ખજુરના લાડવા (khajur na ladoo Recipe in Gujarati)

Sejal Patel
Sejal Patel @cook_16681872
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપખજુર નો પલપ
  2. અડઘો કપ બદામ
  3. અડઘો કપ કાજુ
  4. ચમચીટોપરુ
  5. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાજુ બદામ ની જીણી સલાઇજ કરો

  2. 2

    એક પેનમા ૧ ચમચી ઘી મુકી કાજુ બદામ ગોલડન બા્ઊન કલર ના શેકી લો પછી તેની અંદર જ ટોપરુ નાખી શેકી લો ટોપરુ છેલલે જ એડ કરવુ નહી તો ટોપરુ બળી જાશે

  3. 3

    પછી એક ડીશ મા લઈ એજ પેનમા ખજુર શેકી લો શેકાઈ જાય પછી કાજુ બદામ ટોપરુ જે શેકેલુ છે તે નાખીમીક્ષ કરી છંડુ પડવા દો

  4. 4

    ઠંડુ પડે એટલે તેના મીડયમ લાડુ બનાવી લો આ લાડવા ટેસટ મા ખુબજ સારા લાગેછે ડાયાબીટીસ હોય તે પણ આ લાડવા ખાઈ શકે છે કેમકે આમા ખાંડ નથી આવતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Patel
Sejal Patel @cook_16681872
પર

Similar Recipes