કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#Fam
પાલક પોટેટો નું ગ્રેવી વાળી સબ્જી આ રેસિપી મારા સન ને ખુબજ ભાવે છે મે આમાં રીનોવેટ કરી ને બનાવી છે પનીર નાં ખાતા હોય એનાં માટે બટાકા નો ઉપયોગ કરીને બનાવી સકાય મે પનીર નાં બદલે બટાકા નો ઉપયોગ કર્યો છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1પાલક ઝૂડી
  2. 300 ગ્રામબટાકા
  3. 1ડુંગળી
  4. 2ટામેટાં
  5. 4 - 5 કળી લસણ
  6. 2 ચમચીમલાઈ
  7. 1 ચમચીક્સુરિં મેથી
  8. તેલ તળવા માટે
  9. 1 ચમચીપંજાબી ગરમ મસાલો
  10. 3 ચમચા તેલ
  11. 1 ચમચીહળદર
  12. 2 ચમચીમરચું પાઉડર
  13. 1 ચમચીજીરું
  14. 1/2 ચમચી હીંગ
  15. મીઠું ટેસ્ટ.મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને બાફી લેવા અને બટાકા ને છાલ કાઢી બટાકા ને ચિપ્સ ની જેમ સુધારી લેવા અને લોયા મા તેલ મુકી ને તેલ ગરમ થાય એટ્લે ચિપ્સ ને તેલ મા તળી લેવી

    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અને પાલક ને ઝીણી સુધારી લેવી અને પાલક ને પાણી 4,5 વાર ધોઈ નાખવી અને કુકર મા બાફી નાખવી પાલક બાફવા મા ચપટી ખાંડ નાખવી એટ્લે પાલક નો કલર લીલો રહે

    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી પાલક ને બલેનઁદર થિ ક્રંસ કરી નાખવી અને લસણ,ડુંગળી,ટામેટાં ને ઝીણા સુધારી મિક્ષચર જાર મા ક્રંસ કરી ગ્રેવી બનાવવી

    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગેસ પર લોયા મા તેલ ગરમ કરવા મૂકવું તેલ થાય એટ્લે જીરું મુકી જીરું તતળે એટ્લે ગ્રેવી વધારવી અને મસાલો કરવો મીઠું, મરચું,હળદર નાખવા

    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી ગરમ મસાલો,મલાઈ નાખવી અને સસડવા દેવી અને બટાકા ની ચિપ્સ નાખવી

    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી ક્સુરિં મેથી અને પાલક ની પ્યૂરી નાખી ને સબ્જી ને મિક્સ કરી દેવી અને સસડવા દેવી અને તેલ છૂટું પડી જાય ત્યાં કસુધી સસડવા દેવી

    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે પાલક,બટાકા ની ગ્રેવી વાળી પંજાબી સબ્જી આને સર્વ કરવા

    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક પોટેટો ની સબ્જી (Palak Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર June 09, 2021 18:44
Bhavnagar
.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
June 10, 2021 10:30
Super.......
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ક્રિસ્પી મસાલા સમોસા (Crispy Masala Samosa Recipe In Gujarati)
  2. લાડવા (Ladva Recipe In Gujarati)
  3. મિસળ પાંવ (Misal Pav Recipe In Gujarati)
  4. દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)
  5. ઇદડા અને કેરી નો રસ (Idada Mango Ras Recipe In Gujarati)
  1. વેજ દમ બીરીયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
  2. ફણસી બટાકા શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
  3. સરગવો અને પકોડા નુ શાક (Saragva Pakoda Shak Recipe In Gujarati)
  4. ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15123074
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close