ચીઝ મેયો સેન્ડવીચ(Cheese Mayo Sandwich recipe in Gujarati)

Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151

ચીઝ મેયો સેન્ડવીચ(Cheese Mayo Sandwich recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ લોકો માટે
  1. વાટકો કોબી સમારેલ
  2. ૧ વાટકીગાજર સમારેલા
  3. ૧ વાટકીકેપ્સિકમ સમારેલ
  4. ૧ વાટકીકાકડી સમારેલ
  5. ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા
  6. ૧૦૦ ગ્રામ મેયો નીઝ
  7. પેકેટ સેન્ડવીચ નો મસાલો
  8. મીઠું
  9. બ્રેડ
  10. ૧ ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  11. ધાણા ભાજી
  12. ગ્રીન ચટણી
  13. તેલ
  14. મરચા પાઉડર
  15. હળદર
  16. ૧ વાટકીડુંગળી સમારેલ
  17. ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    ૧ પેન માં તેલ લઈ તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી હલાવવું પછી તેમાં બાફેલા બટાકા મેસ કરી નાખવા પછી તેમાં મીઠું હર્ડર મરચા પાઉડર નાખી હલાવવું

  2. 2

    પછી એક બોલ માં કોબી ગાજર કાકડી કાંદા કેપ્સિકમ મેયોનેઝે સેનવિચનો મસાલો નાખી બધું મિક્સ કરી લેવાનું

  3. 3

    પછી ૩ બ્રેડ લઈ એક માં બટાકા નો મસાલો લગાવવો બીજી બ્રેડ ગ્રીન ચટણી લગાવવી અને ત્રીજી બ્રેડ માં મેયો વરું કોબી નું સ્ટફિંગ લગ્ગવું પછી બધી પેક કરી લેવી

  4. 4

    ત્યાર બાદ સેન્વિચ મશીન માં મૂકી ગ્રીલ કરી લેવી ત્યાં બાદ સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151
પર

ટિપ્પણીઓ

Similar Recipes