મુળા ભાજીનું લોટવાળુ શાક (Mooli Bhaji sabji recipe in Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

મુળા ભાજીનું લોટવાળુ શાક (Mooli Bhaji sabji recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
1 સર્વિંગ
  1. 2મૂળા ના પાન
  2. 1નાનું ટામેટુ
  3. 2 ચમચીતેલ
  4. 1/2 ચમચીરાઇ
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીમરચુ પાઉડર
  7. 1/2 ચમચીખાંડ
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. 1/2 ચમચીલીબુ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સોથી પેલા મૂળા ના પાન સમારી લો.હવે એક પેન માં તેલ મુકી રાઇ નો વગાર કરો.

  2. 2

    હવે તેમાં ટામેટા નાંખી સાંતળો,હવે તેમાં પાન ઉમેરી 2-3 મિનિટ કુક કરો.

  3. 3

    ત્યારબાદ તેમાં હળદર,મરચુ,મીઠુ,લીંબુ,ખાંડ ઉમેરી તેમાં બેસન ઉમેરી હલાવી લો.

  4. 4

    2-3 મિનિટ હલાવી ગેસ બંધ કરી ગરમા ગરમ રોટલી જોડે સવઁ કરો.તૈયાર છે મૂળા ની ભાજી નું લોટ વાળુ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes