પાલકની પાતળ ભાજી (Spinach Patal Bhaji Recipe In Gujarati)

#MW4
પાલક ની ભાજી હેલ્થ માટે બહુ સારી છે. અલગ અલગ રીતે પાલક વાપરી શાક બનાવાય છે. મેં આજે જે ભાજી બનાવી છે એ મરાઠી ટ્રેડિશનલ ભાજી છે. મરાઠી માં શાક ને ભાજી કહેવામાં આવે છે.
પાલકની પાતળ ભાજી (Spinach Patal Bhaji Recipe In Gujarati)
#MW4
પાલક ની ભાજી હેલ્થ માટે બહુ સારી છે. અલગ અલગ રીતે પાલક વાપરી શાક બનાવાય છે. મેં આજે જે ભાજી બનાવી છે એ મરાઠી ટ્રેડિશનલ ભાજી છે. મરાઠી માં શાક ને ભાજી કહેવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને સાફ કરી કટ કરી ધોઈ લેવી. ત્યારબાદ એમાં સીંગદાણા અને ચણા ની દાળ ઉમેરી કૂકર માં 4વહીસલ કરી લેવી.
- 2
કોપરાનું છીણ અને જીરું થોડું શેકી લેવું. ઠંડુ પડે એટલે મિક્સર માં ક્રશ કરી લેવું. આંબલી ને પલાળી લેવી.
- 3
એક વાસણ માં બેસન લઇ એમાં મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું, મીઠું થોડું પાણી ઉમેરી મિક્સ કરી લેવું. બેસન ના ગઠ્ઠા ના રહે એ જોવું.
- 4
કૂકર માં થી બોઈલ પાલક ને એક તપેલા માં લઇ ગેસ પર ગરમ કરવા મુકવી. બેસન નું મિશ્રણ ઉમેરી હલાવવું. કોપરાજીરાનું મિશ્રણ, આંબલી નું પાણી, ગોળ ઉમેરી હલાવી મિક્સ કરવું.
- 5
વઘારીયા માં તેલ લઇ ગરમ કરવું. રાઈ, હિંગ અને લસણ ઉમેરી વઘાર તૈયાર કરવો. પાલક ની ભાજી માં વઘાર ઉમેરી ઉકળવા દેવું.
- 6
તૈયાર છે પાલકની પાતળ ભાજી. રોટલા, ઘી ગોળ, કોથમીર ની ચટણી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક ની ભાજી (palak bhaji recipie in Gujarati)
પાલક ની ભાજી એ હેલ્થ માટે ખુબજ સારી છે.જે લોકો ને હિમોગ્લોબીન ઓછું હોય એ લોકોએ તો પાલક ખાસ ખાવી જોઈએ. #GA4#week2#spinach Nilam Chotaliya -
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4#palak#પાલકશિયાળામાં ભાજી ખાવાની બહુ મજા આવે છે ભાજી શરીર માટે પોષ્ટિક ગુણકારી હોય છે અને ખાવામાં જેટલી મજા આવે છે દેશી ખાવાનું રોટલી ભાજી નુ શાક ખૂબ જ ભાવતું મેનુ છે.#cookpad_gu#cookpadindia Khushboo Vora -
પાતળ ભાજી (Patal bhaji recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia પાતળ ભાજી મહારાષ્ટ્રની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ વાનગી જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ પૌષ્ટિક પણ છે. આ વાનગી અળવીના પાન, પાલકના પાન કે બીજી કોઇપણ ભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ વાનગીમાં ચણાની દાળ કે મગની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે પાલકની ભાજી અને ચણાની દાળનો ઉપયોગ કરીને પાતળભાજી બનાવી છે. પાલકની ભાજી અને ચણાની દાળના પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી આ એક હેલ્ધી વાનગી પણ છે. Asmita Rupani -
પાલક ની ભાજી અને રીંગણ નુ શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં પાલકની ભાજી અને રીંગણનું શાક બનાવ્યું અમારા ઘરમાં બધાને પાલકની ભાજી બહુ જ ભાવે છે. Sonal Modha -
સાંઈ ભાજી (sai bhaji recipe in gujarati)
સાંઈ ભાજી એક પ્રકાર ની સિંધી દાળ છે. જે પાલક અને બીજી ભાજી તથા વેજીટેબલ્સ નો યુઝ કરીને બનાવાય છે. આ મુખ્યત્વે ચણા ની દાળ નો ઉપયોગ કરીને બનાવાય છે. ખાવા માં બહુ જ સરસ, બનાવામાં બહુ જ સરળ અને ઝડપી તથા સ્વાસ્થય માટે બહુ જ સારી છે. સિંધી લોકો ના ઘર માં અવાર નવાર આ બનાવા માં આવે છે. કહી શકાય કે આ દાળ સિંધી લોકો નું staple food છે. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
પાલક ભાજી નું શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4#પાલકભાજીનુશાક શિયાળામાં બહુ બધી ભાજી આવતી હોય છે,દરેક ની અલગ અલગ વિવિધતા હોય છે,મે પાલક ની ભાજી નું શાક બનાવ્યું છે ,પાલક માં આયર્ન,વિટામિનB12,B6,B1મળી રહે છે એકના એક ગ્રેવી વાડા શાક કરતા આજે કંઇક નવું ભાજી વાળુ મિક્સ શાક બનાવ્યું છે. Sunita Ved -
પાલક ભાજી શાક (Palak bhaji Shak Recipe in Gujarati)
વિનટર શાક રેસીપી -પાલક ની ભાજી નુ શાક- લહસુની પાલક#MW4 Beena Radia -
-
પાલક ભાજી શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4શિયાળા માં બધી ભાજી ખુબ પ્રમાણ માં આવતી હોઈ છે એમાં પાલક ની ભાજી મને બવ જ ભાવે છે તો મેં આજે મારા માટે પાલક અને લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. charmi jobanputra -
પાલકભાજી નુ શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4પાલક અલગ અલગ રીતે વાપરી શકાય છે આમ તો પાલક પનીર ઓલમોસટ બધા ના ઘરો માં ફેવરેટ હોય છે .. but .. મારા ઘર માં પાલક દાળ નુ શાક જેની રેસીપી આપ સૌને ગમશે... Kinnari Joshi -
પાતળ ભાજી (Patal Bhaji Recipe in Gujarati)
#TT2#cookpadgujarati#મહારાષ્ટ્ર_સ્પેશિયલ_વાનગી પાતળ ભાજી મહારાષ્ટ્રની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ વાનગી જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ પૌષ્ટિક પણ છે. આ વાનગી અળવીના પાન, પાલકના પાન કે બીજી કોઇપણ ભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ વાનગીમાં ચણાની દાળ કે મગની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે પાલકની ભાજી અને ચણાની દાળનો ઉપયોગ કરીને પાતળભાજી બનાવી છે. પાલકની ભાજી અને ચણાની દાળના પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી આ એક હેલ્ધી વાનગી પણ છે. Daxa Parmar -
પાલક ભાજી નું શાક(Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળામાં પાલક ની ભાજી ખુબ જ સરસ આવે છે અને પાલકની ભાજી ખાવાથી લોહીની કમી દૂર થાય છે શિયાળામાં પાલક ની ભાજી ગમે તેમાં ઉપયોગ કરીને લેવી જોઈએ તો મેં અહીંયા તેનું શાક બનાવ્યું છે Sejal Kotecha -
મિક્સ ભાજી શાક (Mix bhaji Shak Recipe in Gujarati)
શિયાળા માં મારી ઘરે બહુ બને છે. બાળકો ને ભાજી નું શાક ભાવતું નથી હોતું પણ એ રીતે બનાવા થી બાળકો ને ખાવા ની મજા અવે છે.#MW4 Arpita Shah -
પાલક ની ભાજી (Palak Bhaji Recipe In Gujarati)
આજે પાલકની સરસ ભાજી મળી તો લંચમાં લસણ વાળી પાલકની ભાજી જ બનાવી દીધી .ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અને મને પાર્કની ભાજી અને મેથી ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
મેથીની ભાજી (Methi bhaji Recipe in Gujarati)
#MW4#મેથી ની ભાજીઆ એક કોરું શાક છે જેને દાળ ભાત સાથે સર્વ કરવા મા આવે છે Krishna Joshi -
પાલક ની ભાજી(Palak Bhaji Recipe in Gujarati)
#MW4#પાલકભાજીનુશાકઆ શાક દાલ ની ગરજ સારે છે .પાલક ભાજી ફાયબર, વિટામીન્સ અને આર્યન થી ભરપુર છે Kiran Patelia -
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
-
-
મૂળા ભાજી નું શાક(Mula Bhaji Recipe in Gujarati)
#MW4મૂળાની ભાજી ના શાક ને બેસન વાળું ટેસ્ટી શાક બનાવ્યું છે. Dhara Jani -
-
શીરકા (Shirka Recipe In Gujarati)
#AM1શીરકા એ ટ્રેડિશનલ મરાઠી કઢી છે. જે એકદમ સરળ અને ઝડપથી બની જતી ટેસ્ટી કઢી છે કે જેને આમટી પણ કહેવામાં આવે છે. Harita Mendha -
મૂળા નું ભાજી શાક(Mula bhAji SHAK Recipe in Gujarati)
#MW4આજે મેં મૂળાનો લોટવાળું શાક બનાવ્યું છે. મૂળા પાન સહિત હેલ્થ માટે ખૂબ સારા હોય છે. મૂળાનું શાક મેં મારા નાની મા પાસેથી શીખ્યું છે. Kiran Solanki -
પાલક પાત્રા (Spinach Rolls Recipe In Gujarati)
#FFC5#cookpadindia#cookpad_gujપ્રખ્યાત ગુજરાતી ફરસાણ પાત્રા કે પતરવેલીયા તો આપણા સૌ ની પસંદ છે. ગુજરાત સાથે મહારાષ્ટ્ર માં પણ આ ફરસાણ પ્રચલિત છે અને આલુ વડી ના નામ થી ઓળખાય છે. પાલક પાત્રા પણ પાત્રા જેવું જ ફરસાણ છે જેમાં અળવી ના પાન ને બદલે પાલક ના પાન વપરાય છે. Deepa Rupani -
પાલક ભાજી નું શાક (Palak Sabji recipe in Gujarati)
#MW4પાલક ની ભાજી નું જ્યારે શાક બનાવવામા આવે ત્યારે લગભગ પનીર સાથે સંયોજન કરી ને જ બનાવાય છે.પરંતુ પાલક ના શાક મા દહીં અને ટામેટુ મીક્સ કરી ને શાક બનાવવામા આવે તો એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. Neeta Gandhi -
પાલક ની ભાજી અને મગ ની દાળ નું શાક(Palak Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week2પાલક ની ભાજી ના ખુબ જ ફાયદા છે. તેમાં થી કેલ્શિયમ, ફાઇબર, આયન અને વિટામિન એ ભરપૂર માત્રા માં મળે છે. વજન ઉતારવા માટે પાલક ની ભાજી ખૂબ જ ઉપયોગી છે. Arpita Shah -
પાતળભાજી (Patarbhaji Recipe In Gujarati)
#TT2પાલક ની ભાજી માં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે,સ્કીન માટે ખુબ જ ફાયદાકારક છે, મેં અહીં યા પાલક ની સ્વાદિષ્ટ પાતળ ભાજી બનાવી છે Pinal Patel -
સૂકી ભાજી
સૌને ભાવતી સૂકી ભાજી છતાં થોડા ઘણા ફેરફાર સાથે અલગ અલગ રીતે બનતી હોઈ છે.. મારા ઘરે લગભગ દર રવિવારે બનતી વાનગી છે#RB10 Ishita Rindani Mankad -
પાવર પેક મુઠીયા વીથ અંબાડી ભાજી, પાલક અને રાગી ફ્લોર
#Theincredibles#તકનીકબાફવુંમાસ્ટર શેફ ચેલેન્જવીક:૨અંબાડી ભાજી ને ખાટી ભાજી પણ કહેવામાં આવે છે... આ ભાજી ને મરાઠી માં અંબાડી ની ભાજી કહેવામાં આવે છે.. અંગ્રેજી માં ગાંગુર ભાજી( Gangur leaves) પણ કહેવામાં આવે છે...અને આ ભાજી પોષકતત્વો થી ભરપુર છે... આ વાનગી ને હજી હેલ્ધી બનાવવા આપણે પાલક અને રાગી ના લોટ નો ઉપયોગ કરીશું...તો ચાલો દોસ્તો અંબાડીની ભાજી ના મુઠીયા બનાવશું... Pratiksha's kitchen.
More Recipes
ટિપ્પણીઓ