મિક્સ વેજીટેબલ પરોઠા(Mix Vegetable Parotha Recipe in Gujarati)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
Ahmedabad

મિક્સ વેજીટેબલ પરોઠા(Mix Vegetable Parotha Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. વાટકો મિક્સ વેજીટેબલ
  2. ૧ વાડકીચોખા નો લોટ
  3. ૩ ચમચીમરચું પાઉડર
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. ૧ ચમચીવરિયાળી
  7. લીમડો
  8. તમાલ પત્ર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. લીંબુ નો રસ
  11. લીલા મરચા
  12. 1 ચમચીઆદુ કટકો
  13. 1 ચમચીરાઈ
  14. 1 ચમચીહિંગ
  15. 1 ચમચીજીરૂ
  16. 1 tspતેલ
  17. પરોઠા માટે
  18. ૪ વાડકીઘઉં નો લોટ
  19. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પહેલા લોટ માં મીઠું નાખી ને સરસ રીતે થોડો કાઠોલોટ બધી ને તેલ લગાવી ને ઢાંકી ને મૂકી દો

  2. 2

    હવે એક વાસણમાં બધા શાક છીણી લો મે શાક માં ગાજર,બીટ, લીલી ડુંગળી,કોબીજ,કેપ્સીકમ બટાકા, ટામેટા લીધા છે

  3. 3

    હવે એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ,જીરૂ,લીમડો,તમાલ પત્ર, વરિયાળી નાખી ને વઘાર કરવો

  4. 4

    વઘાર કરીને તેમાં બધા શાક નાખો અને ૫ મિનિટ સુધી શેકો ૫ મિનિટ પછી તેમાં ચોખા નો લોટ નાખવો અને સરસ રીતે મિક્સ કરો

  5. 5

    હવે થોડી જાડી રોટલી બનાવી ને તેમાં તૈયાર કરેલા મસાલો મૂકી ને સરસ રીતે પરોઠા બનાવો મસાલો બહાર ના નીકળવો જોઈએ

  6. 6

    હવે એક લોઈ મૂકી ને સરસ રીતે પરોઠા શેકો તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાના મિક્સ વેજિટેબલ પરોઠા આ પરોઠા ચટણી સાથે દહીં સાથે સોસ સાથે જામ સાથે ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes