કોબી ના પરોઠા(Cabbage Paratha Recipe in Gujarati)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar

કોબી ના પરોઠા(Cabbage Paratha Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 250ગ્રામ જીણી સમારેલી કોબી
  2. 1 કપચીઝ
  3. 1 ચમચીચાટ મસાલો
  4. 1 ચમચીઆમચૂર પાઉડર
  5. 2 ચમચીમરચી ની પેસ્ટ
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 3thi 4ચમચી જેટલી કોથમીર
  8. મીઠું સ્વાદમુજબ
  9. 1 કપઘઉં નો લોટ
  10. ચપટીઅજમા અને જીરું
  11. 2 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે ઘઉં ના લોટ માં જીરું અજમા તેલ મીઠું નાખી લોટ બાંધીશુ

  2. 2

    હવે કોબી ને ચોપર માં ચોપ કરી લેશું તેમાં ઉપર જણાવેલ મસાલા કરીશું

  3. 3

    હવે લોટ માંથી લુવો લઇ રોટલી વણી તેમાં કોબીનું પૂરણ ભરી તેને વણી લેશું તેને લોઢી માં તેલ મૂકી બંને તરફ ગોલ્ડન બ્રોવન થાય ત્યાં સુધી પકાવી લેશું

  4. 4

    ગરમાગરમ પરોઠા ને દહીં અને સોસ સાથે સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes