મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)

મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા આપણે મેથી દાણા ને પલાળી દઇશું. ઓવર નાઈટ રાખવા અથવા 8 કલાક સુધી પલાળી રાખવું.હવે આ મેથી નું પાણી કાઢી લઈશું.અને બે થી ત્રણ પાણી થી ધોઈ લઈશું જેથી તેની ચીકાશ દૂર થઈ જશે
- 2
હવે આપણે એક બાઉલ લઇશું અને તેમાં દહીં લઈશું.તેમાં બધા હવેજ કરીને બરાબર મિક્ષ કરી લઈશું અને પાપડ ના નાના ટુકડા કરી લઈશું
- 3
હવે એક કડાઈ લઈશું તેમાં ઘી મુકીશું..પછી તેમાં જીરૂ મુકીશું.તેમાં ગ્રીન મરચું અને આદુ છીણેલું એડ કરીશું.અને પછી તેમાં દહીં એડ કરીશું.દહીં ને નાખીને હલાવતા રહીશું.નહી તો દહીં ફાટી જશે..થોડીવાર પછી તેમાં પલાળેલા મેથી ના દાણા એડ કરીશું.અને થોડી વાર ઉકળવા દઈશું..પછી તેમાં ફૂદીનો અને કોથમીર એડ કરીશું.બરાબર ઉકલે પછી તેમાં પાપડ એડ કરીશું.અને પછી થોડી વાર ઉકળવા દઈશું.તેમાં ગરમ મસાલો અને ગોળ નો ટુંકડો એડ કરીશું
- 4
2 મિનિટ પછી ગેસ બંધ કરી દઈશું.તો રેડી છે મેથી પાપડ નું શાક...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#AM3 મિત્રો આજે હુ એવું શાક બનાવા જઈ રહી છુ કે જેનો ઉપયોગ આપડે દાળ શાક નાં વઘાર માં કાચી ખાવા માં એટ્લે કે સૂકી મેથી અને પાપડ નું શાક બાળકો પણ આ શાક હોશે હોશે ખાય છે તો ચાલો માણીએ..... Hemali Rindani -
મેથી પાપડ સબ્જી (Methi Papad Sabji Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujaratiમેથી પાપડ નું શાક સામાન્ય રીતે સૂકી મેથી ના દાણા થી બનાવવા માં આવે છે ,પણ સીઝન ને અનુરૂપ અને ઝટપટ રેસિપી બનાવવા માટે મે લીલી મેથી નો ઉપયોગ કર્યો છે ,જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Keshma Raichura -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#SJR સામાન્ય રીતે કોઈપણ વાનગી માં મેથી નાં અમુક દાણા નો ઉપયોગ કરી ને બનાવી એ છીએ.દરેક જૈન નું પ્રખ્યાત જેમાં મેથી નો પુષ્કળ ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે.આ વાનગી સ્વાદ માં કડવી છે છતાં તે એકદમ સ્વાદિષ્ટ બને છે.તેની સાથે ઉપયોગ માં લેવાતાં પાપડ શેકી,તળી ને અથવા કાચા વાપરી શકાય છે. Bina Mithani -
મેથી પાપડ નું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1મેથી પાપડ નું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે.જયારે માર્કેટ માં શાક ની વેરાયટી ઓછી મળતી હોય ત્યારે પણ તમે આ શાક બનાવી શકો છો. Mamta Kachhadiya -
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઆ રેસીપી બહુ જ સરળ છે અને બહુ જ જલ્દી બની જાય છે. આ શાક હું અડદ ના પાપડ સાથે બનાઉં છું પણ આ વખતે ખીચીયા પાપડ સાથે ટરાય કર્યું છે. Vijyeta Gohil -
મેથી પાપડ નું શાક (Methi Papad sabji recipe in Gujarati)
#GA4#week23રાજસ્થાન નું સ્પેશ્યલ..ઝટપટ તૈયાર થતું મેથી પાપડ નું શાક .. Jayshree Chotalia -
-
મેથી પાપડ નું શાક(Methi papad Shaak Recipe in Gujarati)
#GA4#week2આ એક રાજસ્થાની સબ્જી છે. મેથી આપડા શરીર માટે બહુ ગુણકારી છે. એમ મેથી નો ટેસ્ટ થોડો કડવો છે પણ જો આ રીતે શાક બનાવવા માં આવે તો તેના ગુણ પણ મળી જાય અને એક નવુ શાક પણ જમવા મલી જાય. Bhumi Rathod Ramani -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ મેથી પાપડ સબ્જી રાજસ્થાન ની પારંપરિક મેથી પાપડ ની સબ્જી. રોજ વપરાતા મસાલા થી બનતુ કાંદા લસણ વગર નું શાક ખૂબ સરસ લાગે છે. Dipika Bhalla -
મેથી પાપડ નું શાક
#શાકઘણી વખત એવું બને કે ઘર માં કંઈ શાક ના હોય,અને શાક લેવા જવાનો સમય પણ ના હોય.પણ દરેક ના રસોડા માં મેથી દાણા અને પાપડ તો લગભગ હોય જ.મેથી પાપડ નું શાક સ્વાદિષ્ટ અને ગુણકારી મેથી ના લાભ પણ મળે છે.વાયુ,શરીર ના કોઈ પણ ભાગ માં દુખાવો દૂર થાય છે.આ શાક સ્વાદ માં ખાટું મીઠું લાગે છે. Jagruti Jhobalia -
પાપડ વડી નું શાક (Papad Vadi Sabji Recipe in Gujarati)
#GA4#Week23આ પાપડ વડી નું શાક બહુ ફટાફટ બની જાય છે. ભાખરી , પરાઠા અથવા રોટી સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#papadઆપણા ઘર માં જ્યારે કોઇ શાક ના હોય ત્યારે પાપડ નું શાક ઝડપ થી બની જાય છે. Tejal Hitesh Gandhi -
સૂકી મેથી,પાપડ નું શાક
#GA4#week23#પાપડ... આ શાક મે સૂકી મેથી પલાળી ને બનાવ્યું છે... આ વિસરાય ગયેલ વાનગી હું તો ઘણા સમયથી બનાવું છે... આ શાક રોટલી, રોટલા તેમજ દાળ, ભાત સાથે ખુબજ સરસ લાગે છે. Taru Makhecha -
-
પનીર પાપડ મેથી નું શાક
#પનીર#પોસ્ટ_2પનીર નો ઉપયોગ આપણે પંજાબી શાક કે કરી બનાવવા કરતા હોઈએ છે.આજે મે પાપડ અને મેથી સાથે પનીર નો ઉપયોગ કરી જૈન શાક બનાવ્યું છે.અલગ જ ટાઈપ નું ફરી ફરી બનાવવાનું મન થાય તેવું શાક બને છે. Jagruti Jhobalia -
મેથી-પાપડ શાક (Methi -Papad sabzi recipe in Gujarati)
#pr#post1#cookpad_guj#cookpadindiaઆ બહુ જલ્દી થી બનતું શાક ખાસ કરી ને જૈન સમાજ માં વધુ ખવાય છે અને એ પણ જ્યારે પર્યુષણ કે તિથી હોય, કારણ કે ત્યારે લીલા શાકભાજી ખાવા પર પ્રતિબંધ હોય છે. જો કે આ શાક એટલું સ્વાદિષ્ટ લાગે છે કે જ્યારે તમારા ઘરે શાકભાજી ખૂટી ગયા હોય ત્યારે બનાવી શકો છો.આમ તો કોઈ પણ પાપડ આ શાક બનાવામાં ચાલે પણ મગ ના પાપડ લેવા વધારે સારું પરિણામ આપે છે. Deepa Rupani -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
અત્યારે સેનુ શાક બનાવવું એજ પ્રોબ્લેમ છે રોજ રોજ એજ વીચારુ પડે છે અને આ ભેજ વાળા વાતાવરણ માં પેટ ની પણ તકલીફ પડે છે તો આ બધું ધ્યાન માં રાખી ને મેં મેથી પાપડ નું શાક બનાવીયુ છે મેથી ના ફાયદા તો બધાં ને ખબરજ છે Jigna Patel -
-
મેથી પાપડ ડબકાનુ શાક (methi papad dabka shak recipe in gujarati)
સ્વાદ મા અનેરું અને બધા ને ભાવે એવું આ શાક ચોમાસા મા શાકભાજી ની અછત હોય છે ત્યારે બનાવી શકાય. મેથી ના લીધે પચવામાં એકદમ હળવું છે. ઉપરાંત પાપડ ના લીધે સ્વાદ ઉભરે છે. અને એમાંય ચણા ના લોટ ના ડબકા...#સુપરશેફ1 Dhara Panchamia -
-
મેથી પાપડ શાક (Methi Papad Shak Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : મેથી પાપડ સબ્જીમેથી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં મેથી પલાળી અને મેથી પાપડનું શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
સ્વાદિષ્ટ મેથી પાપડ નુ શાક (Swadist Methi Papad Shak Recipe In Gujarati)
જનરલી શાક બધા ટાઈપના બનતા હોય છેઆજે હુ નવું શાક લઈને આવી છુ મેથી પાપડ નુ શાક મારા ઘર માં બધાનુ જ પ્રિય છે#AM3#shak#post2 chef Nidhi Bole -
મેથી પાપડ શાક ( Methi papad shaak Recipe in Gujarat
#GA4#week2આજે મેં પાપડ - મેથી નું શાક બનાવ્યું છે. અમારા ઘરમાં દરેક વ્યક્તિ ને ભાવે છે. બહુ સમય પછી આ શાક બનાવ્યું છે. એનું કારણ છે આપણી આ week ની thime. આમ તો શિયાળાની ઠંડીમાં આ બનાવી એ .મેથી કમર ના દુખાવામાં ખુબ જ ગુણકારી છે. અને બહુ જ સરસ લાગે છે એક વાર જરૂર બનાવજો. Shital -
-
-
મેથી નું શાક(Methi nu shak recipe in gujarati)
#વેસ્ટ#india2020#પોસ્ટ2મેથી નું શાક કાઠિયાવાડી રસોઈ માં પ્રખ્યાત છે. મેથી કડવી હોઈ છે પણ ખૂબ જ ગુણકારી હોવાથી તેનું સેવન કરવું જ જોઈએ. મેથી નું નામ સાંભળતા જ કડવો સ્વાદ યાદ આવે પરંતુ આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એક વાર જરૂર થી બનાવજો. Shraddha Patel -
-
મેથી દાણા નું શાક(Methi dAna shaak recipe in Gujarati)
#GA4#FENUGREEK#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA ગ્લાઈકોસાઈડ નામ નું તત્વ એ મેથી દાણા ની કડવાશ માટે જવાબદાર છે. આ કડવાશ પણ સ્વાદ માં એક અલગ સ્થાન ધરાવે છે. મેથી દાણા માં પ્રોટીન સારી માત્રામાં હોય છે. આ ઉપરાંત ફોસ્ફેટ, લેસિથિન, વિટામિન ડી અને લોહ અયસ્ક જેવા શરીર ને ઉપયોગી તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે. આવી ખૂબ ફાયદાકારક મેથી દાણા નું મેં દહીં ની ગ્રેવી સાથે શાક તૈયાર કરેલ છે, આ રીતે બનાવવા થી શાક કડવું પણ નહીં લાગે અને બધા ખાઈ લેશે. Shweta Shah -
મેથી પાપડ નુ શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#SJR#Paryusan#જૈનરેસિપી આ શાક પર્યુષણ પર્વ દરમ્યાન ખાય શકાય છે.પર્યુષણ પર્વ દરમ્યાન લીલોતરી શાક નથી ખવાતા ત્યારે આ ખાટું મીઠું શાક ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે.આમાં અડદ કે મગ કોઈ પણ પાપડ નો ઉપયોગ થઈ શકે છે પણ અડદ ના પાપડ નો સ્વાદ વધારે સારો લાગે છે.તમે પણ ટ્રાય કરજો. Vaishali Vora
More Recipes
ટિપ્પણીઓ