ઉપર કાજુ થી ડેકોરેશન કરો,આપણી રેસીપી ત્યાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
komal mandyani
komal mandyani @cook_26548498
પર

Similar Recipes