મેથી ની ભાજી નું ચણા ના લોટ નું શાક

#ઇબુક૧
શિયાળો એટલે શાકભાજી નો ખજાનો.. ભાજી તો જાત જાત ની મળી રહે. આજે મેં એકદમ ફ્રેશ તાજી મેથી ની ભાજી માં ચણા નો લોટ નાખી ને શાક બનાવ્યું છે. આ શાક ને તમે ટિફિન માં સારી રીતે આપી શકો છો. ચણા ના લોટ નાખવાથી આ શાક લચકા વાળું બને છે.,રોટલી,રોટલા સાથે સારું લાગે છે.મેથી આપણી હેલ્થ માટે,વાળ,તથા આંખ માટે સારી છે.ડાયા બીટીસ ના પેસેન્ટ માટે પણ ગુણકારી છે.
મેથી ની ભાજી નું ચણા ના લોટ નું શાક
#ઇબુક૧
શિયાળો એટલે શાકભાજી નો ખજાનો.. ભાજી તો જાત જાત ની મળી રહે. આજે મેં એકદમ ફ્રેશ તાજી મેથી ની ભાજી માં ચણા નો લોટ નાખી ને શાક બનાવ્યું છે. આ શાક ને તમે ટિફિન માં સારી રીતે આપી શકો છો. ચણા ના લોટ નાખવાથી આ શાક લચકા વાળું બને છે.,રોટલી,રોટલા સાથે સારું લાગે છે.મેથી આપણી હેલ્થ માટે,વાળ,તથા આંખ માટે સારી છે.ડાયા બીટીસ ના પેસેન્ટ માટે પણ ગુણકારી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી ને ધોઈ ને સુધારો.. અથવા તો સુધારી ને ધોવો.
- 2
કડાઈ માં તેલ નાખીને તેમાં લસણ વાટેલું, અને હિંગ નાખો.પછી ધોઈ ને નિતારી ને રાખેલી ભાજી નાંખો. બરાબર તેલ માં ફેરવો.હવે બધા મસાલા કરો. અને ફેરવો.પછી ટામેટું નાખી ને હલાવો.મીઠું નાખીને બરાબર હલાવો. ત્યારબાદ પાણી નાંખો. અને ઢાંકી ને 5 મિનિટ માટે ચડવા દો.અને ચણા નો લોટ પણ નાખી દો. એટલે વરાળ થી ચડી જાય.
- 3
પછી ચડી જાય એટલે ગેસ બંધ કરો. અને ગરમગરમ સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ની ભાજી નું ચણા ના લોટ વાળું શાક
#પીળી મેથી માંથી આં ઘણી વાનગી બનાવીએ છીએ ચણા લોટ વાળું આં શાક સ્વાદિષ્ટ અને સરળ રીતે બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
મેથી ની ભાજી નું શાક
#MW4#મેથી ની ભાજી નું શાકમેથી ની ભાજી એ જનરલી દરેક ઋતુ મા મળી રહે છે. તેની સુકવણી કરીને પણ યુઝ થાય છે.મેથી માથી થેપલા ગોટા મૂઠિયા બને છે. પંજાબી શબજી મા પણ કસૂરી મેથી નો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મેથી ના શાક પણ બનાવાય છે. મેથી સવાદીષટ હોવાની સાથે ગુણકારી પણ એટલી જ છે.મે અહીં મેથી ના બેઝીક શાક ની રેસીપી શેર કરી છે. mrunali thaker vayeda -
મેથી બટાકા ની ભાજી
શિયાળા માં મેથી ની ભાજી ખુબ સારા પ્રમાણ માં મળે છે .મેથી નિયમિત રૂપે ખાવા થી શરીર ને શક્તિ પ્રાપ્ત થાય છે અને શારીરિક નબળાઈ ને દૂર થવા માં ખુબ મદદ મળે છે .#MW4મેથી ની ભાજી Rekha Ramchandani -
-
લીલા ચણા ની ભાજી
#શિયાળાશિયાળા મા લીલા ( હરા) ચણા આવે છે. પંચમહલ ડિસ્ટ્રિક ના ઘરો મા ભાજી ના શાક બને છે .જેને મકઈ ના રોટલા સાથે ખવાય છે.. પોધા મા ચણા બેસતા પેહલા કુમળી ભાજી તોડી ને ભાજી ના શાક બનેછે.. Saroj Shah -
મેથી ની ભાજી ના ભજીયા
#MDC#RB1#mother's day ના અનુસંધાને મે પણ મારા ઘર ના મેમ્બર માટે મેથીની ભાજી ના ભજીયા બનાવિયા છે જે મારા ઘર ના દરેક મેમ્બર ને ખૂબ જ પસંદ આવીયા છે . જે હું મારા મમ્મી અને સાસુ ની પાસે થી શીખી છું.કેહવાય છે ને માં તે માં બીજા બધા વગડાના વા.મારી મમ્મી ને પણ આ ભજીયા ખાવા ખૂબ જ ગમતા હતા .તો આજે મમ્મી આજે મધર્સ ડે ના દિવસે તારા માટે બનાવેલા આ ભજીયા તું જ્યાં હોઈ ત્યાં થી જરૂર જોઈ લેજે . I love u dear mummy . I miss you toooooo much. Khyati Joshi Trivedi -
કળી ની ભાજી નું શાક (Kali Bhaji Shak Recipe In Gujarati)
#MFFકળી ની ભાજી ચોમાસા માં જ આવે છે તે જમીન માં એની રીતે જ ઉગી આવે છે આ ભાજી બધી જગ્યા એ અલગ અલગ નામ થી ઓળખાય છે ઘણા ડુંગર ની ભાજી તો ઘણા તુબડી ની ભાજી કહે છે. Shital Jataniya -
મેથી ની ભાજી ના થેપલા.
#લીલીશિયાળા માં ગરમ ગરમ ચા ને થેપલા મળી જાય તો બીજું કશું ના જોયે. મેથી ની ભાજી આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે.મેથી ની ભાજી ને આપણા રોજિંદા ઉપયોગ માં લેવી જોઈએ જેથી બ્લડપ્રેશર કન્ટ્રોલ માં રેય અને હૃદયની થતી બીમારી થી બચાવે છે એટલે મેથી ની ભાજી ખાવી જોઈએ... Payal Nishit Naik -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#TCઅત્યારે શિયાળા ની સીઝન માં મેથી ની ભાજી મસ્ત આવતી હોય છે ,અને હેલ્થ માટે પણ સારી ..એમાંથી ઘણી વાનગી બનતું હોય છે ..પણ ભાજી રીંગણા નું શાક ખાવાની મજા કંઇક ઓર છે .. Keshma Raichura -
મેથી ની ભાજી ના ઢેબરાં
પચવા માં હલકા, પોષ્ટીક ને લોહ તત્વ થી ભરપૂર આ વાનગી મેથી ની ભાજી થી બનાવાય છે. આ તાવી ની રીત ની વાનગી છે...પણ હું એને તળી ને બનવું છું...સ્વાદિષ્ટ બનશે. Jasmin Motta _ #BeingMotta -
સૂકા કાળા ચણા નું શાક
આઠમ નવમી પ્રસાદ માટે ચણા નું શાક.આ શાક નવરાત્રી માં માતાજી ને પ્રસાદ માં , પુરી અને શીરો સાથે ભોગ માટે બનાવાય છે.તેમાં ડુંગળી અને લસણ નો યુઝ થતો નથી.તેને સૂકા કાળા ચણા ના શાક તરીકે પણ ઓળખાય છે. Hetal Shah -
મેથી ની ભાજી ટામેટાં નું શાક (Methi Bhaji Tomato Shak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં મેથી ની ભાજી પુષ્કળ પ્રમાણ માં આવે છે.અને તેમાં ભરપૂર પોષક તત્વો આવેલા છે.મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળા માં તે શરીર ને ગરમાવો આપે છે. Varsha Dave -
ટિંડોળા નું લોટ વાળુ શાક
સમર માં ટિંડોળા મળી રહે છે..તો આજે એનું શાક કઈક જૂદી રીતે બનાવ્યું.શાક માં ચણા નો લોટ એડ કરી ને થોડું લચકા પડતુંબનાવ્યું જેથી રોટલી કે ભાત સાથે દાળ ન હોય તો પણ ખાઈ શકાય..ટેસ્ટ માં પણ બહુ જ સરસ થયું.. Sangita Vyas -
સુવા ની ભાજી અને રીંગણ ની સબ્જી
#MW4#wintershakreceip શીયાળૉ એટલે શાક ભાજી અને વસાણા ની સિઝન,આ સિઝન માં તમે મનપસંદ શાક બનાવી ખાઈ શકો,મેં આજે સુવા ની સબ્જી બનાવી તો ખૂબ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ શાક રોટલા, રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
દૂધી ચણા દાળ નું શાક
#SSM દુધી ઠંડી અને પાણી વાળી હોય છે, શાક ઝડપથી બની જાય છે ને ટેસ્ટ માં પણ સારું લાગે છે. દૂધી સાથે ચણા ની દાળ, મરચું, ટામેટું, લસણ નાંખી ને બનાવી એ તો ઓર ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
#શાક,મેથી પાપડ નું કોરું શાક
આ શાક મારા નાની માં એ શીખવ્યું છે.પેહલા ના જમાના માં જ્યારે વિવિધ શાક ન હતા.ત્યારે લોકો અલગ અલગ ઘર માંથી જ મળી રહે એવી વસ્તુઓ નો ઉપયોગ કરી ને શાક બનાવતા. Roshani Dhaval Pancholi -
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
તામિયા (Tamiya Recipe In Gujarati)
#cookpad#cookpadindiaઆ ડીશ સાઉથ આફ્રિકા ની છે આ ડીશ સુવા ની ભાજી અને છોલે ચણા માં થી બનાવવા માં આવે છે અને દકો એટલે કે દહીં નું લીલા શાક ને મિક્સ કરી ને બનાવાતું સલાડ , આ સલાડ સાથે જમવા માં આવે છે Darshna Rajpara -
લીલા ચણા ની ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
#MBR4#week4#cookpad Gujarati#cookpad india#સીજનલ ભાજી રેસીપી (પોપટા ની ભાજી) ચણા ની ભાજી ,પોપટા ની ભાજી, બુટ ની ભાજી તરીકે ઓળખાય છે પંચમહલ જિલા મા ,ગામડા મા ખેતરો મા મળી જાય છે , ખેતરો મા ચણા ની વાવણી કરી હોય ત્યા જયારે ચણા ફુટે અને ભાજી જેવુ નિકલે અને પોધા ના રુપ મા પરિવર્તિત થાય એ પેહલા પોપટા બેસે એના પેહલા કુણી ભાજી ચુટી લેવા મા આવે છે .. ચણા ની ભાજી પ્રોટીક ,વિટામીન ,મિનરલ્સ ,ફાઈબર થી ભરપુર હોય છે પોષ્ટિકતા ની સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે રોટલી ,રોટલા સાથે પીરસાય છે ,મે ચણા ની ભાજી બનાવી ને પીરસયુ છે.. Saroj Shah -
લાલ ભાજી (Lal Bahji Recipe In Gujarati)
#MVF લાલ ભાજી મધ્ય પ્રદેશ માં ખૂબ મળે છે બિહારી લોકો વધારે ખાય છે. મધ્યપ્રદેશ ના સિંગરોલી ગ્રામ માં બધાં લાલ ભાજી ખૂબ ખાય છે ઘણા લોકો લાલ ભાજી માં બટાકા નાખી ને પણ બનાવે છે ચોમાસામાં અહીં બથુઆ ની ભાજી પણ મળે છે Bhavna C. Desai -
ભીંડા બટાકા નું ચણા ના લોટ વાળું શાક (Bhinda Bataka Chana Flour Shak Recipe In Gujarati)
#ff2ભીંડા બટાકા નું ચણા ના લોટ ના ખીરા વાળું શાક Krishna Dholakia -
ચણા ના લોટ નો ઘીગો
શાક ભાજી ઘર મા નહોયતો ચાલે ગરમા ગરમ એમા વરસાદ હોય ને ખાવા ની મજાચણા ના લોટ નો ઘીગો Heena Timaniya -
કરકરા લોટ ના ગોટા
#BWમેથી ની ભાજી ની સિઝન પૂરી થવા આવી છે ત્યારે ઘરમાં થોડીક ભાજી હતી એટલે ચણા નાં કરકરા લોટ ના ભજીયા બનાવ્યા, Pinal Patel -
સાંઈ ભાજી (sai bhaji recipe in gujarati)
સાંઈ ભાજી એક પ્રકાર ની સિંધી દાળ છે. જે પાલક અને બીજી ભાજી તથા વેજીટેબલ્સ નો યુઝ કરીને બનાવાય છે. આ મુખ્યત્વે ચણા ની દાળ નો ઉપયોગ કરીને બનાવાય છે. ખાવા માં બહુ જ સરસ, બનાવામાં બહુ જ સરળ અને ઝડપી તથા સ્વાસ્થય માટે બહુ જ સારી છે. સિંધી લોકો ના ઘર માં અવાર નવાર આ બનાવા માં આવે છે. કહી શકાય કે આ દાળ સિંધી લોકો નું staple food છે. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
મેથી ભાજી રીંગણા નું શાક
આ શાક પરમપરાગત રીતે બને છે તેવી રીતે બનાવ્યું છે. મારા દાદી બનાવતા, મારા મમ્મી બનાવે છે ને હું પણ આ રીતે બનાવું છું. ખુબ સ્વાદિષ્ટ લાગે છે.#MW4 Buddhadev Reena -
મેથી ભાજી અને લીલા ચણાનું શાક
#MW4 #મિત્રો મેથી ની ભાજી શિયાળા મા તાજી અને ભરપુર મળે છે. અને મેથી ખુબ ગુણકારી છે. તો આજે મે મેથી ની ભાજી અને લીલા ચણા નું શાક બનાવ્યું છે પહેલી વાર આવો આઈડીયા આવ્યો ... ઘરમાં બધાનુ ફેવરીટ થઈ ગયું તમે પણ જરુર આ શાક બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#GA4#Week19મેથી ની ભાજી ના મુઠીયાશિયાળા માં મેથી જેટલી ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. મેં આજે મેથી ની ભાજી ના મુઠીયા બનાવ્યા છે. જે ઊંધિયા માં નાખવામાં આવે છે.અને વાલોળ - રીંગણાં ના શાક માં, શિયાળા ના લીલોતરી શાક માં ઉમેરી ને શાક નો સ્વાદ વધારી શકાય છે.આ મુઠીયા સવાર ની ચા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ મુઠીયા ને ડબ્બા માં રાખી 4 - 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Jigna Shukla -
મેથી ની ભાજી ના બેસન ચિલ્લા(પુડલા)
#goldenapron3#week -6#મેઈન કોર્સ-વીક -3 #પઝલ વર્ડ -મેથી ,જીંજર . આજે આપણે મેઈન કોર્સ અને ગોલ્ડન અપ્રોન ના મુખ્ય ઘટક મેથી,અને આદુ લાઇ નેમેથી ના પુડલા બનાવ્યા છે જે જલ્દી બનેછે. અને મેથી હોવાથી ફાઇબર,વિટામિન પણ મળે છે. તેલ નો પણ વપરાશ ઓછો હોવાથી હેલ્ધી પણ છે. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ