રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને બાફી લેવા અને બટેટા ને છાલ કાઢી બટેટા ને ચિપ્સ ની જેમ સુધારી લેવા અને લોયા મા તેલ મુકી ને તેલ ગરમ થાય એટ્લે ચિપ્સ ને તેલ મા તળી લેવી
- 2
અને પાલક ને ઝીણી સુધારી લેવી અને પાલક ને પાણી 4,5 વાર ધોઈ નાખવી અને કુકર મા બાફી નાખવી પાલક બાફવા મા ચપટી ખાંડ નાખવી એટ્લે પાલક નો કલર લીલો રહે
- 3
પછી પાલક ને બલેનઁદર થિ ક્રંસ કરી નાખવી અને લસણ,ડુંગળી,ટામેટાં ને ઝીણા સુધારી મિક્ષચર જાર મા ક્રંસ કરી ગ્રેવી બનાવવી
- 4
ગેસ પર લોયા મા તેલ ગરમ કરવા મૂકવું તેલ થાય એટ્લે જીરું મુકી જીરું તતળે એટ્લે ગ્રેવી વધારવી અને મસાલો કરવો મીઠું, મરચું,હરદળ નાખવા
- 5
પછી ગરમ મસાલો,મલાઈ નાખવી અને સસડવા દેવી અને બટેટા ની ચિપ્સ નાખવી
- 6
પછી ક્સુરિં મેથી અને પાલક ની પ્યૂરી નાખી ને સબ્જી ને મિક્સ કરી દેવી અને સસડવા દેવી અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી સસડવા દેવી
- 7
તો તૈયાર છે પાલક,બટેટા ની ગ્રેવી વાળી પંજાબી સબ્જી આને પરોઠા,રોટી સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati)
#Famપાલક પોટેટો નું ગ્રેવી વાળી સબ્જી આ રેસિપી મારા સન ને ખુબજ ભાવે છે મે આમાં રીનોવેટ કરી ને બનાવી છે પનીર નાં ખાતા હોય એનાં માટે બટાકા નો ઉપયોગ કરીને બનાવી સકાય મે પનીર નાં બદલે બટાકા નો ઉપયોગ કર્યો છે Vandna bosamiya -
-
-
દમ આલુ (dum Aalu recipe in gujarati)
#ટ્રેડિંગ #વીક1 બટેટા તો બધાં ના પ્રિય હોય બટેટા કોને નાં ભાવતાં હોય લગભગ બધાં ને ભાવતા જ હોય તો મે નાની બટેટી નું દમ આલુ બનાવ્યું છે બટેટા ને અલગ અલગ renovitiv કરીએ એટ્લે બાળકો ને તો મજા પડી જાય અને હોંશે ...હોંશે... જમી લે.... Vandna bosamiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક શાક(Palak shak Recipe in Gujarati)
#MW4#પાલક ભાજીનું શાકઆહાર એ જ ઔષધ છે...એ ઔષધ આપણા રસોડામાં જ છે. આજે મેં રીતમાં ફેરફાર કરી અલગ જ સ્વાદમાં લોહતત્વ, કેલ્શિયમ, પ્રોટીન થી ભરપુર પાલક ભાજી ને ઢોકળીના કોમ્બિનેશનથી શાક બનાવ્યું પાલક પનીર બધાએ ટેસ્ટ કરેલ જ હશે હવે પાલક ઢોકળીનું શાક ટેસ્ટ કરજો...ખરેખર Yammy બન્યું!! Ranjan Kacha
More Recipes
ટિપ્પણીઓ (8)