આલુ મેથી નું શાક

Varsha Dave
Varsha Dave @cook_29963943

Sunday
બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે.

આલુ મેથી નું શાક

Sunday
બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામબટાકા
  2. 1/2પણી મેથી
  3. 2 નંગમોટા ટામેટાં
  4. 8,9કળી લસણ
  5. 2 ટે સ્પૂનતેલ
  6. 1 ટી સ્પૂનહિંગ
  7. 1 ટી સ્પૂનહળદર
  8. 2 ટી સ્પૂનલાલ મરચું
  9. 2 ટી સ્પૂનધાણજીરુ
  10. 1 ટી સ્પૂનગરમ મસાલો
  11. 1 ટી સ્પૂનખાંડ
  12. 4,5લીમડા ના પાન
  13. 1 ટી સ્પૂનરાઈ મેથી
  14. 1 ટી સ્પૂનજીરું
  15. 2 ટી સ્પૂનતેલ
  16. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બટાકા ધોઈ બાફી છાલ ઉતારી કટકા કરી લો.મેથી ધોઈ સમારી લો.લસણ ફોલી લો.ટામેટાં સમારી લો.

  2. 2

    એક પેન માં તેલ મૂકી લસણ, લીમડો,રાઈ મેથી જીરું અને હિંગ ની વધાર કરી ટામેટાં સાંતળી લો.ત્યારબાદ મેથી ઉમેરી પકાવો.

  3. 3

    હવે તેમાં બધા સૂકા મસાલા એડ કરી મિક્સ કરો.ત્યાર બાદ બટાકા નાખી થોડું પાણી ઉમેરી ઉકાળો.

  4. 4

    બરાબર ઉકળે,તેલ છૂટે એટલે ઉતારી લો.બાઉલ માં કાઢી સર્વ કરો.

  5. 5

    આ શાક રોટલી,ભાખરી, થેપલા, ખીચડી સાથે બનાવાય છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes